You are here
Home > Bollywood >

ધોની ની મૃત્યુ પામેલ ગર્લફ્રેન્ડ પ્રિયંકા ઝા ના આવા ફોટો જોઈને તમારે પણ આંખો મા અશ્રુ વેહવા લાગશે

મિત્રો, આપણે સૌ આ વાત જાણીએ છીએ કે મહેન્દ્રસિંહ ધોનીએ આપણી ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ કપ્તાન તથા વિકેટકીપર બેટ્સમેન છે, તેમણે આ ક્રિકેટ ના જગતમા ખૂબ જ વિશાળ પ્રતિષ્ઠા અને માન-સન્માન પ્રાપ્ત કર્યું છે અને અનેક વર્ષો સુધી તેમને ભારતીય ક્રિકેટ ટીમની કપ્તાની પણ સંભાળી હતી અને તેની કપ્તાની હેઠળ ભારતીય ટીમ નું સ્તર ઘણું ઊંચું આવી ગયું છે. મહેન્દ્રસિંહ ધોની મેદાન પરની રમત કરવા કરતા તેમના શાંતચીત ના કારણે આ વિશ્વ મા વધુ પડતા મોખરે છે.

તેમના પ્રેક્ષકો તેમને ખૂબ જ પસંદ કરે છે અને તેની સાથે સંકળાયેલી દરેક નાની-નાની વાતો વિશે તે જાણવા ઈચ્છે છે પરંતુ, મહેન્દ્રસિંહ ધોનીના જીવનના અનેક એવા રહસ્યો અકબંધ છે કે જેના વિશે કોઈ જ વ્યક્તિ ને માહિતી નથી. વર્ષ ૨૦૧૬ મા મહેન્દ્રસિંહ ધોનીના જીવન પર બનેલી ‘એમ.એસ ધોની- ધ અનટોલ્ડ સ્ટોરી’ ફિલ્મ આપણે સૌ એ જોઈ જ હશે. આ મુવી મા આપણ ને મહેન્દ્રસિંહ ધોનીના અંગત જીવન સાથે સંકળાયેલા એવા અનેકવિધ રહસ્યો બહાર આવ્યા હતા.

ફિલ્મમા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, ધોની ની એક પ્રિયંકા ઝા નામની પ્રેમિકા પણ હતી અને ધોની તેની પ્રેમિકા ને અત્યંત પ્રેમ કરતા હતો પરંતુ, તેની પ્રેમિકા પ્રિયંકા ઝા એક કાર એક્સિડન્ટ મા મૃત્યુ ને ભેંટી હતી, જે બાદ મહેન્દ્રસિંહ ધોની પૂર્ણ રીતે ભાંગી ગયા હતા. આ મુવી માં મહેન્દ્રસિંહ ધોની નું પાત્ર બોલીવુડ ના નામચીન અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે ભજવ્યું હતું, જ્યારે તેની મૃતક પ્રેમિકા નું પાત્ર બોલીવુડ ની સુંદર અભિનેત્રી દિશા પટણીએ ભજવ્યું હતું.

લોકો દિશા પટણી ની ખુબસુરતી જોઈને મહેન્દ્ર સિંહની સાચી પ્રેમિકા ને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા અને આ મુવી રિલીઝ થયાના થોડા દિવસો બાદ મહેન્દ્રસિંહ ધોની ની મૃત પામેલી પ્રેમિકા પ્રિયંકા ઝા ની ઇમેજિસ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઇ હતી. પ્રેમિકા પ્રિયંકા ના મૃત્યુ બાદ મહેન્દ્રસિંહ ધોનીએ પોતાની જાતને ખૂબ જ મુશ્કેલી થી સાચવી.

ત્યારબાદ તેમની પત્ની સાક્ષી રાવત નું તેમના જીવનમા આગમન થયું અને સાક્ષી રાવત ની સાથેના સંબંધ ને વધારીને વર્ષ ૨૦૧૦ ના રોજ સાક્ષી સાથે વિવાહ કર્યા. હાલ ધોની અને સાક્ષી પોતાના વૈવાહિક જીવન મા અત્યંત સુખી અને આનંદિત પણ છે અને તેમની એક પુત્રી પણ છે જેનું નામ ધાની છે. તે તેમની પુત્રી સાથે ના ફોટોસ અને વીડિયો અનેકવાર સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે.

Leave a Reply

Top