You are here
Home > Jyotish

તુલસીપત્ર તોડતા પહેલા જરૂર થી વાંચી લો આ લેખ, નહિતર ફાયદા ની જગ્યાએ થશે નુકસાન….

તુલસી આપણી માતા કહેવાય છે. શાસ્ત્રોમાં પણ તેનું ઘણું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. હિન્દુ ધર્મમાં તુલસીને માતા તરીકે પૂજવામાં આવે છે. શાસ્ત્રોમાં તેને પવિત્ર પૂજનીય અને દેવી તરીકે માનવામાં આવે છે. કે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા તુલસીનો દરરોજ પૂજન કરવું જોઇએ. દરરોજ સવારે તુલસી ને પાણી અર્પણ કરવું જોઇએ. તુલસીના છોડની આજુબાજુ કોઈ પણ પ્રકારનું નિંદામણ ઉભો થવા દેવું ન જોઈએ. આ તો થઈ તુલસીની વાત પરંતુ શું તમે જાણો છો કે તુલસીના પાન કયા સમયે તોડવા? એ ખૂબ જ મહત્ત્વનું છે. જો તમે આ બાબતનું ધ્યાન ન રાખો તો તમને ઘણી મુશ્કેલીઓ પડી શકે છે. આપણા ઘરમાં રહેલા તુલસી ના છોડ ના પાન સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ સમયે અને રાત્રીના સમયે તોડવા જોઈએ નહીં. જો આ સમયે તુલસીના પાન

શું તમને ખ્યાલ છે શરીર ના આ અમુક અંગો પર આવતી ખંજવાળ ને શુભ માનવામા આવે છે, થાય છે નાણાંકીય લાભ, જાણો તમે પણ…

મિત્રો, આમ તો ખંજવાળ આવવી એ એક સામાન્ય શારીરિક ક્રિયા છે, જે કોઈપણ સમયે શરીરના કોઈપણ ભાગમા થઈ શકે છે પરંતુ, જો તેને જ્યોતિષશાસ્ત્ર સાથે જોડીને જોવાંમા આવે તો શરીરના જુદા-જુદા ભાગોમા આવતી ખંજવાળ ભવિષ્યમા તમારી સાથે શુ થઈ શકે છે? એ વિશે પણ જણાવી શકે છે. શરીરના અમુક ભાગો પર ખંજવાળ આવવાનો અર્થ એ થાય છે કે, જલ્દી જ તમને કોઈપણ માધ્યમથી ધનલાભ થઈ શકે છે. તો ચાલો આ વિશે થોડી વધુ માહિતી મેળવીએ. હાથમા ખંજવાળ આવવી : જો કોઈ વ્યક્તિ ને જમણા હાથની હથેળી પર ખંજવાળ આવે તો એનો અર્થ એવો થાય છે કે, જલ્દી જ તમને ધનલાભ થવાનો છે. એનાથી વિરુદ્ધ જો તમને ડાબા હાથમા ખંજવાળ આવે તો તમને ધનહાની થઇ શકે છે. આંખમા ખંજવાળ આવવી : જો તમને આંખની આસપાસ

ધનલાભ તેમજ પ્રગતી માટે ઘરમા જરૂર થી લગાવો આ એક વસ્તુ, માતા લક્ષ્મી નો ઘરમા રહેશે કાયમી માટે વાસ…

મિત્રો, વર્તમાન સમયમા મનુષ્યના જીવનમા અનેકવિધ ઉતાર-ચડાવ આવ્યા રાખે છે. ઘણીવાર વ્યક્તિ તેના જીવનની મુશ્કેલીઓમાથી મુક્તિ મેળવવા માટે તમામ શક્ય પ્રયત્નો કરે છે. આપણા પૌરાણિક શાસ્ત્રોમા એવા અનેકવિધ ઉપાય આપવામા આવ્યા છે, જેની સહાયતાથી તમે તમારા જીવનની તમામ સમસ્યાઓનો હલ શોધી શકો છો. જો તમે તમારા ઘરમા વાસ્તુશાસ્ત્રમા દર્શાવેલા નિયમો અનુસાર વર્તો છો તો તમારા ઘરમા સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થઇ શકે છે. આજે આ લેખમા અમે તમને વાસ્તુશાસ્ત્રના અમુક વિશેષ ઉપાયો વિશે જણાવીશુ. તો ચાલો જાણીએ. ઉપાયો : ધનલાભ થાય : જો તમને નાણા સાથે સંકળાયેલ કોઈ સમસ્યા ઉદ્ભવી તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ ઉપાય અજમાવો. આ ઉપાય અજમાવવાથી તમે જીવનમા ખ્યાતિ અને કીર્તિ પ્રાપ્ત કરશો. તમારે તમારા ઘરની દક્ષિણ દિવાલ પર ઘોડાઓની તસવીર લગાવવી જોઈએ જેથી, તમને નાણા સાથે સંકળાયેલ તમામ

ગર્ભવતી સ્ત્રીઓએ રોજ કરવા જોઈએ આ દિવ્ય તેમજ ઔલોકિક મંત્ર-જાપ, બાળક ના સ્વાસ્થ્ય તેમજ ભાગ્યમા થાય છે વધારો, જાણો તમે પણ…

તમામ સ્ત્રીઓમા માટે માં બનવાની ભાવના હોય જ છે અને તે તેની રાહ વર્ષો થી જોવે છે. સ્ત્રીઓ માટે આ લાગણી ખુબ જ ખાસ હોય છે. જ્યારે કોઇ સ્ત્રી માતા બનવાની હોય ત્યારે તેની ખુશીનો કોઇ પાર નથી હોતો તે આવી સ્થિતિમા તે તેના બાળક વિશે જ વિચારે છે કે તેના બાળક પર કેવા પ્રકારની અસર થાય છે અને તેનુ ભવિષ્ય કેવુ હશે. આવી સ્થિતિમા દરેક સ્ત્રી આ મંત્રનો જપ કરી શકે છે અને તેનો અસર તેના બાળક પર પડે છે અને બાળકનુ સ્વાસ્થ્ય સારુ રહે છે અને આની અસર બાળકના ભવિષ્ય ઉપર પડે છે. બાળકની તંસુરસ્તી અને ભાગ્ય માટે મંત્ર જપ કરવો વાસ્તવમા જ્યોતિષ શાસ્ત્રી પંડિત પ્રેફુલ્લભાઇ ભટ્ટ ના જણાવ્યા મુજબ જો કોઇ ગર્ભવતી સ્ત્રી ખાસ મંત્રનો પાઠ કરી શકે છે.

જો તમને ખ્યાલ ન હોય તો જણાવી આપીએ કે ઘરે આ પાંચ છોડ વાવીને પણ તમે બની શકો છો કરોડપતિ, આજે જાણીલો ક્યાં છે આ છોડ…

મિત્રો, જો આપણે પૌરાણિક શાસ્ત્રોનુ માનીએ તો તે પ્રમાણે અમુક છોડ એવા હોય છે, જેને ઘરે રોપવા ખૂબ જ શુભ માનવામા આવે છે કારણકે, આ નાની-નાની વનસ્પતિઓમા દેવી-દેવતા વસે છે. અમુક વનસ્પતિઓને ઘરમા રોપવાથી ક્યારેય પણ તમારે આર્થિક સમસ્યાઓ નો સામનો કરવો પડતો નથી, તો ચાલો જાણીએ કઈ છે આ પાંચ વનસ્પતિઓ. લક્ષ્મણ રોપ : વાસ્તુશાસ્ત્ર પ્રમાણે લક્ષ્મણનો રોપ એ માતા ધનાલક્ષ્મીને પોતાની તરફ આકર્ષિત કરવામા પણ સક્ષમ છે. જો આ રોપને ઘરે લગાવવામા આવે તો ક્યારેય નાણાંની તંગી અનુભવાતી નથી. આ ઉપરાંત ઘરમા સુખ-શાંતિ અને સમૃધ્ધિથી ભરપૂર વાતાવરણ રહેશે. મની-પ્લાન્ટ રોપ : આ મની-પ્લાન્ટ ને જો અગ્નિ દિશામા રાખવામા આવે તો તે યોગ્ય માનવામા આવે છે. આ દિશાના પ્રભુ શ્રી ગણેશ છે તથા પ્રતિનિધિ શુક્ર છે. આ દિશામા જો તમે આ મની-પ્લાન્ટ નો

શું કરજ દિવસે ને દિવસે વધી રહ્યુ છે અને તેમાં થી મુક્તિ મેળવવા માટે ની ચિંતા કાયમી સતાવે છે? તો આજ નો આ લેખ ખાસ તમારા માટે જ છે, જરૂર વાંચો…

ઉધારી ના હોવી એ પણ એક સારી સ્થિતિ છે આજકાલના માણસો માટે લેણુ એક મોટી સમસ્યા બની ગઈ છે. ઉધારથી ઘેરાયેલ વ્યક્તિ હંમેશા ચિંતામાં રહે છે અને માનસિક સમસ્યાઓ તેમના જીવનમાં ખૂબ વધે છે. ઘણીવાર લોનના હપ્તા ચૂકવવા પણ મુશ્કેલ બની જાય છે. વ્યક્તિ વર્ષો સુધી દેવાના બોજા હેઠળ રહેશે. જો તમારે કોઈ કારણે લોન લેવી પડે તો આ બાબતો નું ધ્યાન રાખવું તેથી લોનના આવતાં સરળતાથી ભરાઈ જાય તો વાંચો આ ઉપાય. જો તમારા ઉપર ઉધારી છે અને તમે લાંબા સમયથી તેની ચૂકવણી કરી શકતા નથી. તો તમારે દરરોજ હનુમાન દાદાને દાળ ચડાવવી જોઈએ અને મંગળવારે હનુમાન મંદિરમાં પ્રાર્થના કરવી જોઈએ. હનુમાન મંદિરમાં શ્રીફળનુ દાન કરવું જોઈએ. હવે ઘરના મુખ્ય દરવાજા ઉપર લીલા કલરના ૨ ગણેશ નું સ્થાપન કરો. ગણપતિ દાદાની

આ અઠવાડીએ આ ચાર રાશિજાતકો મારશે બાજી, તમામ મુશ્કેલીઓ નો સામનો કરીને પણ મેળવશે સફળતા, જાણો કઈ છે આ ભાગ્યશાળી રાશીઓ?

મિત્રો, ગ્રહ-નક્ષત્રની ગ્રહદશામા અવારનવાર પરિવર્તન આવતા રહેતા હોય છે. આ પરિવર્તનની અસર દરેક રાશિજાતક પર પડે છે. અમુક જાતકો માટે આ પરિવર્તન સારુ તો અમુક જાતકો માટે ખરાબ સાબિત થઇ શકે છે. હાલ, આવનાર સમયમા એક વિશેષ સંયોગ સર્જાઈ રહ્યો છે, આ સંયોગ અમુક રાશિજાતકો માટે લાભદાયી સાબિત થઇ શકે છે, તો ચાલો જાણીએ કઈ છે આ ભાગ્યશાળી રાશીઓ. મેષ રાશી : આ રાશિજાતકો માટે આવનાર સમય સંતોષકારક સાબિત થશે. તમને કામની નવી તકો મળશે અને સિધ્ધિ પણ મળશે. પૈસાથી સંબંધિત બાબતો માટે સમય અનુકૂળ છે, થોડીક સ્વાસ્થ્યની સંભાળ રાખો.બતાવટમાં કોઈ કામ ન કરો, તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. સમય પ્રમાણે વસ્તુઓ બદલો. આવું કરવું તમારા માટે સારું રહેશે. તમે રોકાણ વિશે થોડું વધારે ઉંડાણપૂર્વક વિચારશો. વૃષભ રાશી : આ રાશિજાતકોએ આવનાર સમયમા

આવા શુભ પ્રસંગો વખતે જરૂર થી કરવો જોઈએ આંબા ના પાંદડાઓ નો ઉપયોગ, માતા લક્ષ્‍‍મી ના આશીર્વાદ થી થઇ જશો માલામાલ…

કેરીના પાનનો ઉપયોગ લગભગ બધી પૂજા મા કરવામાં આવે છે. શાસ્ત્રો અનુશાર કેરીના પાન ને ખુબ જ શુભ ગણવામા આવે છે અને તેને પૂજા સ્થાને રાખવાથી પૂજા સારી રીતે પૂરી થાય અને લાભ મળે છે. જ્યારે પણ નવા મકાન માં ગૃહ્પ્રવેશ કરવામાં આવે છે ત્યારે તેના પાંદડાને દરવાજા ઉપર બાંધવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ખરાબ શક્તિઓ દરવાજા ઉપર તેના પાન લગાવવાથી ઘરમાં આવી શકતી નથી. તો ચાલો તમને જણાવી દયે કે તેનાં પાન નો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થાય છે. લગ્ન ના સમયે તેના પાન લગ્નનો મંડપ બનાવતી વખતે તેના લગભગ ફરજીયાત લગાવવા માં આવે છે.તેવું કહેવામાં આવે છે કે તેના પાન વગર નો લગ્નમંડપ અધૂરો ગણાય છે અને લગ્ન ને પુરા ગણવા માં આવતા નથી. તેથી જ્યારે

શું તમે જાણો શાસ્ત્રો પ્રમાણે જન્મદિવસ પર જરૂર થી કરવા જોઈએ આ છ કામ, થાય છે લાંબી આયુષ્ય ની પ્રાપ્તિ અને સારુ ભાગ્ય…

મિત્રો, સૌ કોઈને પોતાનો જન્મદિવસ ઉજવવો ખુબ જ પસંદ હોય છે. દર વર્ષે આપણે આ દિવસની આતુરતાથી રાહ જોઈએ છીએ. ત્યારબાદ આ દિવસ આપણે આપણા પરિવાર અને મિત્રોની સાથે ખૂબ જ ધામધૂમથી ઉજવીએ છીએ. પોતાના જન્મદિવસ પર દરેક વ્યક્તિ એવુ વિચારે છે કે, આવનાર વર્ષ વધારે સારુ અને સુખમય પસાર થાય અને તેના જીવનના દુઃખ-દર્દ ખુબ જ ઓછા થઇ જાય અને ભાગ્ય હંમેશા તેની સાથે રહે. આપણા શાસ્ત્રોમા પણ આ દિવસને શુભ બનાવવા માટે અમુક વિશેષ ઉપાય જણાવેલ છે. જો તમે શાસ્ત્રોના આ નિયમોને અનુસરતા પોતાનો જન્મદિવસ ઉજવો છો તો તમારુ આવનાર વર્ષ ભાગ્ય અને સ્વાસ્થ્ય લઈને આવે છે. તેનાથી તમારુ સમગ્ર વર્ષ ખૂબ જ આનંદપૂર્વક પસાર થાય છે. તો ચાલો જાણીએ. મીણબત્તી ના ઠારવી : પૌરાણિક માન્યતા પ્રમાણે જન્મદિવસ પર મીણબતી અથવા

જો નિયમિત આ એક શબ્દ નો જાપ કરવામા આવે તો તુરંત મળશે ઘણી તકલીફો માથી છુટકારો, જાણીને આજ થી જ કરી દો ચાલુ…

મિત્રો, ઓમ શબ્દથી તો સૌ કોઈ વાકેફ જ હશે પરંતુ, તેનો મંત્રોચ્ચારણ કરવાથી થતા લાભ વિશે ખુબ જ ઓછા લોકોને ખ્યાલ જ હશે. તે ફક્ત એક મંત્ર જ નથી પરંતુ, અખૂટ શક્તિનો સ્ત્રોત છે. આ મંત્ર એ ત્રણ સ્વરોનો બનેલો છે અ, ઉ અને મ. આ ત્રણેય શબ્દોને વેદોમાથી લેવામા આવ્યા છે. આ ત્રણેય પરમ બ્રહ્મને દર્શાવે છે. તેમા સમગ્ર બ્રહ્માંડનુ જ્ઞાન સમાવિષ્ટ છે. આ ત્રણેય શબ્દો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ના પ્રતીક છે. તે ભૂલોક, ભૂવલોક અને સ્વર્ગલોકનુ પ્રતીક છે. તેના ઉચ્ચારણ માત્રથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. જો તમે પદ્માસન, અર્ધપદ્માસન અથવા તો સુખાસનમા બેસીને પાંચ વાર, સાત વાર, અગિયાર વાર કે એકવીસ વાર આ મંત્રનો મંત્રોચ્ચારણ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ આ મંત્રના અન્ય

Top