You are here
Home > News >

બહારથી સામાન્ય દેખાતી આ જુપડીને અંદરથી જોતાં ઊડી ગયા હોશ, અંદરનો નજારો જોઈને પોલીસની આંખો થઈ ગઈ ચાર

મિત્રો આજે કોઈ લોકો બીજા અજાણ્યા લોકો પર ભરોસો નથી કરતાં. તેનું કારણ એ છે કે આજે લોકો ખોટા થઈ ગયા છે. અને ગમે ત્યારે દગો આપી શકે છે. આજના જમાનમાં જે દેખાતું હોય છે તેવું હોતું નથી અંદર રેયાંલિટી કઈક અલગજ હોય છે. મિત્રો અહી અમે કોઈ વ્યક્તિ ની વાત નથી કરતાં, અમે વાત કરીએ છીએ આપણી આસપાસ ની દરેક વસ્તુ ની. ઘણી વખત નોટા બંગલા માં પણ આરામ નથી હોતો જે તમને સાધારણ લગતા ઝૂપડા માં મળી જાય છે. અને આ સાધારણ લગતા ઘર માં એ બધી સુવિધા હોય છે જે કોઈ આલીશાન બંગાળમાં નથી હોતી.

આજે તમે કોઈ વ્યક્તિ ને જોઈએ ને નક્કી નથી કરી શકતા કે તે વ્યક્તિ તમારું ભલું ઈચ્છે છે કે નફરત કરે છે. આ વસ્તુ માટે એક કહેવત પણ છે જો તમને યાદ હોય તો ‘મોં માં રામ અને બગલમાં છરી.’ હાલ માં જ પુનવામાં થયેલા હુમલામાં કોઈ ને કઈ જાણ નોટિ ને અચાનક હુમલો થઈ ગયો. તેવીજ રીતે કોઈ વ્યક્તિ નક્કી નથી કરી શકતો કે તેની આસપાસ શું ચાલી રહ્યું છે. આજે દરેક વસ્તુ ને ઓળખાવી અતિ મુશ્કેલ બની જાય છે.

મિત્રો આ વાત એટલા માટે કહીએ છીએ કે આજે અમે તમને જે જણાવવા જય રહ્યા છીએ તેના પરથી તમે જાણી જશો કે કયારેય પણ રંગ, રૂપ અને દેખાવ પર નહિ જવું જોઈએ. આ કિસ્સો સાંભળીને તમે પણ બે ઘડી ચકિત થઈ જશો. આ વાત છે ઝારખંડના એક નાના ગામ ની કે જ્યાં એક સાધારણ દેખાતી ઝૂંપડીમાં કંઈક એવું મળ્યું જેના કારણે ત્યના સ્થાનિક લોકો તે જોઈએ અચંભામાં પડી ગયા.

જો આ બાબત માં ઊંડાણ માં વાત કરવામાં આવે તો આ કિસ્સો ઝારખંડના એક ચિત્ર નામના જીલ્લા નો છે જ્યાં બેરીયાચક નામનું ગામ આવેલું છે. અને આ ગામની એક ઝૂપડી માં પોલીસે શંકાના આધાર દરોડો પાડ્યો છે. ઝૂપડીની અંદર જઈને જે પોલીસે જોયું તે જોઈએ તેમની આંખો પહોળી જ રહી ગઈ. જ્યારે પોલીસે ત્યાં જઈને જોયું તો ત્યાં આ ઝૂંપડીમાં એવા હથિયાર મળી આવ્યા જેના પર કોઈ વિશ્વાસ ના કરે. આ સામાન્ય દેખાતા ઝૂપદમાં ૫.૫૬ એમ ની ૪ રાઈફલ નીકળી છે. આ એક એવી રાઈફલ છે જેનો ઉપયોગ અમેરિકાની સેના કરતી હતી. હજી લોકો એક વસ્તુ વિચારે છે કે આ ઝૂંપડીમાં આટલા ખતરનાક હથિયાર આવ્યા ક્યાંથી.

જો આ હથિયાર ની વાત કરવામાં આવે તો તેની શક્તિ એટલી છે કે તે માત્ર ૩ સેકન્ડની અંદર ૩૦ ગોળીઓ એક સાથે છોડી શકે. ઇનો મતલબ એવો એક તે એક મિનીટમાં ૬૦૦ ગોળીઓ ફાયર કરી શકે છે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા કશ્મીરમાં એક અંતાકવાદી તલહા રશીદ પકડાયો હતો જેની પાસે આ પ્રકારની રાઈફલ મળી આવી હતી. જ્યારે પોલીસે વધુ તપસ હાથ ધરી ત્યારે ખબર પડી કે ઉગ્રવાદી સંગઠનનો વડો બ્રિજેશ ગંજુ આસપાસ છુપાયેલો છે. આ સમાચાર પોલીસને મળતા તેમણે ઝૂંપડી પર રેડ મારી હતી. પણ હાલ હથિયાર મળ્યા છે ઉગ્રવાદી ક્યાક નાચી છૂટ્યો છે.

Leave a Reply

Top