You are here
Home > Articles

એવી ૩ શાકભાજી કે જેમાં માંસથી પણ વધારે મળે છે પ્રોટીન, શાકાહારી લોકો ખાસ વાંચો

અત્યારે આપણા ભારત દેશમાં એટલી બધી સારી સારી શાકભાજીઓ એ છે કે જેના તમને ફાયદાઓથી અજાણત હાશો અને તમે તેને ઉપયોગમાં ન લઈ અને તેને દૂર કરો છો અને આમ પણ તમારી ખોટી ખાવાની અને પીવાની આદતોથી તમને શરીરમાં કમજોરી એ આવી જાય છે. માટે આ જે જાણો એવી ૩ શાકભાજીઓ વિશે કે જેનામાં એટલું સારી માત્રામાં પ્રોટીન હોય છે કે તેની સામે માંસ પણ ફીકું પડે છે.

૧ પાલક

આમ તો આ વાત એ બધા ન્વ ખબર જ હશે કે આ પાલકનું સેવન એ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ આ પાલક ખાવાથી તમારા શરીરમાંથી આમ તો ઘણી બધી બીમારીઓ એ દૂર થઈ જાય છે. અને તેમજ આ તમારા શરીરમાંથી તમામ બીમારીઓને દૂર રાખે છે. અને આ પાલક એ તમારા શરીરને ખુબ મજબૂત બનાવે છે. અને આ પાલકમાં ૪૯ ટકા એ પ્રોટીન હોય છે અને જે તમને કોઈપણ માંસાહારી ખોરાક કરતાં પણ વધારે હોય છે.

૨ ફ્લાવર

અત્યારે આ ફ્લાવર એ એવી શાકભાજી છે કે જેમાં તમને ચિકન કરતા પર ૨૨ ટકા વધારે પ્રોટીન એ હોય છે. અને જેમાં ચિકનમાં પ્રોટીનની માત્રા એ ૩૦ ટકા હોય છે અને જ્યારે આ ફ્લાવરમાં તમને પ્રોટીનની માત્રા એ ૪૫ ટકા જેટલી હોય છે. અને તેથી જ તમારે આ શાકભાજીનું સેવન એ ચોક્કસ કરવું જોઈએ.

૩ મશરૂમ

આ સિવાય મશરૂમ એ એક એવી શાકભાજી છે કે તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. પરંતુ આં આપણા સ્વાસ્થ્ય માટે આ સાંભળી એ ખૂબ જ જરૂરી છે. અને આ મશરૂમમાં તમને ૩૮ ટકા પ્રોટીન એ હોય છે અને જે તમારા માટે ખૂબ જ સારું કહેવાય છે. માટે મિત્રો જો તમે માત્ર શાકાહારી હોય અને આ તમામ મેં તમામ શાકભાજીઓનું તમે સેવન કરશો તો તમારે માંસાહારનું સેવન કરનાર વ્યક્તિથી પણ વધારે તંદુરસ્ત એ તમે રહી શકશો.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

Leave a Reply

Top