આઠ હજારમાં ઘર બેઠા જ શરુ કરો આ બીઝનેસ, કમાણી પણ સારી થશે

જો તમને પણ ચોકલેટ ખાવાનો શોખ હોય તો તમને જણાવી દઈએ તમે તેના દ્વારા કારોબાર પણ કરી શકો છો. તમે આ બીઝનેસ દ્વારા ઘર બેઠા જ સારી એવી કમાણી કરી શકો છો. આવો જાણીએ આ વિષે. જ્યાં સુધી ઇન્વેસમેંન્ટની વાત છે.  તો એ માટે તમારી પાસે 5 થી 8 હજાર રૂપિયા હશે તો બહુ થઇ પડશે. જો તમારી પાસે માઇક્રોવેવ ઓવન નહિ હોય તો વધુ માં વધુ 15 હજારનો ખર્ચ થશે. આ બીઝનેસ માં તમે જેટલા નવા ફ્લેવર લાવશો તેટલા તમારા માટે વધુ ફાયદા કારક રહેશે.

શરૂઆત માં આ ચોકલેટ કારોબાર માં વધુ ઇન્કમ નહિ થાય પણ જેમ જેમ તમારી ક્રિએટીવીટી અને મહેનત વધશે એમ એમ તમને ફાયદો થશે અને ધીમે ધીમે તમે બહુ મોટી કમાણી કરી શકશો. તમે ૨ થી ૩ મહિના મહેનત કરી અને ધીરજ રાખી ને કામ કરશો એટલે તમેં દર મહીને 30 થી 35 હજાર ની કમાણી કરી શકશો. જેમ જેમ તમે વધુ કસ્ટમર ને તમારી બાજુ આકર્ષિત કરશો તેમ તેમ તમે વધુ કમાણી કરી શકશો.

જેમ જેમ તમે વધુ સારી ડીઝાઇન બનાવશો અને વધુ મહેનત કરી અને વધુ ગ્રાહક ને ગોતશો એમ એમ તમે વધુ કમાણી કરો શકશો. ધીમે ધીમે તમારો બીઝનેસ ખુબ જ આગળ વધી શકશે અને તમને ખુબ જ સારી કમાણી પણ થઇ શકશે. એક્સપર્ટ ની એડવાઈઝ મુજબ તમે દર વર્ષે 12 લાખ સુધીની કમાણી કરી શકશો. પણ આ માટે તમારે મહેનત ઘણી કરવી પડશે. પણ ધીમે ધીમે તમને સારી સફળતા મળશે. એ નક્કી છે.

આ તમારી પ્રોડક્ટ તમે ઓનલાઈન, રીટેઈલ માર્કેટ અથવા કોઈ દુકાન એ વેચી  શકશો. આ શિવાય તમે ફેસબુક કે  બીજા કોઈ સીસીયલ મીડિયા દ્વારા માર્કેટિંગ પણ કરી શકો છો. અને ત્યાંથી ગ્રાહક લાવી શકો છો. તમને જણાવી દઈએ કે આ કારોબાર માં સૌથી વધુ જે હુનર ની જરૂર પડશે એ છે પેકિંગ તમને સારું પેકિંગ કરતા આવડશે તો તમારું વેચાણ ખુબ સારી રીતે અને જલ્દી થશે. અને આ શિવાય વધુ માં વધુ કસ્ટમર તમને મળશે. અને તમને વધુ પ્રોફિટ થશે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *