You are here
Home > Jyotish >

આ માસ પૂરો થતા-થતા આઠ રાશીઓ મેળવશે અતુટ ધનલાભ અને બાકી ની રાશીઓ થશે પાયમાલ, જાણો શું કે છે તમારી રાશી?

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ સમૃદ્ધ શાસ્ત્ર છે. આ શાસ્ત્ર મા તમને તમારા આવનાર ભવિષ્ય વિશેની માહિતી મળી રહે છે. આવનાર સમય મા આ બારેય રાશિના જાતકો પર શનિ અને ગુરૂ ની કૃપાદ્રષ્ટિ બની રહેશે. તેના કારણે આવનાર સમય માં અમુક રાશિના જાતકો ની આર્થિક સ્થિતિ મજબુત રહેશે તો અમુક રાશિના જાતકો ને ભારે ધનહાની નો સામનો કરવો પડી શકે છે.

આ સમય દરમિયાન ગુરૂ ધન રાશિમા તો શનિ મકર રાશિમા પ્રવેશવા જઈ રહ્યો છે. જેના કારણે આવનાર સમય દરમિયાન ૮ રાશિના જાતકો ને આકસ્મિક ધનલાભ પ્રાપ્ત થશે. જ્યારે વૃષભ, મિથુન અને તુલા રાશિના જાતકો પર શનિ અને ગુરૂની અશુભ અસરો જોવા મળશે. જેના કારણે તેમને અનેકવિધ સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે. તો ચાલો જાણીએ કે આ પરિવર્તન ના કારણે રાશી જાતકો ના જીવન મા કેવા બદલાવ સર્જાશે?

મેષ રાશિ :

આવનાર સમય મા તમારે તમારા બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવુ પડશે નહિતર તમારે નાણાભીડ નો સામનો કરવો પડી શકે છે. આવક ના નવા સ્ત્રોતો પ્રાપ્ત થઇ રહેશે જેથી તમારી આર્થિક સ્થિતિ મજબુત બની રહે અને તમારો આવનાર સમય અત્યંત શુભ સાબિત રહે.

વૃષભ રાશિ :

આર્થિક દ્રષ્ટીએ આવનાર સમય તમારા માટે મધ્યમ સાબિત રહેશે. આવક કરતા બિનજરૂરી ખર્ચ મા વૃદ્ધિ થશે. આવનાર સમય મા તમારુ સ્વાસ્થ્ય પણ કથળી શકે. વ્યવસાય ક્ષેત્રે આર્થિક લાભ થશે અને આર્થિક બોજ મા ઘટાડો થશે. વાણી પર નિયંત્રણ રાખવુ.

મિથુન રાશિ :

આવનાર સમય મા કોઈ અણધાર્યો ખર્ચ તમારી સમક્ષ આવીને ઊભો રહી શકે છે. બચત કરવાનો પ્રયાસ કરશો તેમ છતા આ આકસ્મિક ખર્ચ ના કારણે તમારે બિનજરૂરી નાણા નો વ્યય સહન કરવો પડશે. આવક કરતા જાવક મા વૃદ્ધિ થશે. નાણા ઉચ્છી ના લેવા પડે તેવી શક્યતા સર્જાઈ શકે છે.

કર્ક રાશિ :

આવનાર સમય મા આ જાતકો ને આકસ્મિક ધનલાભ થશે. જેથી તમારી આર્થિક સ્થિતિ પ્રબળ રહેશે. જો કે આવક કરતા વધુ ધન કોઈને ઉધાર આપવુ નહિ. ઘરના ખર્ચ મા વૃદ્ધિ થઈ શકે છે.

સિંહ રાશિ :

આવનાર સમય મા આ રાશી જાતકો ના આવકના સ્ત્રોતો મા વૃદ્ધિ થશે. વ્યવસાય ક્ષેત્રે આર્થિક સમસ્યા હશે તો તે દૂર થશે. સામાજિક કાર્ય હેતુસર તમે નાણા ખર્ચ કે દાન કરી શકો છો.

કન્યા રાશિ :

આવનાર સમય આ રાશી જાતકો માટે આર્થિક રીતે લાભદાયી સાબિત થશે. આવક કરતા ખર્ચ માં વૃદ્ધિ થઇ શકે. કરજ માથી મુક્તિ મળશે. જમીન મા નાણા નું રોકાણ કરી શકશો. વાદ-વિવાદ થી દૂર રહેવુ.

તુલા રાશિ :

આ રાશી જાતકો એ આવનાર સમય મા અણધાર્યા ખર્ચ માટે તૈયારી રાખવી. સ્વાસ્થ્ય કથળશે જેથી દવાઓ પાછળ ના ખર્ચ મા વૃદ્ધિ થશે. નાણા નું રોકાણ કરતા પૂર્વે અનુભવી વ્યક્તિ ની સલાહ લેવી.

વૃશ્ચિક રાશિ :

આ રાશી જાતકો પર આવનાર સમય મા આર્થિક મુશ્કેલીઓ વધી શકે. ઘરમા તણાવમય માહોલ સર્જાઈ શકે. સોના મા રોકાણ કરવુ તમારા માટે લાભદાયી સાબિત થઇ શકશે. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી.

ધન રાશિ :

આ રાશી જાતકો માટે આવનાર સમયમા આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. તમે તમારા ભવિષ્ય અંગે પૂર્વ આયોજન કરી શકો. આવક ના અન્ય સ્ત્રોતો ઊભા કરવા માટે પૂરતા પ્રયાસ કરવા. વ્યવસાય ક્ષેત્રે આકસ્મિક ધન લાભ થવાના યોગ સર્જાઈ રહ્યા છે.

મકર રાશિ :

આ રાશી જાતકો માટે આવનાર સમય આર્થિક દ્રષ્ટિ એ સારો સાબિત થશે. કાર્યસ્થળે પરિવર્તન લાવવા અંગે નુ વિચારી શકો. વ્યવસાય ક્ષેત્રે ઉતરોતર પ્રગતિ થશે. ખર્ચ પર નિયંત્રણ લાગશે. તમે યોગ્ય જગ્યાએ નાણા નિવેશ કરીને નાણા ની બચત પણ કરી શકો છો.

કુંભ રાશિ :

આ રાશી જાતકો પર આવનાર સમય મા ધનવર્ષા થશે. તમારા અટકાયેલા નાણા પરત મળી જશે. કોઈપણ જગ્યા એ નાણા નુ રોકાણ કરતા પૂર્વે કોઈ અનુભવી વ્યક્તિ ની સલાહ લેવી. ભવિષ્ય અંગે ના પૂર્વ આયોજન તૈયાર કરી શકો.

મીન રાશિ :

આ રાશી જાતકો એ ભાગીદારી મા શરુ કરેલો વ્યવસાય લાભદાયી સાબિત થશે. લોન અથવા તો ઊછી ના નાણા સરળતા થી ચૂકવાઈ જશે. આવકમા વૃદ્ધિ થશે. આવક ના નવા સ્ત્રોતો પ્રાપ્ત થઇ શકે છે. આર્થિક સ્થિતિ મધ્યમ રહેશે. સ્વાસ્થ્ય સાનુકુળ રહેશે.

Leave a Reply

Top