You are here
Home > Author : amegujjus

ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા આપવામા આવ્યા કોરોના વાઈરસ ના રસી ને લઈને સારા સમાચાર, ટ્રાયલ ની શરૂવાત

મિત્રો, કોરોના વાયરસના કારણે હાલ સમગ્ર વિશ્વ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ માથી પસાર થઈ રહ્યુ છે. હજારો લોકો આ કોરોના વાયરસ ના કારણે પોતાના જીવ ગુમાવી ચુક્યા છે અને લાખો લોકો જીવન-મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા હાલ જાહેરાત કરવામા આવી છે કે તેમના દ્વારા તૈયાર કરવામા આવેલી રસી કોરોના વાઇરસ ને દૂર કરવા માટે સક્ષમ છે કે નહિ તેની તપાસ કરવામા આવી રહી છે અને હાલ આ પરીક્ષણ નો પ્રથમ તબક્કો શરૂ થઇ ચુક્યો છે. કોરોના વાયરસની હજુ સુધી કોઈ રસી શોધાઈ નથી. વિશ્વ ની અનેકવિધ સંસ્થાઓ હાલ આ સમસ્યા ના નિવારણ માટે મથી રહી છે. ત્યારે ઓક્સફર્ડ યુનિવર્સિટી પણ આ કાર્યમા લાગેલુ છે. ઓક્સફર્ડ દ્વારા શુક્રવાર.ના રોજ સ્વસ્થ માણસો પર સ્ક્રિનિંગ શરુ કરી દેવામા આવી હતી. આ

૨૨૧ વર્ષ બાદ આવ્યો આવો શુભ સમય, જેમા સાતમાં આસમાને રેહશે આ ચાર રાશિજાતકો નુ નસીબ

મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણા જીવનમા જે પણ ઘટનાઓ ઘટે છે તે બધી જ ઘટનાઓ નુ મુખ્ય કારણ ગ્રહો ની ગ્રહદશા હોય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ ગ્રહોની ગ્રહદશા ના કારણે જ ૨૨૧ વર્ષ પછી હાલ એવો સંયોગ સર્જાઈ રહ્યો છે જેના કારણે બાર રાશીઓ માથી ચાર રાશીઓ નુ ભાગ્ય હવે સાતમા આસમાને પહોંચવા જઇ રહ્યુ છે. તો મિત્રો આજે અમે વાત કરવા જઇ રહ્યા છીએ ૨૨૧ વર્ષ પછી જે સંયોગ બની રહ્યો છે તેના વિશે. આ સંયોગ ના કારણે આ ચાર રાશિના જાતકો ને વિશેષ લાભ થશે તેમજ તેને ક્યા લાભો થશે અને કઈ રીતે તેમનુ જીવન પરિવર્તિત થઈ જશે. તો ચાલો જાણીએ આ ચાર રાશિ વિશે. મેષ રાશિ : સૌથી પહેલી રાશિ છે જેનુ ભાગ્ય પરિવર્તિત થવા જઇ રહ્યુ છે તે

કોરોના વાઇરસ સામે લડવા અક્ષયે કર્યું ૨૫ કરોડ રૂપિયા નુ દાન

મિત્રો, આ કોરોના વાઇરસ ની સમસ્યા સામે લડવા માટે સરકાર તમામ પ્રકાર ના શક્ય પગલા હાલ ઉઠાવી રહી છે. નાણા એકત્રિત કરવા માટે પ્રધાનમંત્રી મોદી દ્વારા "પ્રધાનમંત્રી સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઈન ઇમરજન્સી સિચ્યુએશન ફંડ" નો પ્રારંભ કરવામા આવ્યો છે. સૌથી વધુ ટેક્સ ભરપાઈ કરનાર અભિનેતા અક્ષય કુમાર દેશના હિત માટે હંમેશા આગળ ઉભા હોય છે. આ કોરોના વાઇરસ સામે લડવા માટે તેમણે પી.એમ ફંડ મા પચીસ કરોડ રૂપિયા દાન પેટે આપવાની જાહેરાત કરી છે. અક્ષય કુમારે કહ્યુ કે, "હાલ એ સમય છે જ્યારે આપણે પોતાના લોકોના જીવન ની ચિંતા કરીને તેની કાળજી રાખવા માટે આપણા થી બની શકે તેટલુ કરવુ જોઈએ. હુ મારી બચત માથી પી.એમ મોદીજીના ફંડમા ૨૫ કરોડ રૂપિયા નુ યોગદાન આપવાની શપથ લઉ છું." ચાલો જિંદગી બચાવીએ. એક

ઋતુજન્ય શરદી ઉધરસ સામે રક્ષણ આપતું અને રોગપ્રતિકારક શક્તિ ને વધારવા બનાવો આ ઉકાળો, બાળકો ને પણ ભાવશે

મિત્રો, આપણને બધા ને ખ્યાલ છે કે હાલ હવા, પાણી અને આહાર બધી જ વસ્તુઓ દુષિત છે જેના કારણે વ્યક્તિ અવારનવાર કોઈને કોઈ સમસ્યા થી પીડાતા હોય છે જેનું એક કારણ એ પણ છે કે આપણે આપણા ઘરનો શુદ્ધ અને સાત્વિક આહાર છોડીને ફાસ્ટ ફૂડને વધુ પ્રાધાન્ય આપવા લાગ્યા છીએ. આ ઉપરાંત આપણા ફિઝિકલ વર્કમા પણ ઘટાડો થવાના કારણે આ આહાર નુ યોગ્ય રીતે પાચન થઈ શકતુ નથી અને લોકો ઓબેસિટી તથા ડાયાબીટીસ જેવી ગંભીર અને ભયજનક બીમારીઓ નો શિકાર બને છે અને પરિણામે તેમનુ શરીર કથળે છે. આવી પરિસ્થિતિ મા આપણા દાદી અને નાની ના ઘરગથ્થુ નુસ્ખા કે જે આપણી તંદુરસ્તીને જાળવી રાખવામા અકસીર સાબિત થાય છે તેનો આપણે આપણા નિયમિત ભોજનમા સમાવેશ કરવો જોઈએ. તો હાલ આ લેખ મા આવા

આ ઘાતક “કોરોના વાઈરસ” સામે જીત મેળવવા મોદી સરકારે રચ્યું એક બીજું માસ્ટર પ્લાન

મિત્રો, હાલ સમગ્ર દેશમા કોરોનાના કેસમા દિન પ્રતિદિન વૃદ્ધિ જોવા મળી રહી છે. હાલ સુધીમા ૧૧૩૯ લોકો કોરોના થી ચેપગ્રસ્ત થઈ ચૂક્યા છે જેમાથી ૨૯ જેટલા લોકો હાલ મૃત્યુ પામી ચૂકયા છે. કોરોના માટે હાલ મોદી સરકાર દ્વારા ૧૧ ટીમની રચના કરવામા આવી છે. આ કમિટી નુ કાર્ય તથા તેની જવાબદારી કોરોનાના લીધે આવેલી ઇમરજન્સી જેવી સ્થિતિને ઉકેલવાની તૈયારી નો ડ્રાફ્ટ બનાવવાની છે. ગૃહમંત્રાલય દ્વારા રવિવાર ના રોજ આ કમિટીઓની રચના કરવામા આવી હતી. આ કમિટીઓમા મોદી સરકારના સિનિયર અને અનુભવી ઓફિસરો ને શામેલ કરવામા આવ્યા છે. સૌથી પહેલી જે કમીટી છે તેમને મેડિકલ ઇમરજન્સી મેનેજમેન્ટ પ્લાન માટે બનાવી છે. આ ટીમ નુ નેતૃત્વ નીતિ આયોગના સદસ્ય ડૉ.વી.પોલ દ્વારા કરવામા આવી રહ્યુ છે. આ સિવાય ની અન્ય કમિટીઓ હોસ્પિટલ, આઇસોલેશન અને ક્વારેન્ટાઇન

ગુજરાત માટે અમદાવાદ થી આવ્યા પ્રથમ સારા સમાચાર, કોરોનાગ્રસ્ત દર્દી ને સાજા થયા બાદ આપી રજા

મિત્રો, હાલ ગુજરાત રાજ્યમા કોરોના વાયરસ થી ૬૯ લોકો સંક્રમણ થી પીડાય છે અને હાલ સુધીમા કુલ ૬ લોકોના મૃત્યુ નિપજ્યા છે. આ તમામ બાબત વચ્ચે ગુજરાતમા પ્રથમ એવી ઘટના બની છે કે જેમા કોરોના વાઈરસ ની પોઝિટિવ સ્ત્રી દર્દી સ્વસ્થ થઈ છે અને તેને એસ.વી.પી. હોસ્પિટલ માથી રજા આપવામા આવી છે. આ સ્ત્રી ૩૪ વર્ષની વય ધરાવે છે અને ૧૮ માર્ચ ના રોજ દાખલ કરવામા આવી. રાજ્ય નો પહેલો એવો કિસ્સો : કોરોના પોઝિટિવ ધરાવતી દર્દી ૧૦ દિવસ ના નિદાન બાદ સ્વસ્થ થઈ અને હોસ્પિટલ તંત્ર દ્વારા તેને ડિસ્ચાર્જ કરવામા આવી. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ દર્દીને ડિસ્ચાર્જ કરવાનો લેટર ટ્વીટર પર શેયર કરીને સત્તાવાર તેની જાહેરાત કરવામા આવી હતી. આ સ્ત્રીને ૧૮ માર્ચ ના રોજ શહેરની એસ.વી.પી. હોસ્પિટલમા કોરોના પોઝિટિવ

અક્ષય અને ટ્વિંકલ નુ આ “સી-ફેસિંગ” ઘર, જેને જોઈ આંખો થઇ જશે ચાર !

મિત્રો, અક્ષય કુમાર એ બોલીવુડ જગત નો વાસ્તવિક એક્શન હીરો તો છે જ પરંતુ, હાલની તેની અમુક ફિલ્મોએ તેને ખરા અર્થમા સામાજીક હીરો બનાવી પણ દીધો છે. પરંતુ, જો તમે તેનુ ઘર જોશો તો તેમા તમને ટ્રાવેલ સંબંધિત તથા જીવનશૈલી ની થીમ આધારિત તત્વો જોવા મળશે. અક્ષય કુમાર તેની પત્ની તેમજ જાણીતી લેખીકા ટ્વીન્કલ ખન્ના અને તેમના બે બાળકો સાથે આ ઘરમા રહે છે. તેનુ આ સુંદર ઘર સમુદ્ર ના તટ પર આવેલુ છે. મુંબઈ જેવા અત્યંત વ્યસ્તતા ભરેલા શહેરમા આ ઘરની અંદર પ્રવેશતા જ જાણે તમે કોઈ અભ્યારણ્ય મા આવી ગયા હોવ તેવુ લાગશે અને તેનો સંપૂર્ણ શ્રેય અવશ્યપણે શ્રીમતી ખન્નાને જ મળશે. આ ઘરમા તમને કોઈ જ વસ્તુની કમી નહી લાગે એટલે કે આ ઘર સુખી અને સંપન્ન ઘરનુ

હાલ “રામાયણ” ના ફરી પ્રસારણ ની પાછળ મોદી સરકારની શું છે રાજકીય ગણતરી?

મિત્રો, આપણા દેશની કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે શુક્રવારના રોજ ટ્વીટ દ્વારા જાહેર કર્યુ કે લોકો ની ભાવનાઓ ને માન આપીને દૂરદર્શન દ્વારા શનિવાર થી ધારાવાહિક 'રામાયણ' નું પુનઃપ્રસારણ કરવામા આવશે. આ ઉપરાંત જાવડેકરે ડી.ડી. ભારતી પર બપોર ના ૧૨ વાગ્યે તથા સાંજ ના ૭ વાગ્યે નિયમિત 'મહાભારત' ના બે ઍપિસોડ દર્શાવવા ની જાહેરાત પણ કરી. શનિવારે સવાર મા તેમણે ટ્વીટ કરીને જણાવ્યુ કે દરેક કેબલ ઑપરેટર માટે દૂરદર્શનનુ પ્રસારણ કરવુ આવશ્યક છે અને જો તેઓ પ્રસારિત ના કરે તો તેમની ફરિયાદ પણ કરી શકાશે. હાલ, ૨૧ દિવસ માટે સમગ્ર દેશમા લોકડાઉન ની જાહેરાત કરવામા આવી છે. પરંતુ, જેમણે ૧૯૮૦ નો દાયકો જોયો હશે, તેમને ખ્યાલ હશે કે કેવી રીતે આ ધાર્મિક ધારાવાહિકો ના પ્રસારણ સમયે 'કર્ફ્યુ' જેવો

ભગવાન વિષ્ણુ કરશે આ છ રાશિઓના જીવનમા સુધારો, તેમની સમસ્યાઓ થશે દુર, ઘરપરિવાર મા આવશે ખુશહાલી

મિત્રો, વ્યક્તિ બ્રહ્માડ મા નિયમિત થતા ગ્રહો ની ગ્રહદશા મા બદલાવ ના કારણે અમુક સમયે અનેકવિધ ખુશીઓ પ્રાપ્ત કરે છે તો અમુક સમયે તેમણે દુઃખનો સામનો પણ કરવો પડે છે, સમય અનુસાર વ્યક્તિના જીવનમા અનેકવિધ ઉતાર-ચડાવ આવે છે. જો વ્યક્તિની રાશિમા ગ્રહોની ગ્રહદશા યોગ્ય હોય તો તેના કારણે વ્યક્તિનુ જીવન ખુશીઓ થી ભરપૂર વ્યતિત થાય છે પરંતુ, જો ગ્રહોની ચાલ યોગ્ય ના હોય તો વ્યક્તિને અનેકવિધ સમસ્યાઓ માથી પસાર થવુ પડે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર બધા લોકોના જીવનમા રાશિઓનુ વિશેષ મહત્વ માનવામા આવે છે, તમે તમારી રાશિની મદદ થી તમારા ભવિષ્ય સાથે જોડાયેલી માહિતી મેળવી શકો છો. જ્યોતિષગણના અનુસાર આજ થી કેટલીક રાશિઓના લોકો છે જેના ભાગ્ય અને જીવનમા મોટો સુધારો જોવા મળે છે. પ્રભુ વિષ્ણુ ની આ રાશિ જાતકો પર વિશેષ

દુર્ગા અષ્ટમી ની રાત્રીએ કરી લો આ કામ, ઘરમા સ્થાપિત થશે સુખ અને શાંતિ, ખુલી જશે બંદ નસીબ ના તાળા

મિત્રો, ચૈત્રી નવરાત્રીના આ દિવસોમા મોટાભાગના શ્રદ્ધાળુઓ પૂજન-અર્ચન મા લીન છે. સૌ કોઈ પોતાના ઘરમા માતાની આરાધના કરે છે. આ ચૈત્રી નવરાત્રીના પર્વમા દુર્ગા અષ્ટમીનુ પણ ઘણુ વિશેષ મહત્વ હોય છે. આ વખતે દુર્ગા અષ્ટમી ૧ એપ્રિલ ના રોજ એટલે કે બુધવાર ના દિવસે આવી રહી છે, આ દિવસે સમગ્ર દેશમા દેવી માતા ના મહાગૌરી સ્વરૂપ નુ પૂજન-અર્ચન કરવામા આવશે. આ દિવસે અન્ય આયોજન પણ કરવામા આવે છે, જો તમે તમારી અધૂરી ઈચ્છાઓ પૂર્ણ કરવા ઈચ્છો છો તો દુર્ગા અષ્ટમીના દિવસે અમુક વિશેષ ઉપાય કરી શકો છો, જો તમે આ ઉપાય અપનાવો છો તો તેનાથી તમારુ દુર્ભાગ્ય દૂર થશે અને તમારા નસીબના દ્વાર ખુલી જશે. આ ઉપાયો કરવાથી તમારા ભાગ્ય મા મોટુ પરિવર્તન આવી શકે છે. ચાલો જાણીએ દુર્ગા અષ્ટમીની રાત્રે કયા-ક્યા

Top