You are here
Home > Articles

આ રીતે તમારી ઘરે બનાવો કઈક અલગ જ બદામનો સ્વાદિષ્ટ હલવો

અત્યારે આમ આપણે જો મીઠાઈની વાત કરવામાં આવે તો ઘણી પ્રકારની મીઠાઈએ બનાવવામાં આવે છે પણ એમાં પણ એક ખાસ વાત છે આ બદામનો હલવો કે જે ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે. અને આમાં તમારે બદામને છીણીને અને આમ નહિ તો તેની આ પેસ્ટ એ બનાવીને અને તેને ઘી માં તેને મિક્સ કરવામાં આવે છે. અને આઈટમ એ સારા ફેસ્ટીવલ ને હિસાબથી આ એક ખુબ જ રોયલ ડીશ માનવામાં આવે છે. અને આ બદામના આ હલવાને તમે ગમે તે સીઝનમાં તમે તેને બનાવી શકો છો.

બદામનો હલવો બનાવવાની સામગ્રી

  • ૨૫૦ ગ્રામ બદામ
  • ૧૦ ટેબલ સ્પુન ખાંડ
  • ૧૩ ટેબલ સ્પુન ઘી

બદામનો હલવો એ બનાવવાની રીત

સૌ પ્રથમ તો તમે આ હલાવો બનાવવા માટે તમારે ગરમ પાણીમાં આ બદામને નાખી અને તેને થોડી ઉકાળી લો અને જેવી તે ઉકળી જાય એટલે તમારે પછી જેટલી બદામ છે એટલી બદામને તમે છીણી લો.

આ સિવાય તમે તમારી બદામની પેસ્ટ એ સારી રીતે બનાવવા માટે તમારે આને એક બ્લેન્ડરમાં નાંખીને વ્યવસ્થિત આની પેસ્ટ એ બનાવી લો અને પછી પેન ચાલુ કરી અને તમે એક કડાઈમાં દેસી ઘી એ ગરમ કરો અને તેમાં આ બધી બદામની પેસ્ટ એ નાંખો.

અને ત્યારબાદ તમે તેમાં ખાંડ એ નાંખો અને પછી તમે તેને ધીમા ગેસ પર એક ગોલ્ડન બ્રાઉન સુધી થવા સુધી હલાવો બસ હવે તૈયાર છે તમારો આ હલવો, બસ હવે આ બદામના હલવાને સમારેલી બદામથી વ્યવથીત ગાર્નીશ કરો.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

Leave a Reply

Top