You are here
Home > Articles >

આતરડાને ખરાબ રીતે બરબાદ કરી નાખે છે આ ૧ મોટી ભૂલ, જે તમે હંમેશા કરતા જ હશો જાણી લો તેના વિશે…

ભોજનને સંપૂર્ણ પ્રમાણથી પાચન થઇ ગયા બધા જ અપશિષ્ટ પદાર્થ આંતરોમાં જમા રહે છે, જે મળના રૂપમાં શરીર માંથી બહાર નીકળી જાય છે અને જયારે કોઈ માણસના આતરડા વ્યવસ્થિત રૂપથી કામ નથી કરતા તો એની સીધી અસર આપણા શરીરના સ્વાસ્થ્ય પર પડે છે. આંતરડાને સારા રૂપથી કામ કરવું આપણા શરીર માટે ખુબ જરૂરી હોય છે પરંતુ ખરાબ જીવનશૈલી ના કારણથી આપણા આતરડામાં ખુબ નુકશાન કરે છે.

આજે અમે એવી જ એક ભૂલ વિશે જાણવા જઈ રહ્યા છીએ જેના લીધે આતરડાને વધુ પડતો નુકશાનનો સામનો પણ કરવો પડી શકે છે.

• આતરડાને પૂરી રીતેથી ખરાબ કરી શકે છે તમારી એક મોટી ભૂલ

ઘણા માણસો ભોજન કરતા સમયે અથવા ભોજન કર્યા બાદ તરત જ પાણી પીવા લાગે છે. જો તમે એવું કરો છો તો તમને તમારી આ આદતથી સુધારો લાવવાની જરૂર છે નહીતર ભવિષ્યમાં આનાથી તમારા આતરડામાં વધુ પડતો નુકશાન થઇ શકે છે, જે તમારા શરીર માટે કોઈપણ રીતે પણ સારું નથી.

ડોક્ટરોના કહ્યા પ્રમાણે, ભોજન કર્યા બાદ તરત પાણી પીવાથી આપણા પાચન તંત્ર માંથી નીકળતા પાચક એંજાઈમ તથા ગૈસ્ટ્રીક જુસ ડાઈલ્યુટ થઇ જાય છે. જેના લીધે તમારું પાચન તંત્ર સારા રૂપથી કામ કરી શકતું નથી જેનાથી માણસને કબજિયાત, અપચો અને ગેસ જેવી તકલીફનો સામનો કરવો પડે છે.

તે સિવાય લાંબા સમય સુધી એવું કરે છે તો એનાથી માણસને કોલોન કેન્સર થવાનો ઘાતક પણ થઈ શકે છે. આવા કોઈ પણ ખતરાથી બચવા માટે તમારે ભોજન કર્યાના અડધા કલાક પછી જ પાણી પીવું જોઈએ. તેથી કેટલીક એવી બાબતો હોય છે જેના લીધે જાણતા અજાણતા કરી બેસતા હોઈએ છીએ અને તેનાથી ખુબજ મોથી ભૂલ થઇ જતી હોય છે.

કેટલીક એવી બાબતો જે જેના લીધે આપણે જાતેજ આપણા શરીરના સ્વાસ્થ્ય ને નુકશાન કરીએ છીએ, તેથી આટલી તકલીફોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ભૂલથી પણ જમ્યા બાદ તરત પાણી ના પીવું જોઈએ. અને જમવા બેસતા પહેલા પણ જાજુ પાણી ક્યારેય ના પીવું જોઈએ.

dip

Leave a Reply

Top