જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે! (23/02/2020)

જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે! Mesh Rashi (મેષ રાશી) આજે ખાસ દિવસ છે કેમ કે સારૂં સ્વાસ્થ્ય તમને કશુંક અસાધારણ કરવાની ક્ષમતા આપશે. જો તમે પોતાના ઘર ના કોઈ સભ્ય જોડે ઉધાર લીધું હોય તો તેને આજ ચૂકવી દો નહીંતર તે તમારી વિરુદ્ધ કાયદકીય પગલાં લયી શકે છે. પરિવારના સભ્ય ોતમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે. રૉમેન્ટિક મેળાપ ખૂબ જ આકર્ષક જણાય છે પણ તે લાંબું નહીં ટકે. જે લોકો છેલ્લા કેટલાક દિવસો થી ખૂબ જ વ્યસ્ત હતા, તેઓને આજે પોતાના માટે મફત સમય મળી શકે છે. સંબંધીઓ આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેની તકરારનું કારણ બની શકે છે. આ દિવસ ખૂબ સારો હોઈ શકે છે - તમે મિત્રો અથવા કુટુંબીઓ સાથે બહાર જઇને ફિલ્મ જોવાની યોજના પણ બનાવી

જાણી લો આ રાશિઓના લાઈફમાં થઇ શકે છે ઉથલ-પાથલ, રાહુ કરશે રાશિ પરિવર્તન…

રાહુ તથા કેતુને જ્યોતિષશાસ્ત્રમાં સૌથી પાપી ગ્રહ કહેવામાં આવે છે, આ ગ્રહોની છાયા કોઈ પણ માણસ પર પડી જાય તો એ માણસની લાઈફમાં ખુબ જ હેરાની ઉત્પન્ન થવા લાગે છે, એ માણસને એના કોઈ પણ કાર્યમાં નિર્ણય લેવામાં ખુબ જ કઠીન રહે છે કેમ કે આ વ્યક્તિની બુદ્ધિ બળને પ્રભાવિત કરે છે. પરંતુ એની કોઈ માણસ પર શુભ દ્રષ્ટિ પડી જાય તો એ વ્યક્તિનું નસીબ જ બદલાય જાય છે. એ માણસ માલામાલ બની જાય છે. તો ચાલો જાણીએ રાશિ પરિવર્તન વિશે.. • રાહુના પરિવર્તનથી થશે આ રાશીઓ પર શુભ પ્રભાવ 1. મેષ રાશિ મેષ રાશિના માણસોના લાઈફમાં રાહુના આ પરિવર્તનનું શુભ પ્રભાવ પડવાનો છે, આ રાશિમાં રાહુ તૃતીય ભાવમાં પ્રવેશ કરશે, જેના કારણે નોકરી કરતા માણસોને ઉત્તમ ફાયદો મળશે. કાર્યમાં સફળતા અવશ્ય પ્રાપ્ત

ભોલેનાથના અંશ હોય છે આ ૬ નામવાળા માણસો, તેનાથી દુશ્મની લેવી પડી શકે છે વધુ ભારે, ભોલેનાથની કૃપા વરસતી રહે છે તેમના પર

આપણા નામ જોડે પણ ભગવાન સંકળાયેલા હોય છે. તેનાથી કેટલાક અક્ષર એવા છે કે જે ભગવાન શંકરની સૌથી નિકટ હોય છે. દોસ્તો આ વિશ્વમાં ઘણા બધા માણસો એવા છે જે ભોલેનાથની ભક્તિ કરવાનું પસંદ કરે છે માટે પોતાના ભક્તો થી ખૂબ જ જલ્દી ખુશ થઇ જાય છે. તેના બધા જ કષ્ટોને દૂર કરી દે છે. ભોલેનાથની કૃપા જે માણસ ઉપર બની જાય છે તેની બધી જ તકલીફ અને દુઃખો દૂર થઈ જાય છે. તો આજે અમે એવા પાંચ અક્ષર કહીશું કે જેનાથી શરૂ થતા નામ વાળા માણસ ભગવાન શંકરની સૌથી નજીક હોય છે. તો આવો જાણીએ તે જ નામો વિશે માહિતી... A અક્ષરથી ચાલુ થતા નામ વાળા માણસો ખુબ જ નસીબદાર હોય છે. તેઓ ભોલેનાથની હૃદયની ખુબ નિકટ વસેલા હોય છે. તેમના

જો પતિ પત્ની જોડે કરશે આ કામ તો ફટાફટ થાય છે સંતાનની પ્રાપ્તિ.

માનવામાં આવે છે એક યુવતી મા બનીને પૂર્ણ થાય છે, મા બન્યા બાદ એનું જીવન અવશ્ય સફળ થઇ જાય છે કેમ કે સંતાન સુખ સંસારનું સૌથી ઉત્તમ સુખ હોય છે. પરંતુ ઘણા પરિણીત દંપતી આ સુખને મેળવવા માટે ઘણા લાંબા સમયથી તરસતા રહે છે કેમ કે કોઈ કારણ સર એનું આ ડ્રીમ પૂરું નથી થતું. તેથી આજે એવા જ નિસંતાન દંપતી માટે અમે આ લેખ લઈને આવ્યા છીએ જેમાં સંતાન પ્રાપ્તિના કેટલાક આસાન ઉપાય જણાવશું. • બૃહસ્પતિદેવની ઉપાસના : જો તમારી કુંડળીમાં બૃહસ્પતિની સ્થિતિ ખરાબ હોય તો ત્યારે પણ સંતાન પ્રાપ્તિમાં ઘણી બધી બાધાઓ આવી શકે છે. એના માટે આવશ્યક છે કે સૌ પ્રથમ બૃહસ્પતિ દેવને પ્રસન્ન કરવા. કુંડળીમાં બળહીન બૃહસ્પતિ ને બળવાન બનાવવા માટે ગુરુવારના દિવસે પૂજા અર્ચના કરવી જોઈએ. આ

નોકરી પર સમગ્ર દિવસ બેસીને કામ કરતા હોય તો અવશ્ય કરો આ ૪ યોગાસન, કોઈ દિવસ નહિ થાય કરોડરજ્જુના હાડકાની સમસ્યા

રોજ મોડે સુધી બેસી રહેવાને લીધે દરરોજ શરુ થઇ શકે છે કરોડરજ્જુ ના હાડકાની તકલીફો. ઘરમાં તથા ઓફિસમાં જ ૧૦ મિનીટ સમય પસાર કરીને કરો આ આસાન યોગાસન. પીઠનો દુખાવો, કમરનો દુખાવો, ખંભાનો દુખાવો તથા કોણી અને આંગળીઓના દુખાવાથી રાહત આપે છે આ યોગાસન. જેવી રીતે ટેકનીક વિકસિત થતી જઈ રહી છે, ખુબ ઘણા કામ હવે એક જ જગ્યા પર બેસીને થવા લાગ્યા છે. આ અનુસાર ભણવા વાળા વિદ્યાર્થીઓ, દુકાનદાર તથા નૌકરી વાળા માણસોને દિવસભર એક જ જગ્યા પર બેસીને કામ કરવું પડે છે. કામના દબાવના લીધે તો એમના શરીરના સ્વાસ્થ્ય વિશે વિચારવાનો સમય જ નથી રહેતો અને જીમ જઈને એકસરસાઈઝ કરવાનો સમય પણ નથી હોતો. એવામાં જોવામાં આવ્યું છે કે કેટલાક સમય પછી આ માણસોમાં પીઠનો દુખાવો, કમરમાં દુખાવો, ખંભાનો

ના હોય!! આ છે ઋષિ-મુનીઓને વધુ લાંબા સમય સુધી તંદુરસ્ત રહેવાનું રાજ

આપણા શરીરના સ્વસ્થાયનો મેઈન આધાર આપણા ભોજન પર રહેલો હોય છે. આમ જોવા જઈએ તો આપણે એ જ વિચારતા હોઈએ છીએ કે છેવટે આપણા ઋષિ-મુની આટલા લાંબા સમય સુધી કેવી રીતે આટલા તંદુરસ્ત રહેતા હતા. આખરે એવું તો શું ખાતા-પિતા હતા જેના લીધે તે હંમેશા હેલ્ધી બની રહેતા હતા. તો આવો જાણીએ કે કેવું હતું આપણા ઋષિ-મુનીઓનું ખાવા-પીવાનું કેવું હતું અને તેઓ પોતાના ભોજનમાં ક્યાં પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરતા હતા. • ફળ : ફળોમાં ફાઈબર્સ પુષ્કળ પ્રમાણમાં હોય છે. આના સેવનથી ઋષિ-મુનીઓને એનર્જી તથા ન્યુટ્રીશન મળતું હતું. અને તેઓ છેવટે ફળોનું જ સેવન કરતા હતા. • આંબળા : આંબળા કોઈ ઔષધિથી ઓછી દવા નથી તથા ફળ બંને જ રૂપોમાં ઋષિ-મુની આનું સેવન કરતા હતા. આંબળામાં આપણા શરીરને ઉપયોગી બની રહે તેવા ઘણા

રેસ્ટોરન્ટ જેવા ચટાકેદાર બનશે સંભાર, ઘરે જાતે જ બનાવી લો આ રીતે મસાલો

ઢોસા હોય કે પછી ઈડલી હોય કે પછી મેંદુવડા હોય સાંભાર વગર એનો સ્વાદ અધૂરો લાગે છે. સાંભાર જેવા દમદાર ટેસ્ટ માટે કેટલાક મસાલા અગત્યના છે. મોટાભાગના માણસો આ મસાલો બજારમાંથી તૈયાર જ લઇ આવતા હોય છે, પરંતુ જો આ મસાલો ઘરે જ બનાવી દેવામાં આવે તો એ સસ્તો પણ પડે છે અને સ્વાદ પણ વધારે સારો આવે છે . સાંભાર એક એવી વસ્તુ છે જે એકદમ સાચી રીતે ના બને તો મજા નહીં આવે. ઘણી વખત એમ થતું હોય છે કે, સાંભાર હોટેલ કે રેસ્ટોરાં જેવો નથી બનતો. સાંભારના સ્વાદમાં સૌથી અગત્યનો ફાળો હોય છે સાંભાર મસાલાનો. આજે અમે તમારા માટે લાવ્યા છીએ આ સાંભાર મસાલો ઘરે જ બનાવવાની આ એક રેસિપિ… રેસ્ટોરન્ટ માં હંમેશા ઈડલી , ઢોસા કે ઉત્તપમ

‘મા વાત્સલ્ય’ યોજનાનો લાભ મેળવવાની અગત્યની માહિતી અને ગુજરાતની દરેક હોસ્પીટલના નામ જ્યાં થઇ શકે છે મફત સારવાર

જરૂરિયાતમંદ વાળા માણસો આ મા વાત્સલ્ય કાર્ડનો અવશ્ય લાભ ઉઠાવી શકે એ માટે આજે અમે કહીશું મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય” યોજનાઓ બાબતે. આ યોજના લાભાર્થીઓ માટે રજીસ્ટ્રેશનથી લઇને લેબોરેટરી, ઓપરેશન, દવાઓ, દર્દીનો ખોરાક તથા બીજી વિવિધ કોઈ પણ સેવાઓ મફતમાં આપવામાં આવે છે. દર્દીનો મુસાફરી કરવા માટેનો જે પણ ચાર્જ થાય એ માટે રૂ.૩૦૦ પણ હોસ્પિટલ દ્વારા ચૂકવવામાં આવે છે. બધાની માહિતી માટે કહી દઈએ કે આ યોજના અંતર્ગત લાભાર્થીઓને પ્રાપ્ત થયેલ નિયત ખર્ચ માન્ય હોસ્પિટલને સરકાર દ્વારા સીધો આપવામાં આવે છે. “મા” અને “માં વાત્સલ્ય” કાર્ડ ધરાવતા લાભાર્થીઓ પોતાની સારવાર માટે સરકાર દ્વારા માન્ય હોસ્પિટલમાં જઈને એનો લાભ લઇ શકે છે. જેમાં સરકાર બાજુથી કેટલીક નિશ્ચિત નાણાકીય સહાય મળી શકે છે. • “માં વાત્સલ્ય” કાર્ડ કેવી રીતે પ્રાપ્ત કરવું: આ

રીક્ષામાં ભૂલથી પડી ગયા ૮૦ હજાર રૂપિયા, ડ્રાઈવરે આપી દીધા પરત, બદલામાં માલિકે એમની જોડે કર્યું આવું કામ..

દોસ્તો, ૮૦ હજાર રૂપિયા મળવાથી રીક્ષા વાળો એમનું ઘણું કામ અવશ્ય થી કરી શકતો હતો, પરંતુ એમણે માલિકને પૈસા પરત આપવાનું વિચાર્યું. આપણે બધા માણસો આશરે આપણા સામાનને લઈને લાપરવાહી કરતા હોઈએ છીએ અને ભૂલથી ઉતાવળમાં આપણા જ સામાનને બસ, ટ્રેન અથવા રીક્ષા કોઈ પણ જગ્યા પર મૂકી આવીએ છીએ. જયારે તે વસ્તુ અથવા સામાન યાદ આવે છે કે સામાન ક્યાંક છુટી ગયો છે તો ગભરાય જઈએ છીએ. કેમ કે એવી જગ્યા પરથી સામાન પાછો મળતો નથી અને ભૂલમાં પૈસા વાળું પર્સ ક્યાંક પડ્યું રહે તો કોઈ પણ આપવા નથી આવતું. આપણે મનમાં જ એવું વિચારીએ છીએ કે પૈસા પર કોઈનું નામ તો નથી લખેલું હોતું. આપણા આવા જ વિચાર માટે અમે એક એવી બાબત વિશે કહીશું જેને સાંભળીને બધાનો વિશ્વાસ

ઘણા કલાકો ખડેપગે રહી માસુમ દિકરી પોતાના પિતાને બચાવવા માટે, જુઓ બાપ દીકરીની આ ભાવુક ફોટો

આપણા ભારત દેશમાં સરકારી દવાખાનામાં શરીરના સ્વાસ્થ્ય સેવાઓની શું પરિસ્થિત છે એ કોઇથી છુપાયેલું નથી. સચ્ચાઈ જોવા જઈએ તો આપણને એવી ખબરો વાંચવા અથવા સાંભળવા મળી જાય છે.જેમાં દેશમાંની શરીરના સ્વાસ્થ્ય સેવાઓની પોલ ખુલે છે. એવી જ એક ફોટો સોશ્યલ મીડિયા પર વધુ પ્રમાણમાં વાઈરલ થઇ રહી છે. સોશ્યલ મીડિયા પર આ તસ્વીર ચર્ચાનો વિષય બની ગયો છે. આ ફોટોમાં એક નાની છોકરી એમના પિતા ની જાન બચાવવા માટે ડ્રીપ સ્ટેન્ડ બનીને નજર આવી રહી છે. રીપોર્ટની મુતાબિક, તે બોટલ પકડીને કલાકો ઉભી રહી કેમ કે એના પિતાને ડ્રીપ ચઢાવી શકે. • વાઈરલ ફોટામાં છોકરીને મળી ગઈ લોકપ્રિયતા મોટાભાગના માણસો દ્વારા તમે સાંભળ્યું હશે જ કે વ્યક્તિઓને છોકરાની ઈચ્છા વધારે હોય છે. પરંતુ મમ્મી પપ્પા માટે જે છોકરીઓ કરી શકે છે તે

Top