You are here
Home > Jyotish >

છેલ્લા ૫૮ વર્ષ બાદ આજે આ ચાર રાશિઓમા સર્જાશે રાજયોગ!! જેનાથી ચમકશે તેમનુ ભાગ્ય, મળશે અઢળક ધનલાભ

ત્રેત્રીસ કરોડ દેવો ના આગેવાન એવા ભગવાન ગજાનન ની કથાઓ ઘણા ગ્રંથો મા સાંભળવા મળે છે. તેમની લીલાઓ વિશે જો વાત કરીએ તો તે ભગવાન કૃષ્ણ ને મળતી આવે તેવું પ્રતીત થાય છે. તેમની લીલાઓનું નો ઉલ્લેખ મુદ્દગલપુરાણ, ગણેશપુરાણ, શિવપુરાણ અને બ્રહ્મવૈવર્તપુરાણ મા વાંચવા તેમજ જોવા મળે છે. તેમને પ્રગતિ, ખુશહાલી અને મંગલકર્તા માનવામા આવે છે. જે જગ્યાએ નિયમિતરૂપે ભગવાન ગજાનન ની સ્તુતિ થતી હોય ત્યાં રિદ્ધિ-સિદ્ધિ તેમજ શુભ-લાભ કાયમી બિરાજતા હોય છે.

જો વાત કરવામા આવે ભારત દેશ ની તો અહિયાં દર વર્ષે ગણેશ ચૌથ નો તહેવાર ધામ-ધૂમ થી ઉજવવામાં આવે છે. સમગ્ર દેશ મા ૧૩મી સપ્ટેમ્બર ને ભાદરવા સુદ ચતુર્થી ને ગણેશ ચૌથ તરીકે ઉજવવા મા આવી હતી. લોકો પોતાની ઘરે પણ ગુન્દારા ગણેશ ની સ્થાપના કરી ભક્તિ ભાવ થી દાદા ને નમન કરે છે.

ભારત ની ધાર્મિક માન્યતા મુજબ ભગવાન ગજાનન ની પૂજા કરવાથી દરેક શુભકાર્ય અવરોધ વિના પાર પડે છે. દરેક કાર્યો મા સવ થી પેહલા તેમની પૂજા કરવાની હોય છે. આ વર્ષે ગણેશ ચતુર્થી બાદ ૫૮ વર્ષ બાદ એવો મહાસંયોગ સર્જાયો છે કે જેની શુભ અસર આ ચાર રાશીઓ ઉપર ખાસ થવાની છે. ભગવાન ગણેશ તેમની સર્વમનોકામના પૂર્ણ કરશે. તો ચાલો જાણીએ આ રાશીઓ વિષે.

સિંહ રાશિ :

આ રાશિ ના જાતકો માટે ૧૩મી સપ્ટેમ્બર બાદ રાજ્યોગ સર્જાશે જેથી નવીન પડકાર રૂપી કાર્યો ને તમે સરળતાથી પાર કરી લેશો. નૌકારિયાત વર્ગ બઢતી ના યોગ છે અને સાથોસાથ આવક મા વધારો થશે. વિદ્યાર્થીવર્ગ ને અભ્યાસ મા અપાર સફળતા મળવાના ના યોગ બની રહ્યા છે. સમાજ મા માન-પ્રતિષ્ઠા મા વધારો થશે. ભગવાન ગણેશ અને માતા લક્ષ્મી ની કૃપાદૃષ્ટિ બની રેહશે જેથી ઘર પરિવાર મા આનંદ નું વાતાવરણ સર્જાશે અને ભાગ્ય નો પુરેપુરો સાથ સહકાર મળશે.

મેષ રાશિ :

આ રાશિ ના જાતકો માટે ગણેશ ચતુર્થી બાદ સર્જાય રહ્યો છે રાજયોગ, જેનાથી તમારા જીવન મા ઘણા ફેરફાર થશે. તમારું મન તમારા કાર્યક્ષેત્રે લાગવાથી કાર્યો મા સફળતા મળશે. તમારી પ્રગતિ ઝડપી રીતે થવા લાગશે. તેમજ માતા લક્ષ્મી ની અસીમ કૃપાદ્રષ્ટિ તમારા પર પડતા ધન ના નવા સ્રોત્ર ખુલશે. જેના પરિણામે આર્થિક તંગી દુર થતી જણાશે. તમારા જીવન મા આવનારી બધી જ મુશ્કેલીઓ મા ભગવાન ગજાનન તમને યશ, કીર્તિ તેમજ સફળતા અપાવશે.

કુંભ રાશિ :

આ રાશી ના જાતકો ને ભગવાન ગરવા ગણપતિ દાદા ની કૃપા દૃષ્ટિ થવાથી ૧૩મી સપ્ટેમ્બર થી ઉત્તમ સમય નું આગમન થશે. જેના લીધે નૌકરિયાત વર્ગ ને પોતાના સહકર્મીઓ નો પુરેપુરો સાથ સહકાર મળશે. તમારા ભાગ્યોદય થતા રાજયોગ સર્જાતા તમને આપેલ કાર્યો સારી રીતે પુરા થતા ઉચ્ચ અધિકારી તમારા કાર્ય થી ખુશ થશે. તમે કરેલ કાર્યો નું ફળ જલ્દી જ તમને મળવાપાત્ર છે. સરકારી નૌકરી મળવાના ના પણ યોગ બની રહ્યા છે. ઘર-પરિવાર નો પુરેપુરો સાથ સહકાર મળશે. તેમજ માતા લક્ષ્મી અમીદૃષ્ટિ તમારા પર સદેવ બનેલી રહેશે.

કન્યા રાશિ :

આ રાશિ ના જાતકો ને ગણેશ ચતુર્થી થી રાજ્યોગ સર્જાશે જેથી તેનો આવનાર સમય અતિ-ઉત્તમ સાબિત થશે. પોતાના પ્રેયેશી તરફ થી ઘણી સફળતા મળવાના યોગ બની રહ્યા છે. માતા લક્ષ્મી અને ભગવાન ગણેશ ની કૃપા ને લીધે દરેક કાર્ય ક્ષેત્રે આવક મા બમણો મુનાફો થશે આર્થીક સમસ્યા થી પીડાતા લોકો તેમાં થી મુક્ત થશે. તમારા સમાજ ના કાર્ય કારગર સાબિત થતા માન-પ્રતિષ્ઠા મા વધારો થશે અને તમે દરેક ક્ષેત્રે ઝડપી પ્રગતિ મેળવશો.

Leave a Reply

Top