You are here
Home > Jyotish >

આ મહીને શનિ તેમજ ગુરૂ ની કૃપા વરસતા માલામાલ બનશે આ આઠ રાશિઓ, અન્ય રાશીઓ ને થશે ધન હાની

મિત્રો, આ આવનાર સમયકાળ મા શનિદેવ અને ગુરુ ના આશીર્વાદ થી અમુક રાશિઓની આર્થિક સ્થિતિ પ્રબળ બનશે. આ સમયકાળ દરમિયાન ગુરૂ ધનુ રાશિ માં તો શનિ મકર રાશિમા સ્થિત થશે. આ આવનાર સમયકાળ માં અમુક રાશિજાતકો ને આકસ્મિક ધનલાભ થવાનો છે. તો અમુક રાશિ જાતકો પર શનિ અને ગુરૂ નો પ્રકોપ વરસવાનો છે. તો ચાલો જાણીએ ક્યાં રાશિજાતકો પર વરસશે ધન ની વર્ષા અને કોના પર વરસશે પ્રકોપ?

મેષ રાશિ :

આવનાર સમય માં આ જાતકો એ પોતાના ખરચાઓ પર નિયંત્રણ લાવવો પડશે. આવકના નવા સંસાધનો માં વૃદ્ધિ થશે. આર્થિક સ્થિતિ પ્રબળ બનશે. પ્રેમ સંબંધ માટે આવનાર સમય સાનુકૂળ રહેશે.

વૃષભ રાશિ :

આર્થિક દૃષ્ટીએ આ રાશિ જાતકો નો આવનાર સમય મધ્યમ સાબિત થશે. સ્વાસ્થ્ય કથળી શકે , સાવચેતી રાખવી. આવકમાં વૃદ્ધિ થશે. વ્યવસાય ક્ષેત્રે ઉન્નતિ થશે. આર્થિક ભારણ મા ઘટાડો થશે.

મિથુન રાશિ :

આ જાતકો ને આવનાર સમય માં વિચાર્યા પણ ના હોય તેવા અણધાર્યા ખર્ચ નો સામનો કરવો પડશે. કોઈ સચોટ કારણ વિના નાણાં ગુમાવવાનો સમય આવી શકે . આવક કરતા જાવક માં વઘારો થશે. નાણાં ઉચ્છી ના લેવા પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

કર્ક રાશિ :

આ રાશિજાતકો ને આવનાર સમય માં આર્થિક લાભ થશે. નાણાં ની લેવડદેવડ કરતા સમયે સાવચેતી રાખવી. ઘરે અતિથિઓ નું આગમન થઈ શકે. જીવનસાથી સાથે ના સંબંધો મજબૂત બને.

સિંહ રાશિ :

આવનાર સમય માં આ રાશિજાતકો ના આવક ના સ્ત્રોત માં વૃદ્ધિ થશે. વ્યવસાય ક્ષેત્રે નાણાં ની અછત અનુભવી શકો છો. સમાજ કલ્યાણ હેતુસર કંઈક વિશેષ કાર્ય કરી શકશો.

કન્યા રાશિ :

આ રાશિજાતકો ની આર્થિક સ્થિતિ આવનાર સમય માં પ્રબળ રહેશે. આવક કરતા જાવક માં વૃદ્ધિ થશે. નાણાં ની બચત કરીને ઊછી ના લીધેલા નાણાં ચુકવી શકશો. જમીન માં નાણાં રોકવાનું વિચારી શકો. વાદ વિવાદ નો અંત આવશે.

તુલા રાશિ :

આ રાશિના જાતકો આવનાર સમય માં અણધાર્યા ખર્ચ ની ચુકવણી માટેની પૂર્વ તૈયારી રાખજો. સ્વાસ્થ્ય કથળી શકે છે જેના કારણે મેડિસિન પાછળ ખર્ચ વધી જશે. નાણાં ની લેવડદેવડ કરતા સમયે સાવચેતી રાખવી.

વૃશ્ચિક રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ કપરો બનશે. જમીન બાબતે થતા વાદ-વિવાદ નો અંત આવશે. ઘર ના સદસ્યો સાથે ના સંબંધો ગાઢ બનશે. આવનાર સમય માં સ્વર્ણ ની ખરીદી તમારા માટે લાભદાયી સાબિત થશે.

ધન રાશિ :

આ રાશિ જાતકો માટે આવનાર સમય આર્થિક દ્રષ્ટિએ સામાન્ય રહેશે. ભવિષ્ય અંગે ના પૂર્વ આયોજન કરી લેવા નહીંતર અનેકવિધ સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે. આવકના નવા સંસાધનો પ્રાપ્ત થઈ રહેશે , જેથી તમારી આર્થિક સ્થિતિ પણ સુધરશે.

મકર રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય આર્થિક દ્રષ્ટિએ શુભ સાબિત થશે. કાર્યસ્થળ માં પરિવર્તન લાવવા અંગે વિચારી શકો. વ્યવસાય માં પ્રગતિ થશે. ફાલતુ ખર્ચ પર નિયંત્રણ લાવવું. નાણાં નું કોઈપણ જગ્યા એ રોકાણ કરતાં પૂર્વે અનુભવી વ્યક્તિ ની સલાહ લેવી.

કુંભ રાશિ :

આ રાશિજાતકો ને આવનાર સમય માં આકસ્મિક ધનલાભ થવાના યોગ સર્જાઈ રહ્યા છે. રોકાણ કરેલા નાણાં નું યોગ્ય વળતર પ્રાપ્ત થઈ રહેશે. ભવિષ્ય અંગે ના પૂર્વ આયોજન બનાવી શકો જેથી તમામ કાર્યો યોગ્ય સમયે સફળતાપૂર્વક પૂર્ણ કરી શકાય છે.

મીન રાશિ :

આ રાશિજાતકો આવનાર સમય માં ભાગીદારી માં વ્યવસાય શરૂ કરી શકે છે , જે તેમના માટે લાભદાયી સાબિત થઈ શકે છે. અટકાયેલા નાણાં પરત મળી જશે. કાર્યસ્થળે ઉચ્ચ અધિકારીઓ તમારા કાર્ય થી પ્રસન્ન થશે , જેથી પ્રમોશન મળવાના યોગ સર્જાઈ રહ્યા છે. આર્થિક સ્થિતિ પ્રબળ રહેશે.

Leave a Reply

Top