You are here
Home > Health (Page 2)

શું તમને પણ માથા મા આવે છે ખંજવાળ, તો તુરંત અજમાવો આ ખાસ કારગર ઉપાય, જરૂર થી મળશે રાહત…

આજકાલ માથાના વાળને લગતી સમસ્યાઓ નો સામનો હરકોઈ કરી રહ્યા છે. તેમાંથી માથામાં ખૂબ જ ખંજવાળ આવે તે એક સમસ્યા કોમન છે. જે ખોડો અથવા ચેપના કારણે થઈ શકે છે. પરંતુ તે ખંજવાળ વાળ અથવા ચામડીને લગતા બીજા અન્ય ગંભીર રોગો પણ લાવી શકે છે. જેમ કે વાળ ખરી જવા ચામડી માં સોજો આવવો તો કઈ રીતે દૂર કરશો આ ખજવાળ. ચાલો જોઈએ. લીંબુ એ આ સમસ્યાનો એક ઉત્તમ વિકલ્પ છે. તેમાં સાઇટ્રીક એસિડ હોય છે તે આપણી ચામડી ને સાફ કરે છે અને ખંજવાળ દૂર કરે છે. તો લીંબુનો રસ માથા ની ચામડી ઉપર લગાવો અને તેને થોડીવાર એમ નામ રહેવા દો. ત્યાર બાદ તેને ઠંડા પાણી થી ધોઈ નાખવું. ગરમ પાણી સાથે સફરજનનો રસ મિક્સ કરીને વાળમા લગાવવાથી ખંજવાળમા રાહત

શરીરમા જો યુરીક એસિડ નુ પ્રમાણ વધવા લાગે તો તુરંત અજમાવો આ ખાસ ઉપાય, ટૂંક સમય મા જ મળશે રાહત…

મિત્રો, લોહીમા પરિભ્રમણ કરતા યુરિક એસિડ નામના રસાયણનુ પ્રમાણ જ્યારે ખૂબ જ વધી જાય અને તે લોહીમા દ્રાવ્ય રહેવાને બદલે તેના કણ બાઝવા માંડે ત્યારે સાંધાના દુ:ખાવાની સમસ્યા ઉદ્ભવે છે. જો આ યુરિક એસિડનુ પ્રમાણ શરીરમા નિરંતર વધતુ રહે તો તેના કારણે સાંધાઓમા સોજો અને દુ:ખાવો રહ્યા કરે છે. જો તેનુ યોગ્ય સમયે નિદાન કરવામા ના આવે તો સાંધાઓને બહોળા પ્રમાણમા હાની પહોંચી શકે છે તથા યુરિક એસિડ સ્ટોન બનવાને કારણે કિડનીને પણ હાની પહોંચી શકે છે. યુરિક એસીડની વ્યાખ્યા કરીએ તો જ્યારે કોઇપણ કોષના કેન્દ્રમા સ્થિત ન્યુક્લીઇક એસિડનુ વિઘટન થાય ત્યારે તેમાંથી યુરિન અને પીરામીડીન નામના બે ઘટક તત્વો છૂટા પડે છે અને જ્યારે આ ઘટકો તૂટે ત્યારે લિવર અને આંતરડામા જે એસીડ ઉત્પન્ન થાય તેને યુરિક એસિડ કહી શકાય,

રીંગણા ખાવાના આવા લાભ જાણી તમે પણ કરી દેશો આજ થી ખાવાનુ શરુ, જરૂર થી જાણો આવા આશ્ચર્યજનક લાભ…

મિત્રો, મોસમી સબ્જીનુ સેવન કરવુ એ સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે પરંતુ, અમુક સબ્જીઓ એવી હોય છે જે તમારા માટે બારેમાસ લાભદાયી સાબિત થાય છે. હાલ, પ્રવર્તમાન સમયમા લોકો બર્ગર-પિઝા વગેરે જંકફૂડનુ વધુ પડતુ સેવન કરતા થઇ ગયા છે. તેના કારણે તમારે અનેકવિધ બીમારીઓ સામે સંઘર્ષ પણ કરવો પડે છે, જે તમારા સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. દરેક વ્યક્તિ લીલા શાકભાજીના સેવનથી થતા ફાયદાઓ વિશે તો જાણે જ છે પરંતુ, કોઈને રીંગણના સેવનથી સ્વાસ્થ્યને પહોંચતા લાભ વિશે માહિતી નહિ હોય. તેથી, આજે અમે તમને રીંગણના સેવનથી થતા લાભો વિશે માહિતી આપીશુ. તેમા પુષ્કળ પ્રમાણમા ફાઈબર સમાવિષ્ટ હોય છે, જે તમારા મન અને હૃદય બંનેને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે.તો ચાલો તેના સેવનથી થતા અન્ય લાભો વિશે પણ માહિતી મેળવીએ. લાભ

શું ઈચ્છો છો સુડોળ શરીર અને ઘટાડવા માંગો છો વજન? તો આજ થી જ શરુ કરી દો આ કોબી ના સુપ નુ સેવન, ટૂંક સમય મા જ જોવા મળશે પરિણામ….

માનવ શરીર મા રહેલી વધારાની ચરબી ની ઓછી કરવા માટે ની ઘણી રીતો હોઈ છે, પરંતુ કોબી નુ સૂપ ખૂબ જ ઓછા સમયમા વજન તેમજ વધારાની ચરબી ને ઘટાડવામા મદદરૂપ થાય છે. શરીર ની ચરબી ઘટાડવા માટે કોબી નુ સૂપ અસરકારક છે. નિયમિત કોબી ના સૂપ ના સેવન થી સ્વાસ્થ્ય સંબંધીત ઘણી સમસ્યાઓ દૂર થાય છે. કોબી નુ સૂપ મેટાબોલિઝ્મ મા ઝડપ થી વધારો કરે છે. જેના લીધે શરીર ની ચરબી મા ઘટાડો થવા લાગે છે. આ સિવાય તેમા ફાઇબર સહિત વિટામિન તેમજ અન્ય પોષકતત્વો પણ હોય છે, જે શરીર ને ડિટોક્સિફાઇ કરી ચરબી ઘટાડવા મા મદદ કરે છે. સામગ્રી એક કોબી, બે મોટી ડુંગળી, બે લીલા મરચા, ત્રણ ગાજર, એક મોટા કદનુ ટમેટુ, ત્રણ થી ચાર મશરૂમ, ચાર થી પાંચ લસણ

ગમે તેવા અસહ્ય માથા ના દુખાવા ને ખાલી એક મિનિટમા કરો દુર, આજે જ જાણીલો આ ખાસ ઉપાય…

મિત્રો, સામાન્ય રીતે લોકો સરદર્દની સમસ્યાને વધારે ગંભીરતાથી લેતા નથી અને કોઈપણ પેનકિલર લઈને બેસી જાય છે પરંતુ, જ્યારે સરદર્દ શરૂ થાય છે, ત્યારે આ સમસ્યા દૂર થઇ જાય છે પરંતુ, દાકતરની સલાહ લીધા વિના કોઈપણ ઔષધ લેવુ આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયી સાબિત થશે નહિ. આજે આ લેખમા અમે તમને સરદર્દની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટેના અમુક ઘરગથ્થુ ઉપાયો વિશે માહિતી આપીશુ. એક્યુપ્રેશર તકનીક : એક્યુપ્રેશર તકનીકની મદદથી તમે થોડા સમયમા જ આ સરદર્દની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકશો. આ માટે તમારે તમારા અંગૂઠા અને વચ્ચેની પહેલી આંગળીની જગ્યા પર હળવાથી મસાજ કરવી. આ પ્રક્રિયા બન્ને હથેળી પર કરવી. આંગળીઓના વચ્ચેની જગ્યાને ગોળ દિશામાં હળવા દબાણથી મસાજ કરવી. આ તકનીકથી તમે તુરંત સરદર્દની સમસ્યામાંથી રાહત મેળવી શકો છો. સૂંઠની પેસ્ટ : આ સિવાય જો તમે એક

શું શિયાળા ની ઋતુ આવતા જ થાય છે સાંધાઓ મા દુખાવો? તો અગાવ જ કરી લો આ ઉપાય, જરૂર થી મળશે રાહત…

શિયાળા ની ઋતુમા સાંધા ના દુખાવા વધી જાય છે. તેથી શરીરમાં સોજો આવવા લાગે છે. તે કેટલાક કારણો સર થાય છે. ઠંડીની ઋતુ આવતાની સાથે જ વૃદ્ધોને સાંધાના દુખાવાની સમસ્યા થતી હોય છે. જેમ-જેમ ઠંડી વધે તેમ-તેમ દુખાવામાં પણ વધારો થાય છે. લોહી પરીભ્રમણ સરખું ન થવાથી રક્તવાહિનીઓ સંકળાય જાય છે, તેથી શરીરના અંગોમાં લોહી બરાબર પહોંચતું નથી. લોહી પરીભ્રમણ સરખું ન થવાને કારણે શરીર ઠંડું થવા લાગે છે, તેનાથી સાંધામાં દુખાવો રહે છે. આ કારણોથી શિયાળામાં સાંધાનો દુખાવો વધારે પ્રમાણમાં રહે છે. દુખાવામાં રાહત મળે તે માટે ના ઉપાયો. કેવા લોકોને વધારે તક્લીફ થાય છે : ઓસ્ટિયો આર્થરાઈટિસ, રુમેટોઇડ સંધિવા, સાંધાના દુખાવા, પહેલાં થયેલી ઈજા અથવા વૃદ્ધોમાં આ તક્લીફ વધારે હોય છે. હાથ પગના સાધાંમાં વધારે પ્રમાણમાં આ સમસ્યા જોવા મળે

શું તમે જાણો છો સૂરણ ના સેવન થી મળે છે આવા ચમત્કારિક લાભ, આવા સાત જટિલ રોગો ને તો કરે છે જડમૂળથી દૂર, જાણો તમે પણ…

શૂરણ એક ખુબજ લાભદાયી શાક છે તેનો દેખાવ માટી ના કલર જેવો હોય છે કેમકે તે જમીનની નીચે જ ઊગે છે સુરણ શરીર માટે ખુબજ ઉપયોગી આહાર છે સાથે તે અન્ય ગંભીર બીમારીઓ જેવીકે કેન્સર સામે રક્ષણ પૂરું પાડે છે. શૂરણમાં વધારે પ્રમાણમા ફાયબર,વિટામીન્ બી ૬ અને ફોલિક એસીડ જેવા અન્ય ઘણા તત્વો હોય છે જે આપના શરીર મતે ખૂબ જ લાભદાયી છે તેની સાથે તેમાં ઘણા પોષકતત્વો પણ હોય છે જેવા કે મેગનેશિયમ, પોટેશિયમ,આયર્ન. ઘણા લોકોને આ શાક નો સ્વાદ ગમતો નથી પણ તે ખૂબ જ લાભદાયી છે આનાથી મગજ સક્રિય બને છે અને અનેક રોગો સામે રક્ષણ મળે છે સુરણ નો સ્વાદ થોડો તૂરો હોય છે તેથી લોકો ને તે ગમતો નથી સુરણ નો ઉપયોગ દવા તરીકે થાય છે

શુ નાસ લેવાથી નાશ પામે છે કોરોના? જાણો આ કારણોસર આપવામા આવે છે નાસ લેવાની સલાહ…

મિત્રો, સોશિયલ મીડિયા પર અવારનવાર એવા પોસ્ટ, મેસેજ, ટ્વીટ અને ઓડિયો-વીડિયો આવતા હોય છે, જેમા એવો દાવો કરવામા આવતો હોય છે કે, નાસ લઇને કોરોના વાયરસ નો અંત કરી શકાય છે. હાલ, પ્રવર્તમાન સમયમા આ પ્રકારના જ એક મેસેજમા એવો દાવો કરવામા આવ્યો છે કે, કોરોના વાયરસ ૩-૪ દિવસ સુધી નાકમા છુપાયેલો રહે છે અને ત્યારબાદ આપણા ફેફસાં સુધી પહોંચે છે, જેના કારણે તમને શ્વાસ લેવામા સમસ્યા થઇ શકે છે. આ સમસ્યાના નિવારણ માટે નાસ લેવો એ એક શ્રેષ્ઠ ઉપાય છે. હાલ, સોશિયલ મીડિયા પર ફોરવર્ડ થયેલા એક મેસેજમા એવુ લખવામા આવી રહ્યુ છે કે, ૪૦ સેલ્શિયસ પર કોરોના નો વાયરસ અસક્ષમ બની જાય છે અને ૬૦ સેલ્શિયસ તાપમાન પર વાયરસ સાવ નબળો પડી જાય છે તથા ૭૦ સેલ્શિયસ તાપમાન પર

શું તમે જાણો છો આ છે સંસાર નુ સૌથી શક્તિશાળી ફળ કે જેને ખાવાથી મળે છે દસ સફરજન જેટલા વિટામીન્સ અને સાથોસાથ દુર થાય છે આવી જટિલ બીમારીઓ…

કિવિ દેખાવ મા તો ચીકુ જેવું જ હોય છે અને તેનો બહાર નો કલર ભૂરો હોય છે.પણ જયારે તમે આ ફ્રૂટ ને કાપો ત્યારે તે ફ્રૂટ અંદર થી લીલા કલર નું હોય છે. આ ફ્રૂટ સૌથી પહેલા ચીન માં ઉગાડવામાં આવ્યું હતું. તે સૌથી વધારે પહાડી વિસ્તારો માં જોવા મળે છે. તેને વધારે તો ઠંડા પ્રદેશ માં જ ઉગાડવામાં આવે છે. “કિવિ” ના જ્યુસનો એક ગ્લાસપી લો, તો એક રક્ત ના બાટલા ચડાવ્યા બરાબર કહેવાય”. એક કિવિ મા દસ સફરજ માથી જેટલા વિટામીન્સ મળે છે તેટલી માત્રા મા વિટામીન એક કિવિ માથી મળે છે. કિવિમા ભરપુર પ્રમાણમાં વિટામીન સી તેમજ ઈ રહેલું છે. કિવિની છાલમા એસિડ હોય છે તેનો સ્વાદ જીભને ખરાબ લાગે છે.પણ જે એને છાલ સાથે ખાય છે તેના

આંખો ની રોશની વધારવા જરૂર થી અજમાવવા જોઈએ આ ઘરગથ્થુ ઉપચાર, ટૂંક સમય મા જ ચશ્મા ને કેહશો અલવિદા…

આપણા શરીરનું સૌથી વધારે મહત્વનું અંગ જો હોય તો તે છે આંખ. જો તમે વધારે સમય માટે બુક્સ,મોબાઇલ,ટીવી, પીસી પર કામ કરી રહ્યા છો તો તમારી આખોમાં, દુખાવો, બડતરા, નેત્રો માથી પાણી નીકળવું, શુષ્કતા, નેત્રોમા ખંજવાળ જેવી અનેક સમસ્યાઓનો ભવિષ્યમા સામનો કરવો પડી શકે છે.ઘણીવાર સમય જતાં નેત્રોની દ્રષ્ટિ પણ ઓછી થવા લાગે છે. ઘણીવાર બીપી, સુગર, થાઇરોઇડ, પ્રદૂષણ, એલર્જીના કારણે નેત્રોની દ્રષ્ટિ પણ ઓછી થાય છે.આવી પરિસ્થિતિમાં નેત્રોનું તેજ વધારવા માટે તમે આ ઘરગથ્થું અને આયુર્વેદિક ઉપચાર અપનાવી ને નેત્રો ની દ્રષ્ટિ ફરી મેળવી શકો છો. નેત્રનું તેજ વધારવા માટે ઘરગથ્થુ અને આયુર્વેદિક ઉપાય : દરરોજ એક ચમચી ત્રિફળા ચૂર્ણ લો.ત્યારબાદ તેમાં આમડાનો રસ બસો ગ્રામ,શતાંવરી ૧૦ગ્રામ,મોતીપુષ્ટિ ૨થી ૪ ગ્રામ અને મુક્તિસુક્તિ ૧૦ગ્રામ મિક્સ કરો. ત્યારપછી દરરોજ સાંજે એક મિલી

Top