You are here
Home > Articles >

આ દેશની એવી વિચિત્ર પરંપરા કે જેમા લગ્ન કરવા માટે તમારે ચોરવી પડે છે બીજાની પત્ની

મિત્રો , આ સમગ્ર વિશ્વ મા સ્થિત દરેક દેશો મા પોતપોતાની વિવિધ રીતિઓ, સંસ્કૃતિઓ, રીત-રીવાજો તથા પરંપરાઓ હોય છે. જે એક સમાજ નુ નિર્માણ કરે છે અને આ સમાજ ના નીતિ-નિયમો નુ અહી વસતા દરેક વ્યક્તિએ પાલન કરવુ પડે છે. જો કોઈ વ્યક્તિ આ નીતિ-નિયમો તથા રીવાજો નુ પાલન નથી કરતી તો તેને આ સમાજ મા થી બેદખલ કરી દેવા મા આવે છે.

આપણા ભારત દેશ મા પણ વિવાહ અંગે અનેક માન્યતાઓ તથા રીતિ-રીવાજો ઘડવા મા આવી છે. જેનુ આપણે આવશ્યકપણે પાલન કરવુ જ પડે. હાલ , તમને આ લેખ મા એક દેસ ના એવા રીતિરીવાજો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે જાણી ને તમે આશ્ચર્ય મા મુકાઈ જશો અને વિચારશો કે આવુ તે કાઈ હોતુ હશે.

આ વાત છે પશ્ચિમી આફ્રિકા મા વસતા એક જનજાતિ સમૂહ ની કે જ્યા લગ્નગ્રંથિ એ જોડાવવા માટે અન્ય લોકો ની પત્ની ની ચોરી કરવી પડે છે. આવા કુરીવાજો ના કારણે અહી ના લોકો એકબીજા ની પત્ની ચોરી કરી ને વિવાહ કરે છે. આ રિવાજ ને પશ્ચિમી આફ્રીકા ના વોદાબ્બે જનસમૂહ ના લોકો એક પવિત્ર પરંપરા ગણે છે.

જે તેમના પૂર્વજો ના સમયકાળ થી ચાલી આવે છે. આ રીતે એકબીજા ની પત્નીઓ ને ચોરી કરી ને તેની સાથે વિવાહ કરવા એ તેમના સમાજ ની ઓળખ છે. એવુ કહેવાય છે કે આ જનસમૂહ જાતિ ના લોકો ના પ્રથમ વિવાહ તેમની ઈચ્છા મુજબ ના થાય છે.

પરંતુ , જો આ પ્રજાતિ ના લોકો ને બીજા લગ્ન કરવા પડે તો તે માટે ની પરંપરા થોડી વિચિત્ર છે. બીજા લગ્ન કરવા માટે આ પ્રજાતી ના લોકો એ અન્ય ની પત્ની ચોરી કરવી પડે તો જ તે બીજા લગ્ન કરી શકે અને જો તે આવુ ના કરી શકે તો તેમને બીજા લગ્ન કરવા માટે ની અનૂમતિ મળતી નથી.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Top