You are here
Home > Author : amegujjus (Page 2)

કોફી પીવા થી વજન ની સાથોસાથ કોલેસ્ટેરોલ પણ રહે છે નિયંત્રિત

મોટેભાગે માત્ર ભારત મા જ નહી પણ સમગ્ર દુનિયા મા લોકો તેમની સવાર ની શુભ શરૂવાત ચા અથવા તો કોફી ના સેવન થી જ કરતા હોય છે. સવાર ની ઊંઘ ઉડાડવા માટે એક કપ કોફી અથવા તો ચા મદદરૂપ થાય છે. આજ ના આર્ટીકલ મા વાત કરવી છે કે જો આ કોફી માત્ર ઊંઘ ઉડાવવા માટે જ નહી પરંતુ બીજા પણ ઘણા લાભ આપી શકે છે. જો કે ઘણા સંશોધનો મા જાણવા મળે છે કે આ કોફી મા કેફીન નામક તત્વ હોવા ને લીધે તેનું સેવન ઓછુ કરવાની સલાહ આપવામા આવતી હોય છે. આ ઉપરોક્ત જણાવેલ વાત ને આપણે નકારી શકતા નથી પરંતુ હાલ મા જ કરાયેલા એક સંશોધન પ્રમાણે જાણવા મળ્યું છે કે આ કોફી ના સેવન થી માનવ શરીર

ભારત મા ઇન્ટરનેટ પર પાબંધી મુકાતા થાય છે કરોડો રૂપિયા નું આર્થિક નુકસાન

મિત્રો હાલ ના સમય મા કોઇપણ વ્યક્તિ હોય તેને મોબાઈલ ના વપરાશ વિષે ના ખબર હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે અને તેમાય હાલ ના સમય ની માંગ ને જોતા ગામડું હોય કે શહેર મોબાઈલ નો વપરાશ તો તમામ લોકો કરતા જ હોય છે. આ મોબાઈલ હાલ ના સમય ની એક મહત્વ ની જરૂરિયાત બની ગઈ છે. માણસ સવારે ઉઠે તો સૌથી પેહલા મોબાઈલ ને જ ગોતતો જોવા મળે છે. આ સાથે જ હવે તો સ્માર્ટફોન નો વપરાસ પણ વધ્યો છે. સ્માર્ટફોન ના વપરાશ ની સાથોસાથ મોબાઈલ મા ઈન્ટરનેટ હોવું પણ હાલ ના સમય મા અત્યંત જરૂરી માનવામા આવે છે. ગામડું હોય કે શહેર ઈન્ટરનેટ નો ઉપયોગ પણ એટલો જ થાય છે. પછી ભલે સાવ અભણ હોય અથવા તો થોડો

દેશ ની પ્રજા માટે આવ્યા માઠા સમાચાર, રોજ વપરાશ ની વસ્તુઓ ના ભાવ મા થઇ શકે છે વધારો

હાલ તમે જોઈ શકો છો કે સમગ્ર દેશ ની જનતા આ મોંઘવારી ની માર થી પીડાઈ રહ્યો છે. ત્યારે હવે આ ચિંતા મા વધુ વધારો થાય એવા  સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત થયેલી વિગતો પ્રમાણે કોઇપણ પ્રકાર ની દુકાનો પર ગ્રાહકો ને તેમના રોજબરોજ ની જરૂરી માલ-સામાન પર વધુ પૈસા ની ચુકવણી કરવી પડી શકે છે. આપણી રોજબરોજ ની ચીજ-વસ્તુઓ તેમજ ખાદ્ય પેકેટ મા આવતી વસ્તુઓ ના ભાવ મા વધારો થવા ને લીધે દેશ ની જનતા ના ખિસ્સાઓ પર ભાર વધવા ની શક્યતાઓ છે. એફએમસીજી ઇન્ડસ્ટ્રી ના મુખ્ય અધિકારી દ્વારા આ વાત સ્પષ્ટ કરવામા આવી છે કે આવક ભાવ મા તેમજ તેમા દર્શાવેલ કિંમત મા વધારો થવા ને લીધે આ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ સિવાય તેમણે વધુ જણાવતા કહ્યું

સૌથી હિંસક વર્ષ હશે ૨૦૨૦! નોસ્ટ્રાડેમસે કરી છે આ ચોંકાવનારી ભવિષ્યવાણી

ફ્રાંસ ના એક જાણીતા ભવિષ્યવક્તા માઇકલ ડી નોસ્ટ્રાડેમસે દ્વારા આવનારા ઘણા વર્ષો માટે સદીઓ પહેલા જ અમુક ભવિષ્યવાણીઓ  કરી દીધી હતી. સમગ્ર વિશ્વ ના લોકો તેમની આ ભવિષ્યવાણીઓ પર અતુટ વિશ્વાસ પણ કરે છે. તેનું મુખ્ય કારણ એ છે કે તેમની હાલ સુધી ની તમામ ભવિષ્યવાણીઓ સાચી ઠરી છે. નોસ્ટ્રાડેમસ દ્વારા કરવામા આવેલ સન ૨૦૨૦ માટે ની ભવિષ્યવાણી માનવીઓ માટે માઠા સમાચાર દર્શાવે છે. આ સિવાય ના બીજા ભવિષ્યવક્તાઓ પણ સન ૨૦૨૦ મા વિનાશ ના સંકેત દર્શાવે છે. નોસ્ટ્રાડેમસ ની ભવિષ્યવાણી મુજબ સન ૨૦૨૦ મા સમગ્ર વિશ્વ ખત્મ થવા ના સંકેત પણ છુપાયેલા છે. તો ચાલો જાણીએ નોસ્ટ્રાડેમસ દ્વારા કરવામા આવેલ સન ૨૦૨૦ ની ભવિષ્યવાણી વિષે. નોસ્ટ્રાડેમસ ના કહ્યા મુજબ સન ૨૦૨૦ મા એક નવીન યુગ ની સ્થાપના થશે. તેમણે અનુમાન

પારસ પત્થર તેમજ ટિટોડી નામક પક્ષી ની રહસ્યમયી ગાથા, ટીટોડી બનાવી શકે છે તમને કરોડપતિ

તો દોસ્તો આજ ના આ આર્ટીકલ મા વાત કરવી છે એવા એક પક્ષી વિષે કે જે તમને જો મળી જાય તો તમારું ભાગ્ય પલટાવી નાખે છે. હા આ વાત સાંભળતા ઘણા લોકો ને વિશ્વાસ નહી આવે પરંતુ આ સત્ય છે. તો આજ ના આ આર્ટીકલ મા જણાવેલ માહિતી વાંચી ને તમે પણ અચરજ મા મુકાઈ જશો. આ પક્ષી તમને થોડા જ સમય મા કરોડપતિ બનાવી શકે છે. તો ચાલો જાણીએ તમે કેવી રીતે બની શકો છો કરોડપતિ. સમગ્ર વિશ્વ મા ઘણા પ્રકાર ના પક્ષીઓ ની પ્રજાતિઓ જોવા મળે છે. આ અસંખ્ય પ્રજાતિઓ મા નુ એક પક્ષી એટલે કે ટીટોડી. મિત્રો આ પક્ષી ની એક ખાસ ટેવ હોય છે કે તે બીજા પક્ષીઓ ની જેમ ઝાડ પર માળો બનાવી ને નથી રહેતુ

Top