You are here
Home > Bollywood >

આ સાડી પહેર્યા પછી ઐશ્વર્યા રાય હજારો લોકો ની વચ્ચે થઇ શર્મીન્દા, જાણો છેવટે શું હતું આ સાડી માં

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે બોલિવૂડ ની દુનિયાના કઈ ને કઈ નવું નવું થયાજ કરતું હોય છે. દરેક લોકો ને બોલિવૂડ ના થતી હિલચાલ ના ખૂબ દિલજસ્પી હોય છે. બોલિવૂડ માં કામ કરતાં લોકો પણ એક સામાન્ય માણસ છે જેથી તેનાથી પણ ક્યારેક કોઈ નાની મોટી ભૂલો થતી હોય છે. કો બોલિવૂડ ની અભિનેત્રીઓ ની વાત કરવાના આવે તો એવી ઘણી અભિનેત્રીઓ છે કે જે પોતાની ખરાબ ડ્રેસિંગ સેન્સ માટે ખૂબ પ્રખ્યાત છે. ઘણા લોકો અભિનેત્રીઓ ની સારી ડ્રેસિંગ સેન્સ માટે તેને ફોલો કરતાં હોય છે. પણ ક્યારેક આ ફેશન માં કોઈ ગડબડ થઈ જવાથી અભિનેત્રીઓ ભૂલ કરી બેસતી હોય છે. અને તેનો અભિનેત્રી હોવાથી તેની ભૂલ કેમેરામાં કેદ થઈ જાઈ છે. જેના કારણે ઘણી અભિનેત્રીઓને શરમ અનુભવવી પડતી હોય છે. ઘણી વખત ભુલથી પણ કેમેરાનો એંગલ ખોટો હોવાથી પણ તેમને ooopppss નો સામનો કરવો પડે છે. આવું જ કંઈક બન્યું હતું એશ્વર્યા રાય સાથે. આપણે સૌ જાણીએ છીએ કે એશ્વર્યા તેની સુંદરતા અને તેના અભિનય માટે ખૂબ જાણીતી છે. એને જેટલી સુંદર આ દુનિયામાં બીજી કોઈ વ્યક્તિ નહીં હોય.

‘ઉપ્સ’ મોમેન્ટ નો શિકાર થઇ ઐશ્વર્યા

તમને જણાવી દઇએ કે હાલમાં જ બનેલા એક બનાવી અંદર ઐશ્વર્યાએ એક એવી સાડી પહેરી હતી કે જેને કારણે તેને શરમિંદગી નો શિકાર બનવું પડ્યું હતું. જ્યારે તે એક મ્યુઝિક લોન્ચ કરવા માટે પહોંચી ત્યારે તેણે ઉપ્સ મુવમેન્ટ નો શિકાર થવું પડ્યું હતું. તમને થતું હશે કે એનું કારણ એ છે કે તેણે રિવેલિંગ ડ્રેસ કર્યો હશે. પરંતુ એવું નથી એશ્વર્યા આ ઇવેન્ટ ની અંદર ખુબ મસ્ત સાડી પહેરીને પહોંચી હતી પરંતુ તેને ખબર નહોતી કે તેની સાથે કંઈક આવું થશે.

એશ્વર્યાને આ સમયે ખૂબ વધારે શરમિંદગી નર શિકાર બનવું પડ્યું કદાચ તેનું કારણ કેમેરાનો એંગલ પણ હોઈ શકે અથવા તો બ્લાઉઝ નો કોઈ ડિટેક્ટિવ ભાગ પણ હોઈ શકે. તેનો આ ફોટો ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયા ની અંદર વાયરલ થઈ ગયો છે જેના પર લોકો એ અનેક પ્રકારની કોમેન્ટ કરી છે. તમને થતું હશે કે આમાં ભૂલ એશ્વર્યાની છે પણ એવું કંઈ નથી. લોકોએ તેના ડ્રેસિંગ સેન્સ એટલે કે તેની સાડી અને તેના બ્લાઉઝ પણ ઘણી બધી કોમેન્ટો કરી છે.

તમને જણાવી દઈએ કે એશ્વર્યા તથા અભિષેક ની મુલાકાત વર્ષ 2000માં ફિલ્મ ઢાઈ અક્ષર પ્રેમ કે ની શૂટિંગ દરમિયાન થઈ હતી. પરંતુ જ્યારે ફિલ્મ ગુરુ નું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે અભિષેકે ઐશ્વર્યાને પ્રપોઝ કર્યું હતું. જેના પછી વર્ષ 2007ની અંદર બંનેના લગ્ન થયા હતા. આજે અભિષેક અને ઐશ્વર્યા એક ખુશાલ જીંદગી જીવી રહ્યા છે. તેના ઘરમાં એક નાની દીકરી પણ છે. જેનું નામ આરાધ્ય રાખવામાં આવ્યું છે. તમે જોયું હશે કે એશ્વર્યા એ હાલના દિવસોમાં તેની દીકરી સાથેના ઘણા બધા હોય ફોટોઝ સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. હાલમાં તે પેરિસ ની અંદર પોતાની દીકરી આરાધ્યા સાથે વેકેશન એન્જોય કરી રહી છે. તેણે આ વેકેશનના ફોટો પોતાના સોશિયલ મીડિયાના અકાઉન્ટ પર શેર કર્યા છે.

Leave a Reply

Top