You are here
Home > Bollywood

એક સમયે હોટેલમા વાસણ ધોવાનું કામ કરતો હતો આ છોકરો, અત્યારે છે નામચીન બોલીવુડ કલાકાર, દર મિનિટે કમાય છે બે હજાર રૂપિયા

મિત્રો, આ બોલીવૂડ જગત મા સુપરસ્ટાર બનવા માટે દરરોજ હજારો લોકો મુંબઇની મુલાકાતે આવતા હોય છે. અહીં આવનારા મોટાભાગ ના યુવાવર્ગ ના સ્વપ્ન બોલિવૂડ સ્ટાર બનવાના હોય છે. ટીવી ઇન્ડસ્ટ્રી તથા મોંડેલિંગ મા એવા અનેક પ્રકાર ના લોકો જોડાયેલા છે જે બોલીવુડ ના સ્ટાર બનવા ઈચ્છે છે. પરંતુ, અમુક જ એવા નસીબદાર હોય છે જેમને આ બોલીવુડ ઇન્ડસ્ટ્રી મા અભિનય કરવાનો મોકો મળે છે. દરેક ના ભાગ્ય સ્ટાર કિડ્સ જેટલા સારા નથી હોતા. બોલીવુડ મા અભિનેતા કે અભિનેત્રી બનવા માટે ઘણો કઠોર સંઘર્ષ કરવો પડતો હોય છે, એક સામાન્ય વ્યક્તિ અથાગ પરિશ્રમ બાદ જ આ તબક્કા સુધી પહોંચી શકે છે. એક સામાન્ય માણસ ને જો કોઈપણ ફિલ્મમા સાઇડ રોલ મળે તો તે પણ તેના માટે ઘણું છે. આપણા બોલિવૂડ જગત મા

સુરત ના આ બંને છોકરાઓ ને મળી “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” મા જવાની તક, જાણો કેવી રીતે

મિત્રો, સેલેબ્રીટી ને મળવાની ઈચ્છા કોને નથી હોતી. દરેક વ્યક્તિ એવી ઈચ્છા ધરાવતો હોય છે કે તે જીવનમા પોતાના મનપસંદ કલાકાર ને એકવાર મળી શકે. આ કલાકાર પછી ટીવી ના હોય કે પછી બોલીવુડ ના. આવી જ ઈચ્છા ધરાવનાર સુરત ના બે ભાઈઓ ને પોતાની ઈચ્છા ને પૂર્ણ કરવાની તક મળી છે. સુરત ના આ બે ભાઈઓના નામ છે વિરલ રાજાણી અને શ્યામ રાજાણી. આ બંને ભાઈઓની ઈચ્છા ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમને મળવાની, તેમની સાથે સમય વ્યતીત કરવાની આ ઉપરાંત આ કોમેડી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ નુ લાઇવ શુટિંગ જોવાની ઈચ્છા હતી જે પૂર્ણ થઈ છે. આ બંને ભાઈઓને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ની ટીમ તરફથી નિમંત્રણ પાઠવવા મા આવ્યુ હતું અને તેમને ‘તારક મેહતા કા

બોલીવુડ ના એવા કલાકારો કે જેમણે કર્યો સાચો પ્રેમ, પણ લગ્ન ન કરી શક્યા, વાંચો તેમના વિષે વિસ્તાર થી…..

મિત્રો, ફિલ્મી જીવન મા ફિલ્મ સ્ટાર્સ અને તેમની લવ સ્ટોરીઝ ખૂબ જ હિટ જાય છે. દરેક ફિલ્મમા સ્ક્રીન પર જુદી-જુદી લવ સ્ટોરીઝ અને જુદા-જુદા ફિલ્મી સ્ટાર હોય છે. પરંતુ, શુ તમને ખ્યાલ છે કે વાસ્તવિક જીવનમા આ ફિલ્મ સ્ટાર કોઈના પ્રેમમા પડે છે તો તે એકબીજા માટે બધુ જ બલિદાન આપવા માટે તૈયાર થઈ જાય છે. પરંતુ , અફસોસ ની વાત તો એ છે કે દરેક ની ઇચ્છા સફળ થતી નથી. આવા અનેક ફિલ્મી યુગલો છે કે જે એકબીજા ને ખૂબ જ પ્રેમ કરતા હતા પણ ક્યારેય એક ના થઇ શક્યા. તો ચાલો આજે આ પ્રેમીઓને પણ યાદ કરીએ કે જેમણે યુવાન હૃદયમા પ્રેમની લાગણીઓ જન્માવી. આશ્ચર્ય ની વાત તો એ છે કે તેમણે પોતાની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી થી સૌ કોઈને પ્રેમ

ભારત ના આ રાજકારણીઓ તેની યુવાની મા કેવા લાગતા હતા ? તેમની જૂની તસ્વીરો ની એક ઝલક…

મિત્રો, ફિલ્મી સિતારાઓ અને ક્રિકેટરો ઉપરાંત દરેક વ્યક્તિ ભારતીય નેતાઓ વિશેની માહિતી મેળવવા માટે પણ ખુબ જ આતુર હોય છે. દરેક વ્યક્તિ જાણવા ઈચ્છે છે કે તેમના મનગમતા કલાકારો, ક્રિકેટરો અને રાજકારણીઓ તેમના યુવાની સમયે કેવા લાગતા? તેમના ફોટો તો સોશિયલ મીડિયા પર સરળતા થી મળી આવતા હોય છે. પરંતુ, આજે આ લેખ મા અમે તમારા માટે અમુક નામચીન રાજકારણીઓ ની યુવાની સમય ની તસવીરો લાવ્યા છીએ. મને પૂર્ણ વિશ્વાસ છે કે તમે આ તસ્વીરો આજ થી પહેલા ક્યારેય પણ નહી જોઈ હોય. લાલુપ્રસાદ યાદવ : લાલુપ્રસાદ યાદવ એ દરેક વ્યક્તિ ના સૌથી પ્રિય રાજકારણી છે. તેમની બોલવા નો લહેકો સમગ્ર વિશ્વ મા પ્રખ્યાત છે. લાલકૃષ્ણ અડવાણી : લાલકૃષ્ણ અડવાણી એ ભાજપ પક્ષ ના સૌથી વરિષ્ઠ નેતા છે. હાલ, ભાજપ પક્ષ જે સ્તરે પહોંચ્યુ

માત્ર ૫૦ રૂપિયા મા અનિલ અંબાણી ના ઘરે જમવાનુ પીરસવા નુ કામ કરતી હતી આ અભિનેત્રી, હાલ વ્યતીત કરે છે આવુ જીવન

મિત્રો, રાખી સાવંત અવાર-નવાર તેના નિવેદનો ના કારણે ચર્ચા મા હોય છે. બોલિવૂડની આઇટમગર્લ તરીકે ઓળખાતી રાખી સાવંત ઓનસ્ક્રીન હંમેશા તેના વિચિત્ર વર્તન ના કારણે ચર્ચા નો વિષય બની છે. રાખી સાવંતે તેનું બાળપણ ખૂબ જ ભય અને સમસ્યાઓ મા વ્યતીત કર્યુ છે. ફક્ત ૧૧ વર્ષની વયે તે ટીના અંબાણીના લગ્નમા લોકો ને પીરસી રહી હતી અને તે જ રાખી સાવંત હાલ મુંબઈના સૌથી પોશ વિસ્તારના લક્ઝુરિયસ બંગલા મા રહે છે. આજે અમે તમને રાખી સાવંત સાથે સંકળાયેલી અમુક વાતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જયારે રાખી ૧૧ વર્ષની હતી ત્યારે તેણે દાંડિયા ડાન્સ પર જવાની જીદ પકડી હતી. ત્યારબાદ તેની માતા અને મામા બંને ક્રોધિત થયા અને રાખી ના લાંબા વાળ ને કાપી નાખ્યા અને ટૂંકા કરી નાખ્યા. રાખીના વાળ

“સાથ નિભાના સાથિયા” ની “કોકિલા મોદી” વાસ્તવિક જીવન મા લાગે છે કઈક આવી, જોઈને ઓળખી પણ નહિ શકાય

મિત્રો, વર્તમાન સમય માં ટીવી પર એટલી ચેનલો આવી ગઈ છે કે વ્યક્તિ પણ મૂંઝવણ મા મુકાઇ જાય છે કે એ કઈ ચેનલ જોવે? તેમા પણ પાછી જેટલી ચેનલો હોય છે તેના કરતા વધુ તો સિરિયલો આવે છે. પરંતુ, અમુક સિરિયલો એવી છે કે જે દર્શકો ની ખુબ જ પ્રિય હોય છે. જો દૈનિક ધારાવાહિક ની વાત કરીએ તો ખુબ જ લાંબા સમયકાળ થી સ્ટાર પ્લસ ચેનલ આપણા સૌનુ મનોરંજન કરી રહી છે. સ્ટાર પ્લસ એકમાત્ર એવી ચેનલ છે કે જેના પર અત્યાર સુધી સૌથી સુપરહિટ સિરિયલો દેખાડવામા આવી છે. ઘણા વર્ષો પૂર્વે  "ક્યુંકી સાસ ભી કભી બહુ થી" જેવા પોપ્યુલર શો પણ આ જ ચેનલ પર પ્રસારિત થતા હતા અને હજુ હાલ પણ અમુક એવી સિરિયલ છે જે દર્શકો નુ

મૃત્યુ બાદ કરોડો ની ધન-સંપદા છોડીને ગઈ આ અભિનેત્રીઓ, પાંચ નંબરવાળી અભિનેત્રી હતી સૌથી નાની ઉંમર ની

મિત્રો, બોલિવૂડ જગત મા અભિનેતાઓ વિશે દિન-પ્રતિદિન અનેક ચર્ચાઓ થતી હોય છે. આ બોલીવુડ ની દુનિયા મા અમુક ચહેરા એવા પણ છે કે જેમણે પોતાના અભિનય થી સૌ કોઈ ના હૃદય માં સ્થાન મેળવ્યુ છે. ભલે, હાલ તે અહી આપણી વચ્ચે ઉપસ્થિત નથી પરંતુ, તેમનો અભિનય સૌ કોઈના હૃદય મા અકબંધ રહેશે. આપણે આજે જે અભિનેત્રીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેમાની અમુક અભિનેત્રીઓએ તો એટલી નાની વયે સફળતા પ્રાપ્ત કરી હતી અને તેમની અમુકે તો ઘણા વર્ષો આ બોલીવુડ જગત પર રાજ કર્યું હતું. મૃત્યુ બાદ આ અભિનેત્રીઓ કરોડો ની સંપત્તિ ગઈ છે, આ બધી જ અભિનેત્રીઓએ કોઈ ને કોઈ અકસ્માત ના કારણે પોતાનો જીવ ગુમાવ્યો જેથી તમે ભાગ્યે જ ભૂલી શકો. આ અભિનેત્રીઓ અવસાન બાદ તેમના પરિવાર માટે છોડી

આ બોલીવુડ ના ૧૪ સ્ટાર્સ પાસે થી શીખી લો બાળકો નું નામ રાખવાનું, આવા અનોખા તેમજ અટપટા નામ ક્યાય નહીં સાંભળ્યા હોય

મિત્રો , વિશ્વ માં જ્યારે પણ કોઈ ના ઘરે શિશુ નો જન્મ થાય છે ત્યારે સૌથી વધુ પડતો રસ તેનું નામ રાખવામા થાય છે. દરેક મા-બાપ એવી ઈચ્છા ધરાવે છે કે, પુત્ર હોય કે પુત્રી તેનું નામ વિશેષ હોવું જોઈએ. એવા માં આજે અમે તમને એવા-એવા બોલિવૂડ સિતારાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે પોતાના બાળકો ના નામ એટલા વિશિષ્ટ રાખ્યા છે કે બોલવા અને સાંભળવા માં પણ વિચિત્ર લાગે છે. ન્યાસા : સુપરસ્ટાર અજય અને કાજોલ ની મોટી પુત્રી છે. આ ઉપરાંત તેમનો એક પુત્ર પણ છે જેનું નામ યુગ રાખવામાં આવ્યું છે. આ બંને ભાઈ તથા બહેન ના નામ તદ્દન અલગ રાખવામાં આવ્યા છે. જેને તેમજ જેકે જીદાન : બોલિવૂડ જગત ના હાસ્ય કલાકાર અરશદ વારસી અને તેમની પત્ની મારિયા ના બાળકો

ના કોઈ ઝઘડો કે ના કોઈ મતભેદ, તમે વિચારી પણ નહી શકો કે આવા કારણ ને લીધે આ ગુજરાતી ગાયિકા રહે છે તેના પતી થી અલગ

મિત્રો, હાલ ટીવી માં અનેકવિધ પ્રોગ્રામ્સ પ્રસારિત થતાં હોય છે , આજે આ લેખમાં આપણે તેમાંના જ એક પ્રોગ્રામ વિશે થોડી ચર્ચા કરીશું. રિયાલિટી પ્રોગ્રામ "સારેગામાપા લિટલ ચેમ્પ્સ"ની ૮મી સીઝનમાં જજ તરીકે કાર્યરત અલકા યાજ્ઞિક સોન્ગ ને રીમિક્સ કરીને વખાણ લૂંટનાર વ્યક્તિઓ થી સતત ચિડે છે. તેમના મત મુજબ વર્તમાન સમયમાં સંગીતક્ષેત્રે જરાપણ ક્રિએટિવિટી રહી નથી. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, આ પ્રોગ્રામ માં અલકા ની સાથે કુમાર સાનુ અને ઉદિત નારાયણ પણ છે. તેમણે એવું જણાવ્યું કે, આ ૩૦ વર્ષ ની હિસ્ટ્રી માં સૌપ્રથમ વાર અમે એકસાથે કોઇ રિયાલિટી પ્રોગ્રામ ને ટીવી પર એકસાથે જજ કર્યો છે. આ રીયાલીટી શો માં સમગ્ર દેશમાંથી અનેકવિધ બાળકોએ ભાગ લેવા માટે પધારે છે. ફિલ્મ "તેજાબ" ના ગીત "એક દો તીન… થી પ્રખ્યાત

બહેનો-દીકરીઓ માટે અક્કી બન્યો “મસિહા”, જાણો એવું તો શું કરી રહ્યો છે અક્ષય કુમાર ?

મિત્રો, બોલિવૂડ જગત ના "ખતરો ના ખેલાડી" તરીકે ઓળખાતા અક્ષય કુમાર ફક્ત પોતાની ફિલ્મ ને કારણે જ નહીં પરંતુ, પોતાની ચેરિટી ના કારણે પણ લોકોમા ખૂબ જ લોકપ્રિય છે. વાત જ્યારે ભારત ના જવાનો ની આવે તો અક્ષય કુમાર તેમાં આગળ પડતો ભાગ ભજવતો જોવા મળે છે. પુલવામા હુમલો થયો હોય કે પછી અન્ય કોઈ વાત હોય, અક્ષય કુમાર આપણાં દેશના સૈનિકો માટે તેનાથી શક્ય તેટલી સહાય કરે જ છે. જો કે, ફક્ત સૈનિકો ને જ નહીં પરંતુ ખેડૂતો માટે પણ ખડેપગે ઉભો રહે છે. હાલ, અમે આ લેખ મા તમને અક્ષય ની એક એવી વાત જણાવીશું, જે જાણ્યા બાદ તમને તમારા અભિનેતા પર માન ઉપજશે. અક્ષય કુમાર પાસે જાપાન ના ગો જુ ર્યુ કરાટેમાં ૬ ડિગ્રી બ્લેક બેલ્ટ છે. અત્રે

Top