You are here
Home > Dharm

દુનિયા નુ સૌથી અનોખુ ગડિયાઘાટ ધામ, જ્યા દીવો પેટાવવા ઘી કે તેલ નહી પણ પાણી નો થાય છે ઉપયોગ…

આપણો ભારત દેશ ચમત્કારો નો દેશ છે કે જ્યાં ઘણા રહસ્યો છૂપાયેલા છે અને જેમાં ઘણા રહસ્યો તો એવા છે કે જેમના આગળ વિજ્ઞાન પણ જુક્યું છે. ધાર્મિક માન્યતાઓ હોય કે ઐૈતિહાસિક ઈમારતો, દેવી-દેવતાઓ ની વાત હોય કે પછી કોઈ વ્યક્તિ વિશેષ ની, આવી ઘણી ઘટનાઓમા રહસ્યો છૂપાયેલા હોય છે. જે આશ્ચર્ય ઉપજાવે તેવા હોય છે. ખાસ કરીને ભારતીય મંદિરોમા ગર્ભમા આવા ઘણા રહસ્યો જોવા મળે છે. જે ચમત્કાર જેવી બાબતો પર વિશ્વાસ કરવા મજબૂર કરે છે. આવુ જ એક ધામ મધ્યપ્રદેશ ના શાજાપુરમા આવેલ કાલી સિંધ નદી ના કાઠે આવેલ છે. જ્યા ના લોકો ઘી કે તેલ નહીં પણ પાણી થી દીવા ને પ્રગટાવે છે. ખરેખર આ વાત સાંભળીને વિશ્વાસ નહી આવે પણ આ સત્ય છે. મધ્યપ્રદેશ ના ગડિયાઘાટ માતાજી

શુ તમે જાણો છો કોઈપણ ધામમા દર્શન કર્યા બાદ, તેના ઓટલે કેમ બેસવામા આવે છે? આ રહ્યુ કારણ…

મિત્રો, જ્યારે કોઈ મંદિરમા આવીને આંખ બંધ કરીને ઈશ્વર સામે હાથ જોડે છે ત્યારે મનમા એક પ્રશ્ન થાય છે કે, જો તમે મંદિરે ઈશ્વરના દર્શન કરવા જ આવ્યા છો, તો આંખો બંધ શા માટે કરો છો? આંખ ખુલ્લી રાખોને તેમના દર્શન કરો અને જ્યારે તમારા દર્શન થઈ જાય ત્યારબાદ જ્યારે ઓટલે બેસીએ એટલે યાદ કરેલ દર્શનને ધ્યાનમા લાવો અને આ સમયે આંખ બંધ કરો ઓટલે બેસીને આ એક શ્લોકનુ રટણ કરવુ જે નીચે મુજબ છે. "અનાયાસેન મરણમ્... વિના દૈન્યેન જીવનમ્ દેહાન્તે તવ સાન્નિધ્યમ્ દેહિ મે પરમેશ્વરમ્" આ શ્લોકમા એવુ કહેવામા આવ્યુ છે કે, લોકો જ્યારે મંદિરે પ્રભુ ના દર્શન કરવા માટે જાય છે ત્યારે બંને આંખો ખુલી રાખીને અને મન મુકીને દર્શન કરવા જોઈએ અને જ્યારે તમારા દર્શન પૂન થઇ જાય ત્યારબાદ મંદિરના ઓટલે બેસો અને

Top