You are here
Home > Articles (Page 2)

દસ સરકારી બેંકો ના વિલય ને મળી આર.બી.આઈ ની મંજુરી, આ બેંક હવે બનશે સમગ્ર દેશ ની બીજી સૌથી મોટી બેંક

મિત્રો, હાલ આપણી ભારતીય રિઝર્વ બેંક એટલે કે આર.બી. આઈ. એ શનિવાર ના રોજ માહિતી આપી છે કે, તેમના દ્વારા ૧૦ સરકારી બેંકોના મર્જર ને હાલ મંજૂરી આપી દેવામા આવી છે. આ બેન્કો મા ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેન્ક ઓફ ઇન્ડિયાને પંજાબ નેશનલ બેન્કમા, સિન્ડિકેટ બેન્ક ને કેનેરા બેન્કમા, આંધ્ર બેન્ક અને કોર્પોરેશન બેન્કને યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયામા અને અલ્હાબાદ બેન્ક ને ઇન્ડિયન બેન્કમા જોડવામા આવશે. અહેવાલ પરથી મળતી માહિતી મુજબ ૧ એપ્રિલ, ૨૦૨૦ ના દિવસે આ બધી બેન્કો એકસાથે જોડાઈ જશે. આ જોડાણ થાય પછી ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેન્ક ના કસ્ટમર પંજાબ નેશનલ બેન્ક ની શાખામા સેવાઓ લઈ શકશે. આ મુજબ જ સિન્ડિકેટ બેન્ક ની શાખા અને કેનરા બેન્ક ની શાખાના કસ્ટમર કોઈપણ એક શાખામા

ભારત પર બસો વર્ષ રાજ કરનાર દેશ નો વહીવટ આજ કોરોના ને લીધે ભારતીયો ના હાથમા

મિત્રો, કોરોના વાયરસના કારણે હાલ સમગ્ર વિશ્વ ગાંડુ થયુ છે. કોરોનાએ અત્યાર સુધીમા હજારો લોકોના પ્રાણ લઈ લીધા છે તો લાખો લોકો હાલ આ કોરોના વાયરસથી પીડાઈ રહ્યા છે. વિશ્વના અનેક સિતારાઓ અને મોટા ભાગના રાજકારણીઓ પણ કોરોના વાયરસની ઝપેટમા આવી ગયા છે. બ્રિટન ના પ્રિન્સ ચાર્લ્સ અને વડાપ્રધાન બોરીસ જોહ્ન્સન પણ કોરોના વાયરસ ના શિકાર બની ચુક્યા છે. આવી સ્થિતિમા હાલ બ્રિટનનુ શાસન ભારતીય મૂળના વ્યક્તિઓના હાથમા આવી ચુક્યુ છે. બ્રિટન ના વડાપ્રધાન બોરિસ જોહ્ન્સન ને હાલ કોરોના પોઝિટિવ નિકળતા બ્રિટન નો વહીવટ ભારતીય મૂળ ના બે નેતાઓ પર તથા પીએમ પદ માટે માઈકલ ગોવ અને રાબ ડોમેનિક નુ નામ સૌથી આગળ આવ્યુ છે. બ્રિટન ના વડાપ્રધાન અને પ્રિન્સ ચાર્લ્સ ને કોરોના પોઝિટિવ આવ્યા બાદ મહારાણી એલિઝાબેથ પણ હાલમા સેલ્ફ

કોરોના જેવા બીજા અન્ય સંક્રમણો થી બચવા ન કરો આ વસ્તુઓ નુ સેવન, જાણો શું ખાવું જોઈએ

મિત્રો, હાલ કોરોના વાયરસ ના કારણે લોકો ઘરમા પુરાઈ ગયા છે પરંતુ, અમુક બાબતો અંગે વિશેષ સાવચેતી રાખવી આવશ્યક છે. જે વ્યક્તિની ઇમ્યૂનિટી સિસ્ટમ મજબૂત હોય તેને ઝડપથી ચેપ લાગતો નથી. ફેફસા મજબૂત હોય તેવા લોકો આ પ્રકારના વાયરસ થી મુક્તિ મેળવી શકે છે. ફેફસા મજબૂત બનાવવા માટે વ્યાયામ, યોગ અને પ્રાણાયામ ખુબ જ આવશ્યક છે. આ સાથે હેલ્થી ડાયટ પણ એટલુ જ આવશ્યક છે. દરરોજ ના હેલ્થી ડાયટ ના કારણે શરીર ના સેલ્સ તંદુરસ્ત રહે છે અને ફેફસા ના સંક્રમણ થી રક્ષણ મળે છે. ક્વોરંટાઈન મા શરીર ને સંક્રમણ થી બચાવવા આટલુ અવશ્ય કરો. ફેફસા ને જલ્દી સંક્રમણ ના લાગે તે માટે આ ટિપ્સ અજમાવો. ડાયટમા આ વસ્તુઓ નુ સેવન કરશો તો તમામ પ્રકાર ના સંક્રમણ માથી મળશે મુક્તિ. શુ ખાવુ

સતાધાર ના પાડા ની અદભુત, અદ્વિતીય તેમજ અતુલ્ય સત્યઘટના, વાંચીને અચંબિત રહી જશો

મિત્રો, આપણી આ સૌરાષ્ટ્રની ધરા અનેકવિધ અધ્યાત્મ સાથે સંકળાયેલી સત્યકથાઓ થી ભરેલી છે. પછી તે દેવી ગંગાસતી હોય કે પછી જેસલ તોરલ હોય કે પછી તાનારીરી અને તાનસેન ની વાત હોય. પરંતુ, આજે આ લેખમા આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે સૌરાષ્ટ્ર ના ગીરમા વહેતી આંબાઝર નદીના કાઠે રૂડું સતાધાર ગામ અને તેના દિવ્ય પાડાપીર વિશે છે. આ સતાધાર ગામ તેના આધ્યાત્મિક ઇતિહાસ માટે ખૂબ જ પ્રખ્યાત છે. અહી આવેલ આપાગીગા ની સમાધી અને પાડા ની સમાધિ કે જેને પીર તરીકે પુજવામા આવે છે. તેની પાછળ એક ખૂબ જ રોચક સત્યકથા રહેલી છે જેનો ખૂબ જ ઓછા લોકો ને ખ્યાલ છે. આપાગીગા નો જન્મ સૌરાષ્ટ્ર પંથક મા થયો હતો. આ સમયે સૌરાષ્ટ્રમા ખૂબ જ ભયજનક દુષ્કાળ પડ્યો હતો. ઈચ્છા

હકાભા ગઢવીએ કહ્યું કે “બેંક ખાતા માથી મેં પચાસ હજાર ઉપાડ્યા છે, બાકી ની રકમ કોરોના સામે લડવા દેશ ને અર્પણ”

મિત્રો, હાલ આ કોરોના ની સમસ્યા સામે ની લડતમા સૌ કોઈ ફૂલ નહી તો ફૂલ ની પાંખડી સ્વરૂપે પોતપોતાની યથાશક્તિ પ્રમાણે સહાય કરે છે ત્યારે ગુજરાત ના જાણીતા હાસ્ય કલાકાર એવા હકાભા ગઢવીએ પોતાના ત્રણ બેન્ક ખાતામા રહેલી બધી જ રકમ દાનમા આપશે. ઘર ની આવશ્યકતા માટે તે ફક્ત ૫૦ હજાર રૂપિયા રાખશે. અન્ય લોકો માટે હકાભા ગઢવી નો આ નિર્ણય પ્રેરણાદાયી છે. તેમણે પોતે એક વીડિયો શેર કરીને જણાવ્યુ છે કે, “ જય ભારત સાથ જણાવવાનુ કે, આપણા માનનીય પ્રધાનમંત્રીએ કોરોના ની સમસ્યા ને દૂર કરવા માટે જે કાર્ય હાથમા લીધુ છે તેમા મારુ એક નાનુ એવુ યોગદાન આપવા માટે આજે હુ જાહેરાત કરુ છુ કે મારા ૨ થી ૩ બેન્ક ના ખાતા છે તેમા જે નાણા છે તે બધા

દૂરદર્શન પર ફરી પ્રસારણ કરવામા આવ્યું “રામાયણ”, આ જોઇને ‘રાવણ’ નુ પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદી થયા ભાવુક

મિત્રો , ૧૯૮૦ ના દાયકામા આવેલી રામાયણ મા રાવણ નુ પાત્ર ભજવનાર "અરવિંદ ત્રિવેદીએ" હાલ ટીવી પર ફરી એક વાર રામાયણ સીરિયલ જોઈ. આટલા સમય પછી ટીવી પર આ સિરિયલ જોઈને અરવિંદ ત્રિવેદી ખૂબ જ ભાવૂક થઇ ગયા હતા. અરવિંદ ત્રિવેદીની ઉમર હાલ ૮૨ વર્ષ થઇ ચૂકી છે. તેના કારણે તેઓ વધુ હરી-ફરી નથી શકતા પરંતુ, તેમણે ટીવીની પાસે બેસીને પોતાની વર્ષો જૂની સીરિયલ રામાયણ ને જોઇ. આ સીરિયલ ને જોતા અરવિંદ ત્રિવેદીએ પોતાના જૂના દિવસો ને પણ યાદ કર્યા. દૂરદર્શન પર હાલ રામાયણ નુ ફરી થી પ્રસારણ શરૂ કરવામા આવ્યુ છે. ત્યારે મુંબઇ મા વસતા અરવિંદ ત્રિવેદીએ પોતાના ઘર ના સદસ્યો સાથે રામાયણ જોઈ હતી. રામાયણ સીરિયલમા અરવિંદ ત્રિવેદીએ રાવણ નુ પાત્ર ભજવેલુ છે. ત્યારે અરવિંદ ત્રિવેદી રામાયણ જોઇને ખૂબ

દેશની મદદ કરવા મેદાને આવ્યા રતન ટાટા “કોરોના” સામે લડવા આપ્યું અધધ અબજો રૂપિયાનું દાન

મિત્રો, કોરોના ની સમસ્યા વિરૂદ્ધ યુદ્ધમા દેશના ઉદ્યોગપતિ સમક્ષ આવી રહ્યા છે. ટાટા ટ્રસ્ટે કોરોના સામે યુદ્ધ લડવા માટે ૫૦૦ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાએ કહ્યુ કે, આ ફંડ દ્વારા આ સમસ્યા ને નિયંત્રણ મા લાવવા માટેના ઇમરજન્સી રિસોર્સની તુરંત વ્યવસ્થા થવી જોઇએ. આ પહેલા મેદાંતા ગ્રુપના અનિલ અગ્રવાલે ૧૦૦ કરોડ આપવાનુ એલાન કર્યુ. આ ઉપરાંત મહિન્દ્રા ગ્રુપના આનંદ મહિન્દ્રાએ કહ્યું કે, તે પોતાની એક મહિનાની આખી સેલેરી આ સમસ્યા ના નિદાન પાછળ ડોનેટ કરશે. કોરોના ને નિયંત્રણ મા લાવવા માટે દેશના બધા જ દવાખાનાઓમા દાક્તરો, નર્સ અને અન્ય મેડિકલ સ્ટાફ દિવસ-રાત કામ કરી રહ્યા છે. તેઓ પોતાના જીવન અને ઘર-પરિવારની ચિંતા કર્યા વિના દર્દીઓ ની સેવા કરી રહ્યા છે. ચેપ નો ભય એટલી હદ

મહારાષ્ટ્ર નો પ્રથમ કોરોનાગ્રસ્ત સંક્રમિત પરિવાર હાલ સંપૂર્ણપણે સ્વસ્થ થઇ પોતાના ઘરે આવી ગયો છે, જાણો તેમની આપવીતી

મિત્રો, હાલ આજે આ લેખમા અમે તમને મહારાષ્ટ્ર નો પ્રથમ કોરોના વાયરસ સંક્રમિત કુટુંબ કે જે સંપૂર્ણપણે તંદુરસ્ત થઇ ગયો છે. તેના વિષે જણાવવા જઈ રહ્યા છીએ. કુટુંબ ના ચારેય સદસ્યો ને કોરોના સંક્રમણ થયુ હતુ. તેઓ બુધવારે મોડી સાંજ ના સમયે ઘરે આવતા રહ્યા છે. અહી તેમના નામ આપવામા આવ્યા નથી કારણ કે, તેમણે નામ જાહેર કરવાની મનાઇ કરી હતી. આ ફેમિલી ૫ માર્ચના રોજ દુબઈથી પરત આવ્યુ હતુ અને ૯ માર્ચના રોજ તેમને સંક્રમણ વિશે ખ્યાલ પડી ગયો હતો. તેમણે તુરંત જ આ ફેમિલી ને ક્વોરન્ટાઇન કરીને પૂણે ની નાયડૂ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા હતા. અહી ૧૭ દિવસ વિતાવ્યા બાદ બુધવારે સાંજે તેમને ઘરે મોકલી દેવામા આવ્યા હતા. આ ૧૭ દિવસોમા શુ-શુ થયુ તે વિશે તેમણે જણાવ્યુ હતુ. પહેલી

કોરોના ને લીધે ફસાઈ ગઈ એક બહેન, ભાઈ એક હજાર કી.મી. બાઇક ચલાવી લેવા પોહચ્યો, ત્યારબાદ બન્યું કઈક આવું

મિત્રો, કોરોના વાયરસ ના કારણે આખા દેશમા ૨૧ દિવસનો લોકડાઉન છે, તેનો અર્થ એવો પણ છે કે એક શહેર માથી બીજા શહેર મા જતી બસ, ટ્રેન અને હવાઈ મુસાફરી સદંતર બંધ છે. આવી પરિસ્થિતિમા ઘણા લોકો તેમના ઘરે જવા ઈચ્છે છે પરંતુ, પરિવહન માટે નુ કોઈ સાધન ના મળવાના કારણે તેઓ બીજા શહેરમા ફંસાય ગયા છે. આવી પરિસ્થિતિ મા એક ભાઈ તેની ફસાયેલી બહેન ને તેડવા માટે ૧૦૦૦ કિ.મી. દૂર બાઇક લઈને ગયો. આ લાંબી યાત્રા પસાર કરવામા તેને અંદાજિત ૨૮-૩૦ કલાક નો સમય લાગ્યો. જો સૂત્રોની વાત માનીએ તો આ યુવક ની બહેન તેની ૪ વર્ષની પુત્રી સાથે ખોટી ટ્રેનમા જયપુર ચાલી ગઈ હતી, જ્યારે તેને પટના જવુ હતુ. આવી સ્થિતિમા સ્ત્રીએ જયપુર ની આસપાસ રહેતા સબંધીઓ ની સહાય માંગી

ચૈત્રી નવરાત્રિમા ગુરુ કરશે રાશિ પરિવર્તન, જાણો કઈ રાશિજાતકો નુ ભાગ્ય ચમકશે અને કોને વેઠવું પડશે નુકશાન

મિત્રો, હિંદુ પંચાગ મુજબ હાલ ચૈત્ર નવરાત્રી નો પ્રારંભ થઇ ચુક્યો છે. આ નવરાત્રી ની વિશેષ વાત એ છે કે આવનાર સમયમા ગુરુ પોતાની રાશિ ધનુ રાશિ માથી સ્થળાંતરિત થઈને શનિ ગ્રહ ની રાશિ મકરમા પ્રવેશ કરશે. જ્યોતિષશાસ્ત્ર મા ગુરુ ને એક શુભ ગ્રહ માનવામા આવે છે. ગુરુ ગ્રહ એ જ્ઞાન, ધર્મ-અધ્યાત્મ અને નૈતિક કાર્યો ના કારક છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ કોઈપણ ગ્રહના સ્થાન નુ પરિવર્તન થવા થી દરેક રાશીઓ પર તેનો શુભ અને અશુભ પ્રભાવ જોવા મળે છે. એવામા ગુરુ નુ આ રાશિ પરિવર્તન થવાથી અમુક રાશિઓ એવી પણ છે જેના માટે ભાગ્ય નો દ્વાર ખુલવાનો છે તો ચાલો જાણી લઈએ ગુરુ ગ્રહ નુ આ રાશિ પરિવર્તન કઈ રાશિ માટે લાભદાયી સાબિત થશે. મેષ રાશિ : આ ગુરુ ગ્રહ નુ આ રાશિ પરિવર્તિત

Top