
મિત્રો , આપણે પ્રભુ શ્રી હનુમાનજી ને સંકટમોચન તરીકે પણ ઓળખીએ છીએ. કારણ કે , તે તેમના ભક્તો ના તમામ સંકટો ક્ષણભર મા જ દૂર કરી દે છે. પ્રાચિન શાસ્ત્રો મુજબ આ યુગ મા હનુમાનજી એક જ એવા દેવગણ છે જે તેમના શ્રધ્ધાળુઓ ની ભક્તિ થી અત્યંત જલ્દી પ્રસન્ન થઈ જાય છે. તે સદૈવ તેમના ભક્તો પર તેમની કૃપા વરસાવતા રહે છે.
જેના પર પ્રભુ શ્રી બજરંગબલી ની કૃપા હોય તેનો કોઈ વાળ પણ વાંકો ના કરી શકે. જ્યોતિષશાસ્ત્ર મુજબ હાલ થોડા સમય મા જ બજરંગબલી અમુક રાશિઓ પર પોતાની કૃપાદ્રષ્ટિ વરસાવવા ના છે. જેથી તેમનુ નસીબ ચમકી જશે તથા તેમના જીવન મા રહેલી બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે અને તેમનુ જીવન અપાર સુખ-શાંતિ થી ભરાઈ જશે. તો ચાલો જાણીએ કઈ છે આ રાશિઓ.
વૃશ્ચિક :
આ રાશિ ના જાતકો પર આવનાર સમય મા પ્રભુ શ્રી બજરંગબલી ની અસીમ કૃપા વરસવા ની છે. વિદ્યાર્થીગણ માટે અભ્યાસ ક્ષેત્રે સાનૂકુળ સમય જણાઈ રહ્યો છે. કાર્યસ્થળે તમારા સહકર્મીઓ નો પૂર્ણ સહકાર પ્રાપ્ત થશે. તમારા કાર્ય થી ઉચ્ચ અધિકારીઓ પ્રસન્ન થશે તથા પ્રમોશન મળી શકે. સ્વાસ્થ્ય અંગે સાવચેતી રાખવી. આવક ના નવા સ્ત્રોતો પ્રાપ્ત થઈ રહેશે. ઘર મા શાંતિમયી માહોલ સર્જાશે. સમાજ મા માન-પ્રતિષ્ઠા મા વધારો થશે.
મેષ :
આ રાશિ ના જાતકો ને પ્રભુ શ્રી બજરંગબલી ની વિશેષ કૃપા પ્રાપ્ત થવા ની છે. આ રાશિજાતકો ના જીવન મા આવનાર સમય મા ઘણા શુભ પરિવર્તનો થશે. તમે ધારેલા દરેક કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમારા ઘર મા રહેલી તમામ નકારાત્મક ઊર્જા દૂર થશે. આર્થિક સ્થિતિ સધ્ધર રહેશે. સ્વાસ્થ્ય અંગે સાવચેતી રાખવી.
તુલા :
આ રાશિ ના જાતકો પર આવનાર સમય મા પ્રભુ શ્રી બજરંગબલી ની વિશેષ કૃપા રહેવા ની છે. આ રાશિ ના જાતકો ને વ્યાપાર ક્ષેત્રે ભારે મા ભારે ધનલાભ થવા ના યોગ સર્જાઈ રહ્યા છે. સંતાન તરફ થી કોઈ શુભ સમાચાર મળી શકે. તમને તમારા પરિશ્રમ પ્રમાણે નુ ફળ પ્રાપ્ત થઈ રહેશે. આર્થિક સ્થિતિ પ્રબળ રહેશે. જીવનસાથી સાથે ના સંબંધો મજબૂત બનશે. ઘર નો માહોલ શાંતિભર્યો રહેશે.
કુંભ :
આ રાશિ ના જાતકો પર પ્રભુ શ્રી બજરંગબલી ની કૃપા બની રહેશે. આ જાતકો નો આવનાર સમય અત્યંત શુભ રહેશે. ઘર મા ખુશી નો માહોલ બનેલો રહે. જીવન મા અનેક પરિવર્તનો આવે. તમારા ધારેલા બધા જ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થાય. સ્વાસ્થ્ય સાનૂકુળ રહેશે. તમારી બધી જ સમસ્યાઓ મા થી મુક્તિ મળશે.
સિંહ :
આ રાશિ ના જાતકો પર આવનાર સમય મા બજરંગબલી ની કૃપાદ્રષ્ટિ બની રહેશે. તમારા જીવન મા પ્રવર્તતી તમામ સમસ્યાઓ નો અંત આવી જશે. સફળતા ના નવા શિખરો સર કરશો. આર્થિક સ્થિતિ પ્રબળ રહેશે. ઘર મા ખુશનુમા વાતાવરણ સર્જાશે. ક્રોધ પર નિયંત્રણ રાખવો નહિતર વાદ-વિવાદ સર્જાઈ શકે તથા ભારે પ્રમાણ મા ધનહાનિ થઈ શકે.
આ સિવાય ની રાશિઓ નુ રાશિફળ શુ કહે છે તે અંગે માહિતી મેળવીએ.
વૃષભ :
આ રાશિ ના જાતકો માટે આવનાર સમય મધ્યમ સાબિત થશે. તમારી વાણી પર નિયંત્રણ રાખવુ નહિતર વાદ-વિવાદ નુ સર્જન થઈ શકે. કાર્યસ્થળે પરિશ્રમ નુ પ્રમાણ વધી જાય, યાત્રા પર જવાનુ ટાળવુ કારણ કે, અકસ્માત ના યોગ સર્જાઈ રહ્યા છે. સ્વાસ્થ્ય અંગે સાર-સંભાળ લેવી. વ્યવસાય ક્ષેત્રે આકસ્મિક ધનલાભ થઈ શકે છે વાદ-વિવાદ થી દૂર રહેવુ.
કન્યા :
આ રાશિ ના જાતકો માટે આવનાર સમય શુભ રહેશે. તમારા જીવન મા પ્રવર્તતી તમામ વિપદાઓ દૂર થશે. વ્યવસાય ક્ષેત્રે સામાન્ય લાભ થશે. કોર્ટ-કચેરી ના કાર્ય હેતુસર સામાન્ય એવા વાદ-વિવાદ નુ સર્જન થઈ શકે. અધૂરા કાર્યો પૂર્ણ કરવા માટે સાનૂકુળ સમય. સ્વાસ્થ્ય મા ઉતાર-ચઢાવ જોવા મળી શકે. જેથી માનસિક તણાવ અનુભવાય. ઘર નો માહોલ શાંતિમય બની રહેશે.
મકર :
આ રાશિ ના જાતકો માટે આવનાર સમય મંગલમયી રહેવા નો છે. ફેમિલી સાથે વિદેશયાત્રા પર જવા ના યોગ સર્જાઈ રહ્યા છે. આત્મવિશ્વાસ મા વૃધ્ધિ થશે ઘર મા કોઈ શુભ પ્રસંગ નુ આયોજન થઈ શકે. જીવનસાથી સાથે ના સંબંધો મધુર બનશે. વાદ-વિવાદ થી દૂર રહેવુ. સ્વાસ્થ્ય સાનૂકુળ રહેશે.
મીન :
આ રાશિ ના જાતકો માટે આવનાર સમય મિશ્ર સાબિત થશે. તમારા કરેલા તમામ પૂર્વઆયોજનો મુજબ ના કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. જીવનસાથી નો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય અંગે થોડી સાવચેતી વર્તવી. લાંબા સમય બાદ જૂના મિત્રો સાથે મુલાકાત ના યોગ સર્જાઈ રહ્યા છે. નાણા ની લેવડ-દેવડ કરતી વખતે સાવચેતી વર્તવી.
મિથુન :
આ રાશિ ના જાતકો માટે આવનાર સમય મધ્યમ રહેશે. તમારા અધૂરા તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. કોઈપણ અગત્ય નો નિર્ણય લેતા પૂર્વે ઘર ના વડીલો ની સલાહ લેવી. નાણા ની લેવડ-દેવડ અંગે સાવચેતી રાખવી. નકારાત્મક વિચારો ને મન મા પ્રવેશવા ના દેવા. ક્રોધ પર નિયંત્રણ રાખવો નહીતર વાદ-વિવાદ નુ સર્જન થઈ શકે.
કર્ક :
આ રાશિ ના જાતકો માટે આવનાર સમય થોડો વિકટજનક રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થી પીડાઈ શકો. નાણા નો વધુ પડતો વ્યય થઈ શકે. જે લોકો નોકરી ક્ષેત્રે સંકળાયેલા છે તેમણે કાર્યસ્થળે તેમના ઉચ્ચ અધિકારી ના ઠપકા નો સામનો કરવો પડી શકે. જીવનસાથી સાથે ના સંબંધો મા તણાવ સર્જાઈ શકે. વાદ-વિવાદ થી દૂર રહેવુ.
ધનુ :
આ રાશિ ના જાતકો માટે આવનાર સમય સામાન્ય રહેશે. વ્યાપાર ક્ષેત્રે ધનલાભ થવા ના યોગ સર્જાઈ રહ્યા છે. સમાજ મા માન-પ્રતિષ્ઠા મા વૃધ્ધિ થશે. વ્યાપાર ક્ષેત્રે થોડા પરિવર્તનો લાવવા પડે જે લાભદાયી સાબિત થશે. કોઈ અગત્ય ના કાર્ય હેતુ યાત્રા કરવી પડી શકે. સંતાન તરફ થી અશુભ સમાચાર મળી શકે. ધાર્મિક કાર્યો તરફ તમારુ મન વળે. સ્વાસ્થ્ય અંગે સાવચેતી રાખવી.