You are here
Home > Jyotish >

આ માસ મા થવા જઈ રહ્યું છે ચાર મોટા ગ્રહોનુ રાશિ પરિભ્રમણ, આ પાંચ રાશિઓએ રાખવી સાવધાની

મિત્રો, આ ચાલુ વર્ષ દરમિયાન નવા માસ નો હાલ શુભારંભ થઈ ગયો છે. આ માસ મા અમુક વિશાળ ગ્રહો રાશિ પરિભ્રમણ કરવાના છે. આ માસ મા સૂર્ય, મંગળ, ગુરૂ અને શનિ પોતાની રાશિ પરિવર્તિત કરશે. જેની અસર તમામ રાશિજાતકો પર જોવા મળશે. મંગળ ધનુ રાશિ છોડી મકર રાશિમા, સૂર્ય કુંભ રાશિ છોડી મીન રાશિમા, શુક્ર મેષ રાશિ છોડી વૃષભ રાશિ તેમજ ગુરૂ ધનુ રાશિ છોડી મકર રાશિમા પ્રવેશ કરશે. તો આ ૪ વિશાળ ગ્રહોનુ રાશિ પરિવર્તન આ સમયગાળા મા થતા અમુક રાશિઓ માટે શુભ ફળ આપનાર બનશે. તો ચાલો જાણીએ આ વિષે વિસ્તાર થી.

મેષ રાશિ :

આ રાશિના જાતકો માટે આવનાર સમય એટલો બધો લાભદાયી સાબિત નહીં થાય. આવનાર સમય મા અકસ્માત ના સંજોગો બની રહ્યા છે જરા સંભાળીને રહેવુ. વાદ-વિવાદ થી દૂર રહેવું.

વૃષભ રાશિ :

આ રાશિના જાતકો એ આવનાર સમય મા નાણાં ની લેવડ-દેવડ અંગે જરા સાવચેતી રાખવી , આવનાર સમય મા કોઇ ગંભીર હાનિ થવાની આશંકા સેવાઇ રહી છે. નોકરી તથા વ્યાપાર ક્ષેત્રે આવનાર આ માસ અત્યંત શુભ સાબિત થશે.

મિથુન રાશિ :

આવનાર સમય મા આ રાશિજાતકો કોઈ કૌટુંબિક સમસ્યા ના કારણે તણાવ મા રહી શકે. નાણાં સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓ નો અંત આવશે. આર્થિક સ્થિતિ પ્રબળ રહેશે.

કર્ક રાશિ :

આ આવનાર માસ મા તમને કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે, જો તમે લાંબા સમયકાળ થી કોઈ અગત્ય નું કાર્ય પૂર્ણ થવાની રાહ મા છો તો તેમાં તમને આ માસ મા અવશ્ય સફળતા પ્રાપ્ત થશે.

સિંહ રાશિ :

આ માસ તમારા માટે અત્યંત શુભ સાબિત થશે. લાંબા સમયકાળ બાદ તમે તમારા ઘર ના સદસ્યો સાથે સારો એવો સમય વ્યતીત કરી શકશો.

કન્યા રાશિ :

આ રાશિજાતકો ની આર્થિક સ્થિતિ પ્રબળ રહેશે. તમારી તમામ સમસ્યાઓ નો અંત આવશે. કોઈપણ જગ્યા એ નાણાં નું રોકાણ કરતાં પૂર્વે અનુભવી વ્યક્તિ ની સલાહ લેવી. સ્વાસ્થ્ય સાનુકૂળ રહેશે.

તુલા રાશિ :

આ રાશિજાતકો ની આવનાર સમય માં નવા-નવા લોકો સાથે મુલાકાત થઈ શકે. વ્યાપાર ક્ષેત્રે સંકળાયેલા વ્યક્તિઓ એ રોકાણ કરતાં પૂર્વે વિચારવુ પણ નહી કારણ કે, આ સમય તમારા માટે શ્રેષ્ઠ છે.

વૃશ્ચિક રાશિ :

આ આવનાર માસ તમારા માટે મિશ્ર સાબિત થશે. તમે આ માસ ના સમયકાળ દરમિયાન અમુક અગત્યના નિર્ણય લઈ શકશો.

ધન રાશિ :

આ આવનાર માસ તમારા માટે થોડો વિકટજનક સાબિત થઈ શકે છે, ઘરમા કોઈ કારણોસર તણાવ ઉદભવી શકે છે. ક્રોધ પર નિયંત્રણ રાખવું નહીંતર વાદ-વિવાદ નું સર્જન થઈ શકે છે.

મકર રાશિ :

આ રાશિજાતકો એ આવનાર સમય મા નાણાં સાથે સંકળાયેલી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે, આવનાર સમય મા કોઈ ભારે ધનહાની થઈ શકે તેવી શક્યતાઓ સર્જાઈ રહી છે.

કુંભ રાશિ :

આ માસ તમારા માટે ખૂબ જ નસીબદાર સાબિત થશે. આવનાર સમય મા સંતાન તરફ થી કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થવાના યોગ સર્જાઈ રહ્યા છે. પ્રેમ સંબંધ માટે સાનુકૂળ સમય જણાઈ રહ્યો છે.

મીન રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય સારો રહેશે. ઘર નો માહોલ ખુશહાલમય બની રહેશે. સમાજ મા માન સન્માનમા વૃદ્ધિ થશે. કોર્ટ-કચેરી ના કાર્યો થી દૂર રહેવું. જીવનસાથી સાથે ના સંબંધો ગાઢ બનશે.

Leave a Reply

Top