You are here
Home > Recipe

આ એકદમ સરળ અને નવીનતમ રીતે બનાવો પુડલા, નોંધી લો આ રીત, ખાવાની મજા પડી જશે…

મિત્રો, ઘણીવાર એવુ બને છે કે, બપોરે દાળ ભાત કર્યા હોય અને દાળ વધી હોય તો તેમાંથી આપણે અનેકવિધ વસ્તુઓ બનાવી શકીએ છીએ. આજે અમે આ દાળમા અમુક વસ્તુઓ મિક્સ કરીને એક સ્વાદિષ્ટ અને લિજ્જતદાર ડીશ બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ ડીશ તમે એકવાર ખાશો તો ખાતા જ રહી જશો તો ચાલો જાણીએ આ ડીશની રેસીપી વિશે. આવશ્યક સાધન-સામગ્રી : દાળ : ૧ બાઉલ , રવાનો લોટ : ૧/૨ બાઉલ , ચણાનો લોટ : ૧ બાઉલ , પૌવા : ૧/૨ બાઉલ , લાલ મરચુ પાવડર : ૧ ચમચી , ધાણાજીરુ : ૧ ચમચી , હિંગ : ૧/૪ ચમચી , નમક : સ્વાદ પ્રમાણે , બારીક સમારેલ ડુંગળી : ૧/૨ બાઉલ , સમારેલ લીલા મરચા : ૧/૨ બાઉલ , આદુ ની પેસ્ટ :

ઘર બેઠા આ ખાસ અને સરળ રીતે આજે જ બનાવો “રૂમાલી રોટી”, ભોજન નો સ્વાદ થઇ જશે બમણો…

આપણા ભારત મા રોટલી ના ઘણા જુદા-જુદા પ્રકાર છે જેમ કે બેપડી, ચોપડી, ફૂલકા, રૂમાલી, તંદુરી વગેરે જેવા. જે રોટલી મા બે પડ હોય છે, તેને બેપડી રોટલી કહેવામા આવે છે. રોટલી એ તમામ ગુજરાતીઓ નુ કાયમી ભોજન છે. જરૂરી સાધન સામગ્રી: લોટ ૨૦૦ ગ્રામ, દૂધ ૨૫૦ ગ્રામ, નમક સ્વાદાનુસાર, બેકિંગ સોડા અડઘી ચમચી. રોટલી બનાવવા ની રીત: સૌથી પેહલા એક પાત્ર મા ઉપરોક્ત જણાવ્યા અનુસાર મેંદા નો લોટ, નમક, બેકિંગ સોડા તેમજ થોડુક દૂધ ભેળવી લો. આ બાદ તેને સુતરાઉ કાપડ થી ઢાંકી ને દસ મિનિટ માટે આમને આમ રહેવા દો. ત્યારબાદ એક કડાઈ લઇ લો અને તેને ઊંધુ કરી ગેસ પર ગરમ થવા માટે રાખી દો. ત્યારબાદ હવે એક પાત્ર મા પાણી અને થોડુક નમક નાખીને ભેળવો. આ લોટ ને ફરી થી

આજે જ ઘરે બનાવો ક્રિસ્પી “નુડલ્સ સ્પ્રિંગ રોલ”, ખાવાની મજા પડી જશે, આજે જ નોંધી લો આ સરળ રીત…

મિત્રો, હાલ કોરોના વાઇરસની સમસ્યાના કારણે મોટાભાગના લોકોનુ જીવન સ્થિર બની ચુક્યુ છે, જેમ પહેલા લોકો વીકઓફમા ફેમિલી સાથે હરવા ફરવાની સાથે પોતાની મનપસંદ વાનગીઓનો આનંદ માણતા હતા ત્યારે હવે ખાવાનું તો દૂર કામ સિવાય ઘરની બહાર નીકળવાનુ પણ ટાળી રહ્યા છે. એવામા જો તમારો વીકઓફ સ્પેશિયલ બનાવવા ઈચ્છતા હોવ તો આજે અમે તમને રેસ્ટોરા જેવા જ નુડલ્સ સ્પ્રિંગ રોલ ઘરે બનાવવાની રેસીપી વિશે જણાવીશુ, તો ચાલો જાણીએ. આવશ્યક સાધન-સામગ્રી : મેંદો : બાઉલ, તેલ : ૨ ચમચી, નમક : સ્વાદ પ્રમાણે, નુડલ્સ : ૧ બાઉલ, આદુની પેસ્ટ : ૧/૨ ચમચી, મરી પાવડર : ૧/૪ ચમચી, લીલા મરચા : ૨ નંગ, લીંબૂનો રસ અથવા વિનેગર : ૧ ચમચી, સોયા સોસ : ૧ ચમચી, મેંદો : ૨ ચમચી, ઓઈલ : તળવા માટે વિધિ : સૌથી

શું કઈંક જુદું ખાવાની ઈચ્છા થાય છે? નાના બાળકો થી લઈને વડીલો સુધી બધા ને ભાવશે, આજે જ ઘરે ટ્રાય કરો આ “સ્ટ્ફ્ડ કોર્ન પનીર ચિઝ પિઝા”

મિત્રો, હાલ બજારમા મકાઈ ખુબ જ વધારે પડતી મળવા લાગી છે. જો તમે બાફીને અથવા તો શેકીને તેનુ સેવન કરો તો તે ખૂબજ સ્વાદિષ્ટ લાગતા હોય છે. આ મકાઈમાથી હલવો, પુરણપોળી, ખીર, કસ્ટર્ડ વગેરે જેવી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકાય છે તેમજ કોર્ન રોલ, ભજિયા, પકોડા, ઢોકળા, હાંડવો, પરોઠા, ટીક્કી, ચેવડા જેવા અનેકવિધ ફરસાણ પણ બનાવવામાં આવે છે. આજે આ લેખમા અમે તમારા માટે મકાઈમાથી બનતી એક વિશેષ વાનગી બનાવવાની રેસીપી લઈને આવ્યા છીએ, તો ચાલો જાણીએ આ રેસીપી વિશે. આવશ્યક સાધન-સામગ્રી : મોટા બન : ૫ નંગ , પનીર : ૧/૨ બાઉલ , બાફેલા મકાઈના દાણા : ૨ બાઉલ , બારીક સમારેલી ડુંગળી : ૧/૨ બાઉલ , બારીક સમારેલ ટામેટા : ૧/૨ બાઉલ , બારીક સમારેલા કેપ્સીકમ : ૧/૨ બાઉલ , મોઝરેલા

પંજાબી સ્ટાઈલમા આજે જ ઘરે આ સરળ રીતે બનાવો “પનીર-મખ્ખની”, જે એકવાર ખાશે ક્યારેય નહી ભૂલે તેનો સ્વાદ…

જો કોઈ વ્યક્તિ પનીર નું નામ લે તો ઘણા લોકોને પનીર નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. પનીર અલગ-અલગ રીતે બનાવવામાં આવે છે. શું તમે ક્યારેય પનીર મખની ખાધા છે. તો આજે એકવાર ટ્રાય કરો આ સ્વાદિષ્ટ વાનગી. તેના માટે તમારે કઈ કઈ વસ્તુઓ જોઈએ છે? સામગ્રી : સો ગ્રામ પનીર, મખાણા ૫૦ ગ્રામ, ૨૦૦ ગ્રામ ટામેટા, ૨૦૦ ગ્રામ ડુંગળી, ખસ ખસના બી ૨ ચમચી, આદુ લસણ અને મરચાની ચટણી, પાંચ ચમચી ગરમ મસાલો સ્વાદાનુસાર, તજ લવિંગ અને એલચી નો ભૂકો તેમજ નિમક સ્વાદ અનુસાર તેમજ સાત ચમચી તેલ જોઈશે. બનાવવાની રીત : ચાલો જોઈએ પનીર મખણા બનાવવાની રીત આ શાક બનાવવા માટે સૌપ્રથમ તમારે ધીમા તાપે એક તપેલીમાં તેલ ગરમ કરો તેમાં મખણા ઉમેરી દો અને તે બ્રાઉન કલરના થાય.

શુ ઘરે જ બનાવવી છે માર્કેટ જેવી જ “ખારી શીંગ”? તો આજે જ નોંધી લો આ સરળ રીત….

મિત્રો, ઘણીવાર એવા સંજોગો ઉભા થતા હોય છે કે, આપણને કટાણે ભુખ લાગતી હોય છે અને આ સમયે આપણે જે-તે વસ્તુ ખાઇ લઇએ છીએ. આવા સમયે જો યોગ્ય નાસ્તાનુ સેવન કરવામા આવે તો તમારુ શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે અને તમારા શરીરમા વધારાની ચરબી પણ જમા થતી નથી. આજે આ લેખમા અમે તમારા માટે સરળ અને સહેલાઇથી બની જાય તેવી ખારી શીંગની રેસીપી લાવ્યા છીએ. તો ચાલો જાણીએ આ ખારી શિંગ ની રેસીપી વિશે. આવશ્યક સાધન-સામગ્રી : શીંગદાણા : ૫૦૦ ગ્રામ,  નમક : ૧ કિલો,  પાણી : ૧/૨ લીટર વિધિ : સૌથી પહેલા તો એક પાત્રમા અડધો લીટર જેટલા પાણીમા બે ચમચા નમક ઉમેરીને ગરમ થવા માટે મૂકો. ત્યારબાદ આ પાણી ઉકળે એટલે ગેસ બંધ કરીને આ શીંગદાણા પાણીમા ઉમેરી દો. ત્યારબાદ હવે

આજે જ ઘરે બનાવો હોટેલ જેવું જ મશરૂમ મસાલા શાક, આંગળીઓ ચાટતા રહી જશો, નોંધી લો આ સરળ રીત…

માણસો ને પંજાબી શાકનું નામ લેતા જ મોમાં પાણી છૂટે છે તો અમે આજે તમને જણાવીશું કે મસાલા-મસરૂમ નું શાક કઈ રીતે બનાવવું. જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ છે અને તે ઝડપથી બની જાય તેવું શાક છે કઈ વસ્તુ જોઈશે આ શાક બનાવવા માટે : ૧૫૦ ગ્રામ મસરૂમ ને ધોઇ નાખો ત્યારબાદ તેની છાલ ઉતારો અને તેના નાના કટકા કરી નાખો, ૨ નંગ કાંદા સમારેલા, ૧ ટામેટું, ૧૨ કળી લસણ, આદુ, ૧૦નંગ કાજુ, લાલ મરચું પાવડર ૩ ચમચી, ૨ ચમચી ધાણાજીરૂ, ૧ ચમચી ગરમ મસાલો, અડધી ચમચી મરી પાવડર, ૨ ચમચી કિચન કિંગ મસાલો, ૧ કપ દૂધ, ૪ ચમચી મલાઈ, ૮ મિ.લી તેલ, ૨ ચમચી બટર, સ્વાદ પ્રમાણે નિમક. કેમ બનાવશો મસાલા મસરૂમ: પેલા સમારેલ કાંદા, ટમેટું, આદું નો કટકો, લસણ અને કાજુને

આજે જ ઘરે બનાવો આ ઢાબા સ્ટાઇલમા “દાળ બંજારી”, સ્વાદ દાઢે વળગી જશે, નોંધી લો આ સરળ રીત…

મિત્રો, હાલ કોરોનાની સમસ્યાના કારણે લોકો બહાર જઈને હરતા-ફરતા અને બહારનુ ભોજન કરતા ખુબ જ ડરે છે. આ સમસ્યાના કારણે હાલ લોકો પોતાનો વધુ પડતો સમય ઘરમા ગાળે છે અને શાળાઓ બંધ હોવાના કારણે બાળકો પણ ઘર રહે છે ત્યારે બધા જ લોકો માટે દરરોજ નવુ શુ બનાવવુ? આજે અમે તમારા માટે એક નવી રેસીપી લઈને આવ્યા છીએ ચાલો, જાણીએ તેના વિશે. આવશ્યક સાધન-સામગ્રી : ફોતરાવાળી અડદની દાળ : ૧/૨ બાઉલ, ચણાની દાળ : ૧/૪ બાઉલ, હળદર પાવડર : ૧/૨ ચમચી, બારીક સમારેલ ડુંગળી : ૧ નંગ, આદુ-લસણની પેસ્ટ : ૧/૨ ચમચી, બારીક સમારેલા લીલા મરચા : ૧ નંગ, લવિંગ : ૨ નંગ, તજ : ૧ નંગ, લાલ મરચુ : ૨ નંગ, લાલ મરચુ પાવડર : ૧ ચમચી, લીંબુનો રસ : ૨

તમામ ગુજરાતીઓ ના ઘરે બનતો હાંડવો બનશે પરફેક્ટ, ખાલી ઉમેરવી પડશે માત્ર આ એક વસ્તુ, નોંધી લો આ સરળ રીત…

મિત્રો, આપણા ગુજરાતી લોકોની એક ઓળખ એટલે હાંડવો. જયારે પણ ઘરે હાંડવો બનાવવામા આવે ત્યારે તેની સુગંધ માત્રથી આસપાસના પાડોશને ખ્યાલ પડી જાય છે કે હાંડવો બને છે. આ હાંડવો બનાવવો અત્યંત સરળ છે. તો ચાલો આજે આ લેખમા આપણે પણ આ સ્વાદિષ્ટ હાંડવો બનાવવાની રેસીપી વિશે જાણીએ. આવશ્યક સાધન-સામગ્રી : ચણાની દાળ : ૧ બાઉલ , તુવેરની દાળ : ૧/૨ બાઉલ , ચોખા : ૨ બાઉલ , દૂધી : ૨૫૦ ગ્રામ , લીલા મરચા : ૫ નંગ , આદુ : ૧ નંગ , લસણ : ૧૦-૧૫ નંગ , લીલા ધાણા : ૨ ચમચી , મેથી : ૨ ચમચી , લાલ મરચુ : ૧ ચમચી , હળદર : ૧/૨ ચમચી , ધાણાજીરુ : ૧/૨ ચમચી , ગરમ મસાલો : ૧/૨ ચમચી ,

આજે જ ઘરે બનાવો આ સરળ રીતે સ્વાદિષ્ટ ઇમ્યુનિટિ બુસ્ટર, “સ્પેનિશ રાયતુ”

મિત્રો, અવારનવાર પરિવર્તિત થતા વાતાવરણના કારણે અનેકવિધ પ્રકારના વાયરલ ઈન્ફેક્શ ઉદ્ભવે છે. આવી સ્થિતિમા શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવુ અત્યંત આવશ્યક છે. આ સમયે સ્વસ્થ ભોજનનુ સેવન કરવુ અત્યંત આવશ્યક છે. પાલકમા પુષ્કળ માત્રામા લોહતત્વ અને અન્ય પૌષ્ટીક તત્વો સમાવિષ્ટ હોય છે તો બીજી તરફ દહી પણ પેટ સાથે સંકળાયેલ સમસ્યાઓને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે અને પાચનને પણ ખૂબ જ સારુ બનાવે છે. તો ચાલો આજે આ લેખમા આપણે પાલક અને દહીં નો ઉપયોગ કરીને રાયતુ બનાવવા માટેની રેસીપી વિશે જાણીએ. આવશ્યક સાધન-સામગ્રી : દહી : ૨ બાઉલ, બારીક સમારેલ પાલક : ૨ બાઉલ, લાલ મરચુ પાવડર : ૧/૪ ચમચી, જીરૂ પાવડર : ૧/૨ ચમચી, ખાંડ : ૧/૨ ચમચી, મરીનો ભૂક્કો : ૧/૨ ચમચી, નમક : સ્વાદ અનુસાર, તેલ

Top