You are here
Home > Recipe >

આ રીતે તમારી ઘરે બનાવશો દાળ તડકા સ્વાદમા થશે બમણો વધારો

અત્યારે દાળ તડકા એ ઉત્તરથી લઇને દક્ષિણ સુધી બધાને ખૂબ પસંદ કરવામા આવતી ડિશ છે. અને તેની આ અસલી મજા તો ઢાબા અને રેસ્ટોરન્ટમા જ મળે છે. પરંતુ આ કેટલાક લોકો જે ઘરમા જ સરસ રીતે દાળ તડકા બનાવે છે. માટે તો આવો જોઇએ કે કેવી રીતે બનાવાય છે આ મસાલેદાર દાળ તડકા જે બનાવવામા તમારે સહેલી અને સ્વાદિષ્ટ હોય છે.

દાળ તડકા બનવાની સામગ્રી

૧ બાઉલ અડદ અને તુવેરની દાલ

૧/૨ ચમચી મીઠું

૧/૨ ચમચી હળદર

૩ નંગ સૂકા લાલ મરચાં

૧/૪ ચમચી હીંગ

૧ ચમચી જીરૂ

૫ થી ૬ નગં લસણ

૧ ટૂકડો આદુ

૧ નંગ ટામેટું સમારેલું

૧ નંગ ડુંગળી સમારેલી

૧ ચમચી લાલ મરચું

૨ ચમચી કોથમીર

૨ ચમચી ઘી

જરૂરિયાત મુજબ પાણી

સ્વાદાનુસાર મીઠું

આ છે બનાવવાની રીત

તમારે સૌપ્રથમ પ્રેશર કૂકરમા તમે દાળ અને પાણી મીઠું અને અડધી ચમચી તેલ તેમજ આ હળદર મિક્સ કરી લો. અને હવે આ ઢાંકણ બંધ કરીને તેને મીડિયમ આંચ પર રાખીને તેમા ૪ થી ૫ સીટી વગાડો. અને આ સીટી વાગ્યા પછી તમે ગેસની આંચ એ બંધ કરી ઠુંડુ કરો અને ત્યાર પછી તમે એક કઢાઇમા ઘી ગરમ કરીને તેમા જીરૂ અને હીંગ એ ઉમેરી લો.

ત્યાર બાદ તેમા આ લસણ અને આદુ અને લાલ મરચા અને લીલા મરચા અને ડુંગળી એ ઉમેરીને સાતંળી લો હવે તમે આ ડુંગળી ને આછા બ્રાઉન રંગની થાય એટલે તેમા તમે ટામેટા ઉમેરીને ઢાંકી દો. અને બે મીનીટ પછી તેને બરાબર રીતે મિક્સ કરી લો. અને હવે તેમા તમે લાલ મરચું પાઉડર અને કોથમીર એ ઉમેરી લો.

ત્યાર પછી તેમા તમે સ્વાદાનુસાર મીઠુ એ ઉમેરી લો. અને હવે કુકરમા રહેલી દાળને તમે કઢાઇમા લઇ લો અને ઢાંકણની તેને ઢાંકી દો અને ત્યાર પછી આ વધેલી કોથમીરને ઉપરથી નાખો અને ઉભરો આવ્યા પછી તેને આંચ પરથી ઉતારી દો. બસ તૈયાર છે આ સ્વાદિષ્ટ દાળ તડકા

Leave a Reply

Top