You are here
Home > Janva Jevu/Tips

વાહન માટે કયુ ટાયર સારું? “ટ્યુબલેસ કે “ટ્યુબ વાળુ”? જો ના જાણતા હોય તો જરૂર થી વાંચીલો આ લેખ

મિત્રો, વર્તમાન સમયમા ટ્યુબલેસ ટાયરની માંગ ખુબ જ વધારે છે. ઘણા વાહન ઉત્પાદકો તેમના વાહનોના ધારા-ધોરણ પ્રમાણે ટ્યુબલેસ ટાયરનો ઉપયોગ કરે છે. હાલ, નવા વાહનોમા ટ્યુબવાળા ટાયરનો ઉપયોગ લગભગ પૂર્ણ થઈ ચૂક્યો છે પરંતુ, વર્તમાન સમયમા દેશના અનેકવિધ રસ્તાઓ પર એવા ઘણા બધા વાહનો છે કે, જેમા ટ્યુટ ટાયરનો ઉપયોગ કરવામા આવે છે. મોટાભાગના લોકોના મનમા એવો પ્રશ્ન ઉભો થાય છે કે, આખરે ટ્યુબલેસ અને ટ્યુબવાળા ટાયરમા સૌથી વધારે સારુ ટાયર કયુ છે. આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે સૌથી પહેલા તમારે ટ્યુબલેસ અને ટ્યુબવાળા ટાયરની સંરચના અને સુવિધાઓ વિશે માહિતી મેળવવી આવશ્યક છે. તો ચાલો ટાયરના અ બંને પ્રકાર વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ અને પછી નક્કી કરીએ કે કયુ ટાયર શ્રેષ્ઠ છે? ટ્યુબવાળા ટાયરની સંરચના : આપણે સૌ આ વાત જાણીએ છીએ કે,

શું તમે જાણો છો કરેલા માથી કડવાશ ને દૂર કરવા માટે આ છે જબરદસ્ત ઉપાય, આ ઉપાય અજમાવો અને બનાવો આવુ સ્વાદિષ્ટ શાક…

કારેલાનો ગુણધર્મ જ છે કે તે શરીરને નિરોગી રાખે છે. તથા ડાયાબીટીસ ના દર્દીઓ માટે ની અકસર દવા માનવામાં આવે છે. કારેલા સ્વાદે કડવા હોવાથી લોકો તથા બાળકો તેનાથી દૂર ભાગી રહ્યા છે. આજે તમને જણાવી દઈએ કે કડવા કારેલાની કડવાશ કઈ રીતે દૂર કરવી. લોટ-નિમક નો ઉપયોગ સૌપ્રથમ તો કરેલા સ્વચ્છ પાણી એ ધોઈને છોલી નાખવા. ત્યારબાદ કારેલા ઉપર લોટ અને મીઠું ભભરાવો. તે પછી આશરે અડધાથી એક કલાક માટે એમ જ રહેવા દો ત્યારબાદ તેને સ્વચ્છ પાણીથી ધોઇ લેવા હવે તમારા કારેલા ની કડવાશ સાવ નહિવત હશે. હવે તમે આ કારેલાનું સ્વાદિષ્ટ શાક બનાવી શકો છો. કારેલાની છાલ છોલીને કાઢી લેવી: આપને જણાવી દઇએ કે કારેલા ની કડવાશ સૌથી વધારે તેની છાલમાં હોય છે જો કારેલાની છાલ છોલીને કાઢી નાખવામાં આવે

શું તમે જાણો છો કોઈ કાયમી રાખે છે તમારા પર ચાંપતી નજર, જાણો કોણ છે આ કે જેના પાસે છે તમારી દરેક હિલચાલ ની માહિતી…

મિત્રો, હાલ ફેસબુક કંપનીની માલિકીની મેસેજિંગ એપ્લિકેશન જાહેરમા આ ન્યુઝને શેર કરે છે કે, જયારે વપરાશકર્તા મેસેજિંગ એપ્લીકેશન દ્વારા પોતાના ડેટા શેર કરે છે ત્યારે તે વપરાશકર્તાઓ ની ઓનલાઈન પ્રવૃત્તિઓ ને ટ્રેક કરવા માટે બહારની અનેકવિધ એપ્લિકેશનો ને મંજૂરી આપે છે. આ એપ્લીકેશનોમા થર્ડ પાર્ટી એપ્સ પણ સમાવિષ્ટ છે. યુઝર કોની સાથે વાતચીત કરી રહ્યો છે, ક્યારે સૂઈ રહ્યો છે અને ક્યારે પોતાના ડિવાઈસને એક્સેસ કરી રહ્યો છે, આ બધી જ માહિતી શેર કરવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રક્રિયામા ઓનલાઈન સિગ્નલીંગ ટેકનોલોજી મહત્વનો ભાગ ભજવે છે. આ અંગેની માહિતી બિઝનેસ ઇન્સાઈડર નામના પોર્ટલ ને પ્રાપ્ત થઈ હતી. તેમણે જણાવ્યુ કે, વ્હોટ્સએપ એ ઓનલાઈન સિગ્નલીંગની સુવિધાનો ઉપયોગ કરે છે. આ સુવિધાનો ઉપયોગ કરીને તે યુઝરની દરેક ઓનલાઈન હેબીટ્સ ને માર્ક કરે છે. આ

શું તમારો ફોન વરસાદમા પલળી ગયો છે? તો ક્યારેય ન કરવી જોઈએ આ ભૂલ, આજે જાણીલો આ મહત્વ ની ઉપયોગી ટીપ્સ…

મિત્રો, હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે એવામા ઘણીવાર બહાર જતી વખતે એકાએક વરસાદ આવી શકે છે. આ સમયે ફોનને વરસાદના પાણીથી બચાવી શકતો નથી. જેના કારણે ફોન ડેમેજ થવાની શક્યતા વધુ પડતી રહે છે. જો એકાએક વરસાદ આવી જાય અને તે સમયે ફોન પલળે નહી તે માટે આ ઉપાય અવશ્યપણે અજમાવવા. આપણે એવુ સમજીએ છીએ કે, ફોનમા પાણી કે ભેજ લાગી જાય તો તે ખરાબ થઇ ગયો પરંતુ, આજે અમે તમને જણાવી દઇએ કે, જો તમારો ફોન હળવો ભીનો થઇ જાય તો અમુક વાતોને ધ્યાનમા રાખીને તેને બચાવી શકાય છે. આજે અમે તમને અમુક એવી ટીપ્સ વિશે જણાવીશુ કે જેનાથી તમારા ફોનને પાણીથી ડેમેજ થતો અટકાવી શકાય છે. તો ચાલો જાણી લઈએ એવી ટિપ્સ વિશે. સૌથી પહેલા તો જો મોબાઈલ

આઈ.એ.એસ. ઇન્ટરવ્યૂમા પૂછવામા આવ્યુ કે ૮ ને ૮ વખત લખવાથી આવશે ૧૦૦૦ જવાબ, પણ કેવી રીતે? જાણો જવાબ માત્ર એક ક્લિક પર…

મિત્રો આઈ.એ.એસ. બનવા માટે UPSCની પરીક્ષા આપવી પડે છે. UPSCની પરીક્ષા દેશની સૌથી મુશ્કેલ પરીક્ષા માંથી એક પરીક્ષા માનવામા આવે છે. આ પરીક્ષા જેટલી મુશ્કેલ છે, તેના થી પણ વધુ મુશ્કેલ તેનું ઇન્ટરવ્યૂ. UPSC ના ઇન્ટરવ્યૂમાં એવા પ્રશ્નો પૂછવામાં આવે છે કે, જેના કારણે પરીક્ષાર્થીનું મગજ હલી જાય છે. ઇન્ટરવ્યુ માં પરિક્ષાર્થીના હાજર જવાબો અને તેના આઇક્યુ ને તપાસવા માટે કાઈક અલગ જ મુશ્કેલ પ્રશ્નો પૂછવામાં આવે છે. આજે અમે તમને આઈ.એ.એસ. ઇન્ટરવ્યૂના કેટલાક પ્રશ્નો અને જવાબો જણાવવા જઈ રહ્યા છીએ, તે તમારા સામાંન્યજ્ઞાનને વધારવા માં મજબુતજ્બ કરશે. મિત્રો તો ચાલો જાણીએ “IAS’ ઇન્ટરવ્યૂના પ્રશ્નો અને તેના જવાબો. પ્ર ૧ : કયા ગ્રહ પર સૌથી વધુ ચંદ્ર છે? જ : આ સવાલનો સાચો જવાબ ગુરુ ગ્રહ છે. તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૦૯મા

શું તમે પણ કરો છો આ ભૂલ? કેળા ખરીદતા પહેલા જરૂર થી રાખવુ જોઈએ આ બાબતો નુ ધ્યાન, નહિતર ફાયદા થવા ની જગ્યાએ થશે નુકશાન…

મિત્રો, કેળા એ એક એવુ ફળ છે કે, જે તમને દરેક ઋતુમા મળી રહે છે. તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી માનવામા આવે છે. તેના નિયમિત સેવનથી શરીરને ભરપૂર પ્રમાણમા ઉર્જા મળી રહે છે પરંતુ, વર્તમાન સમયમા બજારમા કેમિકલવાળા કેળા પણ મળી રહે છે, જે તમારા શરીર માટે નુકસાનદાયી સાબિત થઇ શકે છે. તેની સીધી જ અસર કિડની અને લીવર પર પડે છે માટે આજે આ લેખમા અમે તમને અમુક એવી બાબતો વિશે જણાવીશુ, જે તમારે કેળા ખરીદતી વખતે ધ્યાનમા રાખવી પડશે. ટીપ્સ : કેળા હંમેશા પીળા રંગના જ ખરીદવા જોઇએ અને જો કોઇ કેળામા દાગ દેખાય તો તે કેળા ખરીદવા નહીં. જો કેળા લીલા રંગના હોય તો તેને ખરીદશો નહિ કારણકે, તે પૂરી રીતે પાક્યા હોતા નથી. કેળાની ખરીદી જરૂરીયાત મુજબ થવી

શું તમે જાણો છો નિયમિત ભોજન ની સાથોસાથ પાપડ નું સેવન કરવાથી શરીર ને મળે છે આવા લાભ, ઘણા રોગો માથી મળશે રાહત…

મિત્રો, આપણા દેશમા ભોજનની સાથે પાપડ ખાવાની પરંપરા પૌરાણિક છે પરંતુ, સૌથી વધુ પાપડ રાજસ્થાનમા ખાવામા આવે છે. જો કે, દેશમા સૌથી વધુ પસંદ કરવામા આવતા પાપડ ગુજરાત રાજ્યના છે. આપણા દેશમા કોઈ શુભ પ્રસંગ કે તહેવાર પર જુદી-જુદી વાનગીઓ સાથે પાપડ બનાવવામા આવે છે. ચાલો, આજે આપણે જાણીએ કે, આ પાપડનુ શા માટે ભોજનની સાથે સેવન કરવામા આવે છે તથા તેનાથી આપણને શું-શું લાભ થાય છે. પાપડને હમેંશા ભોજનની અંતમા ખાવામા આવે છે. આવુ એટલા માટે હોય છે કારણકે, પાપડ એ સુપાચ્ય છે અને જ્યારે આપણે વધારે તીખુ કે તળેલુ ભોજનનુ સેવન કરીએ છીએ તો પાપડ તે ભોજનને પચાવવામા આપણા પાચનતંત્ર ની સહાયતા કરે છે. સામાન્ય રીતે પાપડ એ મગદાળ અને અડદની દાળના બનાવવામા આવે છે. આ દાળને આખી રાત

આ છે વિશ્વ નો સૌથી અજીબ કુવો, અંદરથી પાણી ની જગ્યાએ બહાર નીકળે છે પ્રકાશ, વિજ્ઞાન પણ આ જાણીને થયુ ઘૂંટણીયે…

મિત્રો, ભલે વિજ્ઞાન ગમે તેટલી પ્રગતિ કેમ ના કરી લે પરંતુ, અમુક વસ્તુઓ આજે પણ એવી છે જેનુ રહસ્ય કોઈ ઉકેલી શક્યુ નથી. ઘણા બધા લોકોએ આ રહસ્યની ગૂથીને સુલઝાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ, કઈ જ થયુ નહિ. તે લોકો તેને પ્રકૃતિનો ચમત્કાર માનીને આગળ વધ્યા. આજે આ લેખમા આપણે જે રહસ્ય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, તે રહસ્ય એક કુવો એવો છે. આ કુવામાંથી પાણી નહી પરંતુ, પ્રકાશ બહાર આવે છે. આ કુવો પુર્તગાલના સિંતારા નજીક આવેલો છે. આ કુવો ક્યૂંટાડા રિગાલેરિયા પાસે સ્થિત છે. તેની બનાવટ ખુબ જ વિચિત્ર છે. આ કુવામા કોઈપણ પ્રકારની વ્યવસ્થા રાખવામા આવી નથી તેમછતા આ કુવામાથી ઓટોમેટિક પ્રકાશ બહાર આવે છે. આ કુવામાથી આ પ્રકાશ કઈ રીતે બહાર આવે છે, તે જાણવાનો ઘણા બધા

અમિતાભે જણાવ્યું કે માખીથી પણ “કોરોના વાયરસ” ફેલાઈ શકે છે, આપી આ સલાહ

મિત્રો, કોરોના વાઈરસ એ સમગ્ર વિશ્વમા હાલ એક વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચુક્યો છે. આપણા દેશમા લોકોને કોરોના વાઈરસ અંગે જાગૃતી માટે બોલીવુડ જગત સાથે સંકળાયેલા ઘણા સિતારાઓ પોતાની રીતે સંદેશ આપીને સમજાવી રહ્યા છે. હાલ સમગ્ર બોલીવુડ જગતના મહાનાયક ગણાતા અમિતાભ બચ્ચને પણ સોશિયલ મીડિયા ટ્વીટર પર એક વીડિયો શેયર કર્યો છે, આ વીડિયો મા તેમણે કોરોના વાયરસ કેવી રીતે માનવ મળ સાથે સંકળાયેલો છે તેના વિશે માહિતી આપી છે. અમિતાભ બચ્ચને આ વીડિયો મા શુ-શુ જણાવ્યુ ? અમિતાભ જણાવે છે કે , હાલ આપણો દેશ કોરોના વાઈરસ જેવી ગંભીર સમસ્યા સામે લડત આપી રહ્યો છે અને આપણે બધા એ ભેગા મળીને તેમા એક ખૂબ જ મહત્વ ની ભૂમિકા ભજવવાની છે. તેમણે જણાવ્યુ કે, ચીનના તજજ્ઞો એ હાલમા જ એક સંશોધન

તમારી ઘરે ભોજન બનાવતા બળી ગયેલા વાસણ આ ઘરેલું ટીપ્સ થી થશે ચકાચક, અપનાવી જુઓ

અત્યારે કેટલીક વખત જમવાનુ એ બનાવતા સમયે તમારુ ધ્યાન એ નથી રહેતુ કે તમારા વાસણ એ બળી જાય છે. અને બળી ગયેલા વાસણનો ફરીથી ઉપયોગ કરવાનુ તમને મન થતુ નથી. પરંતુ આટલા મોંઘા વાસણને ફેંકી શકાય પણ નહી કારણ કે તેને વારંવાર બજાર માંથી લેવા એ અશક્ય છે અને આમ પણ સાફ કરવા માટે તમારે મોંઘામાં મોંઘા ડિટર્જન્ટનો એ ઉપયોગ કરે છે. પરંતુ તેનાથી તમને કોઇ ફાયદો થતો નથી. અને એવામા કેટલીક ઘરેલુ વસ્તુના ઉપયોગથી તમે તમારા બળી ગયેલા વાસણને પહેલાની જેમ જ ચમકીલા બનાવી શકો છો. માટે તો આવો જોઇએ કે તે કઇ ઘરેલુ વસ્તુઓ છે કે જેનાથી વાસણને ચમકાવી શકાય છે. ૧) લીંબુનો રસ નો કરો ઉપયોગ તમે લીંબુથી પણ સહેલાઇથી બળી ગયેલાને વાસણ ને સાફ કરી શકો છો. માટે તમારે

Top