You are here
Home > Jyotish >

આ રાશિના જાતકો હોય છે ઘણા લક્કી, શું તમારી રાશી છે આ યાદી મા

આપણા ભારતીય ધર્મ શાસ્ત્રો નુ આપણા જીવન મા ઘણું મહત્વ છે. એવું માનવામા આવે છે કે શાસ્ત્રોમા માનવ જીવન ની મુશ્કેલીઓ સામે કેવી રીતે લડવું તે દર્શાવવામા આવ્યું છે. તો આજ ના આર્ટીકલ માઆપણે જાણીશું કે કઈ એવી રાશિઓ છે કે જેઓ ભાગ્ય ની દ્રષ્ટીએ ઘણી લક્કી હોય છે.

વૃષભ રાશિ

ભારતીય જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ રાશિ ના સ્વામી શુક્રદેવ હોય છે. આ શુક્ર ગ્રહ ને ધન તેમજ વૈભવ ના કારક માનવામા આવે છે. આ સિવાય શુક્ર ગ્રહ ધન, ભોગ-વિલાસ તેમજ રોમાન્સ ના કારક માનવામા આવે છે.

કર્ક રાશિ

ભારતીય જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કર્ક રાશિ ના જાતકો ઘણા ભાવુક પ્રકૃત્તિ ધરાવતા હોય છે. આ રાશિ ના જાતકો તેમના પરિવાર સાથે જોડાયેલ હોય છે. આ રાશિ ના જાતકો લાગણીશીલ સ્વભાવ ધરાવે છે તેમજ ઘણા ભાગ્યશાળી પણ હોય છે.

સિંહ રાશિ

ભારતીય જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ રાશિ ના જાતકો ને ભીડ થી જુદું રેહવું ગમે છે. તેવો ઘણા પરિશ્રમી હોવા ને લીધે જે પણ કામ હાથ મા લે તે સફળ થયા બાદ જ મુકે છે. આ સાથે જ કહેવાય છે કે આ રાશિના જાતકો ધન પ્રાપ્તિ માટે શારીરિક તેમજ માનસિક મહેનત કરવામા માને છે.

વૃશ્ચિક રાશિ

ભારતીય જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ રાશિ ના જાતકો તેમના જીવન મા બધા જ પ્રકાર ની ભૌતિક સુખ-સુવિધાઓ ભોગવે છે. આ રાશિ ના જાતકો ભવ્ય જીવન જીવવામા માને છે તેમજ તેમની જીવનશૈલી ઘણી વૈભવપૂર્ણ હોય છે. આ વૈભવ મેળવવા માટે આ રાશિ ના જાતકો ઘણો પરિશ્રમ પણ કરતા હોય છે.

Leave a Reply

Top