You are here
Home > Articles >

આ રાશિના માણસો હોય છે બીરબલની બુદ્ધિ કરતા પણ વધુ ચતુર… જાણો તમારી રાશીનો આમાં સમાવેશ થાય છે કે નહિ ?

દોસ્તો મોટેભાગે બધા જ માણસો અકબર બીરબલની વાર્તાઓ તો ક્યાંકને ક્યાંક તો સાંભળી જ હશે. પરંતુ તેમના જીવન તથા બીરબલની ચતુરાઈ પર ઘણા કાર્ટુન અને પુસ્તકોમાં બનાવવામાં આવી છે. અકબરના દરબારમાં જ્યારે પણ કોઈ તકલીફ આવતી ત્યારે તે પરેશાની નો ઉકેલ લાવવા માટે અકબર બીરબલની બુદ્ધિનો જ સહારો લેતો. બીરબલ ખુબ જ ચતુર તથા બુદ્ધિશાળી માણસ હતો. તે દરેક તકલીફને પોતાના અંદાજથી દુર કરતો હતો. માનવામાં આવે છે કે બીરબલ જેવો મગજ ઘણા ઓછા માણસોમાં જોવા મળે છે.

પરંતુ એવું પણ નથી કે આજના આ સમયમાં બીરબલ જેવી બુદ્ધિ કોઈ પણ માણસમાં નથી. દોસ્તો આજના સમયમાં પણ કેટલાક માણસોમાં બીરબલ જેવી ચતુરાઈ હાજર હોય છે. એ વાત જુદી છે કે તેમનો તકલીફોનો હલ અંદાજ થોડો જુદો જ હોય છે. આજે અમે એવી રાશિઓ વિશે કહેવા જઈ રહ્યા છીએ કે જેનું મગજ તકલીફોનું નિવારણ લાવવા માટે બીરબલની જેમ તેજ ચાલે છે. શાસ્ત્રો પ્રમાણે તેમના ગ્રહો અને નક્ષત્રોના પ્રભાવના લીધે તેઓ બીજા માણસોની સાપેક્ષમાં વધારે ચતુર પુરવાર થતા હોય છે. તો ચાલો જાણીએ તે રાશિઓ કંઈ કંઈ છે.

1. મેષ રાશિ

મેષ રાશિના માણસો પરિશ્રમ કરતા વધારે બુદ્ધિથી કામ લેવાનું પહેલી પસંદ કરે છે. આ રાશિના માણસોનું કહેવું હોય છે કે જો કોઈ કામ મગજ ચલાવીને ઝડપથી તથા ઓછી પરિશ્રમ થતું હોય તો તેમાં વધારે મહેનત કરવાની જરૂર નથી. આ જ એક ખાસ કારણ છે કે મેષ રાશિના જાતકો કોઈ પણ કામ માટે શોર્ટ કટ શોધતા હોય છે અને તેમની આ બાબત તેમના મગજને વધારે તેજ બનાવે છે. આ રાશિના જાતકોના જીવનમાં જો કોઈ સમસ્યા આવી પણ જાય તો તેઓ તેનો એવો ઉકેલ શોધે છે કે તેમની નજીક રહેતા માણસો પણ તે જાણીને દંગ રહી જતા હોય છે.

2. કર્ક રાશિ

કર્ક રાશિના માણસો ખુબ જ સારા શિખામણ સવભવના હોય છે એટલે કે તેઓ કોઈ પણ વસ્તુને ઝડપથી શીખવામાં હોશિયાર હોય છે. આ રાશિના માણસોનું મગજ હંમેશા નવી નવી વસ્તુઓને જાણવા તથા એને જલ્દી સમજવામાં બુઝી રહેતો હોય છે. તેથી જ આ માણસોની લાઈફમાં જો કોઈ પરેશાની આવે તો તેનો ઉકેલ ઝડપથી શોધી લેતા હોય છે. કર્ક રાશિના માણસો પોતાની જિંદગીમાં ખુબ જ સમજી વિચારીને આગળ વધતા હોય છે. આ રાશિના જાતકો આવનારી તકલીફો માટે તૈયાર રહેતા હોય છે. જેથી તે હંમેશા પોતાના મગજને વધારેને વધારે સક્ષમ બનાવવામાં લાગ્યા રહે છે.

3. મીન રાશિ

તમને કહી દઈએ કે મીન રાશિના માણસો ચતુરતાની બાબતમાં સૌથી પહેલા હોય છે. તેમનો મગજ સૌથી વધારે સક્રિય રહેતો હોય છે. તેઓ તકલીફો આવતા પહેલા જ તેનો ભાસ કરી લેતા હોય છે. જેના લીધે જ્યારે પણ તેમના પર કોઈ પરેશાનીઓ આવે તો તેમને ખ્યાલ જ હોય છે કે તે તકલીફોનો સામનો કંઈ રીતે કરવાનો છે. આ રાશિના માણસ સામે તેમના દુશ્મનો વધારે સમય સુધી ટકી નથી શકતા. તેમના દુશ્મનોનો ગમે તેટલા તાકાતવાર હોય તો પણ મીન રાશિના માણસો તેને પોતાની બુદ્ધિમતા અને ચતુરાઈથી હરાવી દેતા હોય છે. આવા લોકો સાથે દુશ્મની કરવી ભારે પડી શકે છે.

તો મિત્રો આ ત્રણ રાશિના વ્યક્તિઓ હોય છે બીરબલ કરતા પણ ચતુર. તમારી રાશિ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો.

dip

Leave a Reply

Top