You are here
Home > Articles

આ ૪ અક્ષરવાળા ઉપર હોય છે સાક્ષાત મહાદેવનો હાથ, ના કરશો ક્યારે પણ દુશ્મની નહીતર પડશે મોંઘુ

અત્યારે પૃથ્વી પર એવા ઘણાંય લોકો હોય છે કે જે તમામ ભગવાન શિવ શંભુની આરાધના એ કરતા હોય છે અને તેમના જ આશરે રહેતા હોય છે અને આવા લોકોથી ભગવાન શિવ એ ઘણા જ પ્રસન્ન હોય છે અને ભગવાન શિવ એ આવા વ્યક્તિઓના બધાજ દુઃખોને તે દૂર કરે છે. અને કેટલાક જ એવા માનવીઓ હોય કે જેઓ આ પ્રભુ શિવને સમીપ રહેતા નથી જો કોઈના પર ભગવાન શંકરની જો એકવાર મહેરબાની થઈ જાય છે તો તેના તમામ કષ્ટો તેમજ તકલીફો એ દૂર થાય છે.

આવા વ્યક્તિઓને ભગવાન શંકરના મોટા શ્રદ્ધાળુઓ એ માનવામાં આવે છે માટે તો તમારે કોઈ દિવસ આવા લોકો જોડે એ દુશમની કરવી નહિ. આ ૪ નામ વાળા લોકોથી હમેશા રહેવું સાવધાન

A અક્ષરથી નામ શરુ થતા લોકો
જેમનું નામ એ A અક્ષરથી શરૂ થાય છે એ લોકો એવું મનાય છે કે શિવ ભગવાનની એકદમ નજીક હોય છે. અને આ વ્યક્તિઓનું ભગવાન શિવ એ તેમની શક્તિઓથી રક્ષણ કરે છે. માટે જેમનું નામ આ અક્ષરથી શરૂ થાય છે એવા લોકોના જીવનમાં ભગવાન શિવ એ કોઈ સંકટ નથી આવવા દેતા. અને શિવ ભગવાન એ હંમેશા તેમની સાથે જ રહે છે.

J અક્ષરથી નામ શરુ થતા લોકો
જેમનું નામ એ J અક્ષરથી શરૂ થાય છે તેવા લોકોએ ભગવાન શંકરની એકદમ નજીક હોય છે. અને આ વ્યક્તિને ભગવાન શંકર પ્રત્યે એકદમ અને અતુટ શ્રધ્ધા હોય છે. માટે ભગવાન શિવ એ આ અક્ષરથી નામ શરૂ થતું હોય એવા તમામ જ વ્યક્તિઓના દુઃખ એ લઇ લે છે. અને ભગવાન શંકર એ તેમને કોઈ પણ તકલીફ થવા દેતા નથી.

B અક્ષરથી નામ શરુ થતા લોકો
જેમનું નામ એ B અક્ષરથી શરૂ થાય છે એવા લોકોને ભગવાન શિવની એકદમ નજીક રહેતા મનાય છે. અને આ ભગવાન શંકર એ આ લોકોની બધી જ પરિસ્થિતિમાં સારી રીતે મદદ કરે છે અને જો કોઈ વ્યક્તિ એ આ અક્ષરથી નામ શરૂ થતું હોય તેમની જોડે પણ તમારે કોઇપણ પ્રકારની દુશમની એ ના કરવી છે નહીતર તમારે ભગવાન શિવનો ક્રોધ એ સહન કરવો પડશે.

P અક્ષરથી નામ શરુ થતા લોકો
જેમનું નામ P અક્ષરથી શરૂ થાય છે એવા લોકોથી તમારે ભગવાન ભોળાનાથ એ હંમેશા પ્રસન્ન રહે છે. અને શિવ ભગવાન એ તેઓને તમામ તકલીફોથી અને સંકટોમાંથી બચાવી લે છે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

Leave a Reply

Top