You are here
Home > Bollywood >

ભારત ના આ રાજકારણીઓ તેની યુવાની મા કેવા લાગતા હતા ? તેમની જૂની તસ્વીરો ની એક ઝલક…

મિત્રો, ફિલ્મી સિતારાઓ અને ક્રિકેટરો ઉપરાંત દરેક વ્યક્તિ ભારતીય નેતાઓ વિશેની માહિતી મેળવવા માટે પણ ખુબ જ આતુર હોય છે. દરેક વ્યક્તિ જાણવા ઈચ્છે છે કે તેમના મનગમતા કલાકારો, ક્રિકેટરો અને રાજકારણીઓ તેમના યુવાની સમયે કેવા લાગતા? તેમના ફોટો તો સોશિયલ મીડિયા પર સરળતા થી મળી આવતા હોય છે. પરંતુ, આજે આ લેખ મા અમે તમારા માટે અમુક નામચીન રાજકારણીઓ ની યુવાની સમય ની તસવીરો લાવ્યા છીએ. મને પૂર્ણ વિશ્વાસ છે કે તમે આ તસ્વીરો આજ થી પહેલા ક્યારેય પણ નહી જોઈ હોય.

લાલુપ્રસાદ યાદવ :

લાલુપ્રસાદ યાદવ એ દરેક વ્યક્તિ ના સૌથી પ્રિય રાજકારણી છે. તેમની બોલવા નો લહેકો સમગ્ર વિશ્વ મા પ્રખ્યાત છે.

લાલકૃષ્ણ અડવાણી :

લાલકૃષ્ણ અડવાણી એ ભાજપ પક્ષ ના સૌથી વરિષ્ઠ નેતા છે. હાલ, ભાજપ પક્ષ જે સ્તરે પહોંચ્યુ છે ત્યા તેને પહોચાડવા મા તેમનુ સૌથી વિશેષ યોગદાન છે.

સોનિયા ગાંધી :

રાજીવ ગાંધી અવસાન પામ્યા ત્યારબાદ સોનિયા ગાંધી કોંગ્રેસ પક્ષમા જોડાયા હતા. યુવાની ના સમય દરમિયાન તે કોઈ હોલીવુડ અભિનેત્રી થી ઓછા દેખાતા નહોતા.

અરવિંદ કેજરીવાલ :

દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ તેમની યુવાની દરમિયાન ખૂબ જ સુંદર દેખાતા હતા. તેમને દિલ્હી ના નિવાસીઓ નો પહેલે થી જ બહોળા પ્રમાણ મા ટેકો પ્રાપ્ત થતો રહ્યો છે.

અરુણ જેટલી :

ભાજપ પક્ષ ના અગ્રણી નેતા અરૂણ જેટલી હાલ હમણાં જ અવસાન પામ્યા. યુવાની ના સમય દરમિયાન તે કોઈ બોલીવુડ હીરો થી કમ ના લાગતા.

રાહુલ ગાંધી :

૪૦ વર્ષ ની ઉમરે પહોંચી જવા છતા પણ રાહુલ હજુ પણ જુવાન દેખાય છે. તમે આ ફોટો મા જોઈ શકો છો કે તે કેટલા સુંદર છે.

પ્રણવ મુખર્જી :

આપણા દેશ ના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પણ પોતાની યુવાનવસ્થા દરમિયાન એકદમ હીરો જેવા દેખાતા હતા.

શશી થરૂર :

શશી થરૂર તેના યુવાની ના દિવસોમા ખુબ જ વધારે હેન્ડસમ લાગતા હતા. શશી થરૂર આજે પણ તેમની ફિટનેસ અંગે ખુબ જ કાળજી રાખે છે.

અટલ બિહારી વાજપેયી :

હાલ થોડા સમય પૂર્વે જ અટલ બિહારી વાજપેયી એ આ વિશ્વ ને અલવિદા કહ્યુ હતુ. અટલ બિહારી વાજપેયી એ આપણા દેશ માટે ઘણુ કર્યુ છે. આ વિશ્વ ને ભાગ્યે જ આવો કોઈ રાજકારણી પાછો મળે.

નરેન્દ્ર મોદી :

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ યુવાની દરમિયાન ખૂબ જ હેન્ડસમ લાગતા. હાલ વડાપ્રધાન નું પદ સંભાળીને તેમણે એવા-એવા કાર્યો કર્યા છે કે જે અત્યાર સુધી ના કોઈપણ વડાપ્રધાન કરી શક્યા નથી.

Leave a Reply

Top