You are here
Home > Health

જાણો એક ચમત્કારિક આયુર્વેદિક ઉકાળા વિશે , આ ઉકાળાનુ સેવન કરવાથી આસપાસ પણ નહી ફરકે કોરોના !

મિત્રો, ભારતીય ખાણી-પીણીની પ્રાચીન સંસ્કૃતિ મુજબ એક અગત્યનુ પીણુ છે ઉકાળો. ઉકાળો એ ભારતીય પ્રાકૃતિક અને પરંપરાગત ચિકિત્સામા અજમાવવામા આવેલ ઘરગથ્થુ અને આયુર્વેદિક ઔષધી પણ છે. ઉકાળાનુ બનાવવા માટે જુદા-જુદા પ્રાકૃતિક તત્વો, પત્તા, છાલ અને મસાલાઓ નો ઉપયોગ કરવામા આવે છે. આ ઉકાળો જુદી-જુદી બીમારીઓ ના નિવારણ માટે તથા રોગપ્રતિરોધક શક્તિ વધારવા માટે અસરકારક સાબિત થાય છે. અમુક ઉકાળા સ્વાદિષ્ટ હોય છે તો અમુક સ્વાદે કડવા પણ હોય છે. પરંતુ, ઉકાળાનુ સેવન એ દરેક સ્થિતિમા આપણા શરીરના સ્વાસ્થ્ય માટે લાભદાયી સાબિત થાય છે. ઉકાળાનો ઉપયોગ ભારતીય પરિવારોમા વર્ષોથી કરવામા આવે છે પરંતુ, હાલ વર્તમાન સમય આધુનિક થઈ ગયો હોવાથી આપણે આપણા ઘરગથ્થુ ઉપાયો વિસરી રહ્યા છીએ. પરંતુ, કોરોના વાયરસે આ ઉકાળા ના વિશેષ મહત્વ ને ફરી એકવાર સમજાવી દીધુ છે અને

આ વ્યક્તિઓ ને થાયરોઇડ થવા ની સંભાવના હોય છે વધુ, શું તમને ખબર છે ?

મિત્રો, વર્તમાન સમય ની વ્યસ્ત જીવનશૈલી અને અનિયમિત ખાણીપીણી ની આદત ના કારણે હાલ થાઈરૉઈડ ના દર્દીઓ ની સંખ્યામા સતત વૃદ્ધિ થઇ રહી છે. થાઈરૉઈડ ને અમુક લોકો સાઇલન્ટ કીલર માને છે કારણ કે, આ સમસ્યા ના લક્ષણ લાંબા સમય બાદ ખ્યાલ આવે છે. સામાન્ય રીતે આ બીમારી નો શિકાર સ્ત્રીઓ વધુ પડતી થઈ રહી છે. થાઈરૉઈડ ગ્રંથિ ડોક ના ભાગમા શ્વાસ નળીની ઉપર વોંકલ કોડના બંને ભાગો પર બનેલી હોય છે. તે પંતગિયા ના આકારની હોય છે. થાઈરૉઈડ ગ્રંથિ થાઈરાકસીન નામનુ હોર્મોન બનાવવા નુ કાર્ય કરે છે. આ હોર્મોન થી શરીર ની ઉર્જા, પ્રોટીન ઉત્પાદન અને અન્ય હોર્મોન્સ ના પ્રત્યે ઉદ્ભવતી સંવેદનશીલતા નિયંત્રણ મા રહે છે. આ ગ્રંથિ શરીર મા મેટાબોલિઝમ ની ગ્રંથિઓ ને પણ નિયંત્રિત કરે છે. થાઈરોઈડ કોઈ

“અજમા” નો આ રીતે ઉપયોગ માત્ર એક અઠવાડિયામા ઉતારશે વજન, જાણો રીત

મિત્રો, જો તમે પેટ સાથે સંકળાયેલી કોઈ સમસ્યા થી પીડાવ છો તો તેના માટે અજમા એક શ્રેષ્ઠ ઔષધ છે. પરંતુ, શું તમને ખ્યાલ છે કે અજમા નો ઉપયોગ વજન ઘટાડવા માટે કારગર સાબિત થાય છે. અજમા માં ભરપૂર પ્રમાણમાં એન્ટિસેપ્ટિક અને એન્ટિઇન્ફ્લેમેટરી ગુણતત્વો સમાવિષ્ટ હોય છે જે તમારા વજનને નિયંત્રણ માં રાખવા માટે સહાયરૂપ બને છે. અજમામાં પ્રાકૃતિક એન્ટિઓક્સિડેંટ સમાવિષ્ટ હોય છે જે તમારા શરીરમાં રહેલા તમામ ઝેરી તત્વો ને દૂર કરે છે. આ ઉપરાંત તે તમારા શરીર નો વજન ઘટાડવામાં સહાયરૂપ બને છે. તો ચાલો જાણીએ કે અજમાનો ઉપયોગ કેવી રીતે કરવો. અજમા ના પાણી નું સેવન કરવાથી તમારા વજનમાં તુરંત ઘટાડો થાય છે. અજમાનું પાણી બનાવવા માટે સૌપ્રથમ એક પાત્ર માં ૨ ચમચી અજમા નાખી અને મધ્યમ તાપે તેને

મોટાપો, થાઇરોઇડ તેમજ ઘૂંટણ ના અસહ્ય દુખાવા જેવી સમસ્યાઓ માટે અત્યંત લાભદાયક છે આ વસ્તુ, જાણો તેના વિશે

મિત્રો, આજે આ લેખ મા હાલ અમે તમને ગુગળ વિશે થોડી અગત્ય ની વાતો જણાવીશું. જેને વાંચ્યા બાદ તમે પણ કહેશો કે ગુગળ એ ખરેખર કામ ની વસ્તુ છે. ગુગળ એ એક પાનખર નુ ગાઢ ૧ થી ૩ મીટર ઊંચાઈ ધરાવતી સુગંધીદાર વનસ્પતિ છે અને તેની છાલ ચળકતી રાખોડી રંગની અથવા તો પીળા રંગની હોય છે. તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે આ વનસ્પતિને ઈન્ડિયન બેલેડો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વનસ્પતિ માથી પ્રાપ્ત થતુ ગુગળ મંદિરમા વપરાતી સુગંધિત ધૂપ બનાવવા માટે ઉપયોગમા લેવાય છે. તેના ફૂલની વાત કરીએ તો તે લાલ રંગ ધરાવતા હોય છે તેમજ તેમા નર અને માદા પુષ્પ અલગ-અલગ હોય છે અને તેના ફળ માંસલ, લાલ રંગના અને અણીદાર હોય છે. ઉત્તર ગુજરાત, મધ્ય

માત્ર એક જ માસ મા વજન ને ઓછુ કરવા અજમાવી લો આ ડાઈટ પ્લાન

મિત્રો, મોટેભાગે લોકો વજન મા વૃદ્ધિ થાય એટલે સૌપ્રથમ તો તેમના ડાઈટ પ્લાન મા ધરખમ પરિવર્તનો કરે છે અને વજન ઘટાડવા માટે એક નવો ડાયટ પ્લાન બનાવે અને તેને અનુસરે છે. સમતોલ આહાર લેવાથી અને તેનું સેવન કરવાથી શરીર માં રહેલી વધારા ની ચરબી માં ઘટાડો થાય છે અને વજન પણ નિયંત્રણ માં રહે છે. જો તમે તમારા વજન ને નિયંત્રણ મા રાખવા ઈચ્છતા હોવ તો તેના માટે ડાઈટ પ્લાન એક અગત્ય નો ભાગ ભજવે છે. જે લોકો ની આહાર ગ્રહણ કરવાની શૈલી અસ્તવ્યસ્ત હોય છે તેમનું વજન દિન-પ્રતિદિન વધતું જ જાય છે અને તેમના શરીર મા ચરબી ના થર જામતા જ રહે છે. જો તમે વધુ પડતો વજન ધરાવો છો અને વહેલી તકે તમારું વજન ઘટાડવા ઈચ્છો છો તો આજે

પુરુષો માટે વરદાન રૂપ છે હિંગ જેને ગરમ પાણી સાથે પીવાથી થશે આટલા ફાયદા

અત્યારે ખાવામા મોટાભાગે વઘારમા ઉપયોગમા લેવાતી આ ચપટી હીંગ એ ખાવાના સ્વાદ એ વધારવાની સાથે સાથે તમને ઘણી બિમારીઓથી પણ છુટકારો અપાવે છે. અને આ પુરુષો માટે તો ખૂબ જ ફાયદાકારક છે. અને આ શારીરિક નબળાઇને પણ દૂર કરવાની સાથે સાથે સ્ટેમિના વધારવામા પણ ખુબ મદદ કરે છે. આ સિવાય હીંગમા તમે પ્રોટીન ફાયબર અને કાર્બોહાઇડ્રેટ અને કેલ્શિયમ અને ફોસ્ફરસ અને કેરોટિન ઉપરાંત હીંગમા રહેલા આ એન્ટી વાયરલ અને એન્ટી બાયોટિકસ એન્ટી ઓક્સીડેન્ટ જેવા એ ગુણકારી તત્વો રહેલા છે. આ સિવાય પુરુષોની શારીરિક નબળાઇ એ દૂર કરીને ક્ષમતા વધારવા માટે હીંગ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. અને આ પુરુષોની નપુંસકતાની સમસ્યાથી પણ છુટકારો અપાવે છે. માટે એક ગ્લાસ પાણીમા તમારે એક ચપટી હીંગ એ મિક્સ કરીને રોજ સવારે ખાલી પેટ પીવો

શરીર ની ચરબી ને માખણ ની જેમ ઓગાળવા તેમજ વજન ઓછો કરવા સેવન કરો આ ત્રણ શાકભાજી ના જ્યુસ નુ

મિત્રો,વર્તમાન સમય ની યુવતીઓ માટે ઝીરો સાઈઝ ફિગર એ જરૂરિયાત બની ગઈ છે. આ ઝીરો સાઈઝ ફિગર માટે યુવતીઓ આખો દિવસ માત્ર પ્રવાહી નું સેવન કરીને વજન ઘટાડવાનો પ્રયત્ન કરતી જોવા મળે છે. વજન ઘટાડવા માટે ફક્ત ને ફક્ત પ્રવાહી નું જ સેવન કરવું તેને લિકવિડ ડાયટ તરીકે ઓળખવામાં આવે છે. આ ડાયટ માં જુદા-જુદા પ્રકાર ના જ્યુસ નું સેવન કરવામાં આવે છે. પરંતુ, જો ન્યુટ્રીશનિસ્ટ નું માનીએ તો આ ડાયટ આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક સાબિત થઈ શકે છે. હેલ્થી વેઇટ લોસ ની સાથોસાથ યોગ્ય ડાયટ, વ્યાયામ અને એક સારી જીવનશૈલી નું અનુસરણ પણ આવશ્યક છે. આ બધાની સાથે શરીર ને હાઈડ્રેટ રાખવા માટે ફળોના જ્યુસ નું પણ સેવન કરી શકાય છે. આ ૩ સબ્જી ના જ્યુસ વજન નિયંત્રણ માં

શરીર ની તમામ ગંદકીઓ ને દૂર કરી લીવર અને કિડની ને મજબુત બનાવે છે આ એક વસ્તુ

મિત્રો, આજે હું તમને એક વિશેષ ઉપાય જણાવવા જઇ રહ્યો છું જેને અજમાવીને તમે તમારા શરીર માં રહેલા તમામ ઝેરી તત્વો નો નિકાલ કરી શકો છો અને તમારા આંતરડા ની યોગ્ય રીતે સાફ-સફાઈ થઈ જાય છે. તો આ વસ્તુ વિશે આપણે આજ ના આ લેખ મા વિસ્તૃત ચર્ચા કરીશું. આપણે આજે આ લેખ મા જે વસ્તુ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે તે છે તકમરીયા ના બી. આ તકમરિયા ના બી તુલસી ની પ્રજાતિના છોડ માથી ઉતરી આવ્યું છે. આ તકમરિયા ના બીજ કાળા રંગ ના હોય છે અને આ તકમરિયા ના બીજ ને પાણીમા પલાળવામાં આવે તો તે સફેદ થઈ જાય છે. આ તકમરિયા ના બીજ મા અનેક પ્રકાર ના પોષકતત્વો સમાવિષ્ટ હોય છે જે શરીર માટે અત્યંત લાભદાયી સાબિત

માત્ર એક જ મહિનામા ત્રણ થી ચાર કિલો વજન થશે ઓછું, બસ આ રીતે…

મિત્રો, મોટાપો એક એવી સમસ્યા છે કે જેનાથી સમગ્ર વિશ્વના અડધાથી પણ વધુ લોકો પીડાઈ રહ્યા છે. મોટાપાની સમસ્યાના કારણે શરીરના વજન માં વૃદ્ધિ થવા માંડે છે. આ સમસ્યાના કારણે શરીરમાં સરળતાથી અનેક રોગો ઘર કરી જાય છે. મોટાપા ની સમસ્યા ઉદ્ભવવાથી સુગર, ઘૂંટણમાં દર્દ, શ્વાસ ચડ-ઉતર થવો તેવી અનેકવિધ સમસ્યાઓ ઉદભવી શકે છે અને તેથી જ મોટાપા ની સમસ્યાને રોગો ના ઘર તરીકે પણ ઓળખવામાં આવે છે. તમારું વજન જો વધી ગયું હોય તો તેને જરા પણ હળવાશમાં ના લેવું. તમારા વજન ને કોઈપણ સ્થિતિ માં નિયંત્રણ માં લેવાનો પ્રયાસ કરવો. વજન નિયંત્રણ માં લેવું જરા પણ કપરું નથી ફક્ત જો તમે ડાયટ પર યોગ્ય ધ્યાન રાખો તો એક માસ ના સમયગાળા ની અંદર જ તમારું વજન નિયંત્રણ માં લાવી

શરીરમા વિટામિન બી-૧૨ ની ઉણપ છે ખતરનાક, જાણો તેના કારણ, લક્ષણો અને બચાવ

મનુષ્ય શરીર મા વિટામિન બી ૧૨ પ્રાણવાયું પહોંચાડવા વાળા રક્તકણો માટે મહત્વ નુ પોષક તત્વ હોય છે. આ સાથે તેના થી શરીર ની માંસ-પેશીઓના સ્વસ્થ રહે અને સારી રીતે કાર્યરત રહે છે. તે શરીર મા રહેલ માંસ-પેશીયો ને ઢાંકે તેમજ તેના આવેગ ને આગળ વધારવા વાળા સુરક્ષાત્મક માઈલિન આવરણ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. પણ આજ ની ઝડપી જીવનશૈલી ના લીધે શરીર મા વિટામિન બી-૧૨ ની અછત નો ભય વધી રહ્યો છે. આ વિટામિન બી-૧૨ ની અછત આપડા શરીર માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે. તેની ઉણપ થી શરીર મા નબળાઈ,થાક,કબજિયાત જેવી મુશ્કેલીઓ ઉભી થાય છે. તો ચાલો જાણીએ આ વિટામિન બી-૧૨ ની ઉણપ નુ કારણ,લક્ષણ અને બચવા ના ઉપાય. કેમ થાય છે શરીર મા વિટામિન બી-૧૨ ની ઉણપ : એક સંશોધન બાદ

Top