You are here
Home > Health >

બાબા રામદેવ દ્વારા જણાવેલા આ કાવો પીવા થી કોરોના તો ઠીક પરંતુ અન્ય કોઇપણ બીજી બીમારી પણ નહી થાય, જાણો તમે પણ…

તમે આ હર્બલ પીણાને તમારા ખોરાક માં પણ સામેલ કરી શકો છો.તેની સાથે, આનાથી કોરોના તમારાથી ઘણોબધો દૂર રહેશે અને ફેફસાંને લગતા તમામ રોગ નો પણ થશે નાશ. આજે નબળી લાઈફસ્ટાઈલ અને નબળી ખાણીપીણીને કારણે વધારે પીડાઓસામે સામનો કરવો પડી રહ્યો છે. આખા ઉત્તર ભારતમાં પ્રદૂષણની સાથેજ તાપમાન ઝડપથી વધવાની શરૂયાત થય છે. તેની સિદ્ધી અસર ફેફસાંમાં પડી રહી છે. અસ્થમાના બીમારીઓ પણ ઘણી બધી પીળાઓનો સામનો કરી રહ્યા છે. તેટલું જ નહીં,તેને કારણે જોખમી કોરોના વાયરસ ફેલાવાનું ઘટી રહ્યું છે.

જાણીતા સ્વામી બાબા રામદેવના કહેવા અનુસાર, ફેફસા નબળા થવાને કારણે તમને અસ્થમા, ન્યુમોનિયા, સિસ્ટિક ફાઇબ્રોસિસ, બ્રોન્કાઇટિસ, જેવા રોગો ની સાથે સાથે તમારી રોગપ્રતિકારક શક્તિને ખુબજ ઝડપથી નબળા કરી નાક્ખે છે. આવી પરીસ્થિતિમાં, તમે આ હર્બલ ડ્રિંકને તમારા ખોરાકમાં સમાવેસ કરી શકો છો. આ ડ્રીંક તમને તમામ પ્રકારના રોગોથી છુટકારો આપશે.

તેને બનાવવા માટે સામગ્રી :

૧ ઇંચ આદુ, ૧ ઇંચ કાચી હળદર, કાળા મરી ૫-૭, એલચી ૨-૩ અને લવિંગ ૨-૩, તુલસી ના પાંદડા ૬-૭, થોડાક તજ, ગોળ કે સ્વાદ માટે મધ, અથવા કેસર.

આયુર્વેદિક ડ્રીંક કેવી રીતે બનાવવું:

મિત્રો ખાંડણીમા ગોળ અને મધ સિવાય બધું મૂકી અને તેને સારી રીતે પીલી નાખો. આ પછી, એક પાત્રમા ૨ ગ્લાસ પાણી ઉકાળો. તેમાં આ બધીજ સામગ્રીઓ ને નાખો. જ્યારે તે ગરમ થય ને અરધુ થઈ જાય, ત્યારે ગેસ બંધ કરો અને તેને ગ્લાસમા ગાળી અને કાઢી લો. ત્યારપછી તેમાં મધ અને ગોળ ઉમેરો અને તમે તેમાં કેસર ના ૩-૪ તાંતણા પણ નાખી શકો છો. તો લો મિત્રો તયાર થઈ ગયું તમારું આર્યુવેદિક ડ્રીંક.

Leave a Reply

Top