You are here
Home > Jyotish >

એક ચપટી કંકુના આ ઘરેલુ ઉપાય તમને પણ બનાવી શકે છે માલામાલ, એક વખત જરૂર અજમાવો

સામાજીક રીત-રીવાજો પ્રમાણે સીંદુર એ સુહાગન ની એક નીશાની છે. જે સ્ત્રી ના મેરેજ થઈ ગયા હોય તે સ્ત્રીઓ સેથો પુરવા કંકુ નો ઉપયોગ કરે છે. જે સ્ત્રી ના લગ્ન થઈ ગયા હોય તેને સેથો પુરવો શુભ ગણાય છે. જેના કારણે તેના પતિ ની જીંદગી વધે. કંકુ આપણા ભગાવાન ને પણ અર્પણ કરવા મા આવે છે. કંકુ નો વપરાશ ટુટકા તરીકે થાય છે. જો જાણીએ કઈ રીતે બની શકાય છે લખપતિ.

જો તમે કોઈ પણ જાત ની સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ કોમ્પીટીશન મા ઉતીર્ણ થવા ની ઈચ્છા ધરાવો છો તો તમે બુધવાર ના દિવસે ગણપતી મંદીરે કંકુ નુ દાન કરો જેના થી તમારી બુદ્ધીશક્તિ વિકસીત થશે અને તમને સફળતા પ્રાપ્ત થશે.

મનુષ્ય જો દેવા મા ડુબી ગયો હોય અને તેને દુર કરવા ની ઈચ્છા ધરાવતો હોય તો પુષ્પ નક્ષત્ર મા એક નાની ડબલી મા સિયાર સીગી સિયાર ના નાક ના વાળ પર લાલ કલર ના સીંદુર થી અભિષેક કરો. જેના પરીણામરૂપ તમને આર્થિક ભીંસ મા થી છૂટકારો મળશે.

જે મનુષ્ય ના શરીર મા રક્ત આધારીત કોઈ રોગ હોય,ઈન્ફેકશન લાગુ પડે અથવા શરીર મા રક્ત ની ઊણપ સર્જાય તો તેને દુર કરવા માટે એક સીંદુર ની મુઠ્ઠી ભરી પીડીત વ્યક્તિ ના માથા પર થી સાત વાર ઊતારી પ્રવાહીત પાણી મા પધરાવી દેવુ. આ કાર્ય એકધારુ પાંચ દિવસ કરવુ.

ગમે તે વ્યક્તિ ના ઘર મા રૂપીયા ની અછત હોય તો એક શ્રીફળ પર લાલ સીંદુર થી તિલક કરી લાલ કલર ના કાપડ મા વીટી મંદીર મા મુકી દેવુ. તમે ઈચ્છો તો ધંધા ના સ્થાન પર પણ તેને રાખી રોજ ધુપ દીપ કરવા. જેથી તમારી પૈસા ની તકલીફ દુર થશે.

જો તમે એવી ઈચ્છા ધરાવો છો કે તમારા ઘર મા પૈસા ની કંઈ અછત ન સર્જાય તો તેના માટે એક કાળી હળદર ના ગાઠીયા ને સીંદુર લગાવી એક લાલ કલર ના કાપડ મા વીટી રાખવુ. તેમા બે સિક્કા પણ મુકવા અને આ પોટલી ને તીજોરી મા રાખવી જેથી તમારા ઘર મા પૈસા ની અછત નહી સર્જાય.

જો તમારી ઈચ્છા સમાજ મા નામના પ્રાપ્ત કરવાની છે તો ત્રણ બુધવાર સુધી એક પર્ણ મા ફટકડી અને સીંદુર રાખી નાની પડીકી જેવુ બનાવી એ જ દિવસે પીપળા ના વૃક્ષ નીચે રાખી માથે પાણો રાખવો અને પાછળ ફરી ને જોવૂ નહી.

જે મનુષ્ય ના જીવન મા દરરોજ ને માટે મુસિબતો આવે છે તો તે મનુષ્યએ ચમેલી ના તેલ મા સીંદુર ભેળવી ને દર મંગળવાર તથા શનિવાર ના દિવસે હનુમાન દાદા ને તે અર્પણ કરવુ. તેની સાથોસાથ ગોળ-ચણા નો ભોગ ધરવો. આવુ સતત પાંચ અઠવાડીયા સુધી કરવુ.

ક્યારેક આપણા ઘર પર કોઈ ખરાબ વ્યક્તિ ની બુરી નજર નો શિકાર બની જતા હોય છીએ. આ તકલીફ દુર કરવા માટે રવીવાર ના રોજ ઘર ના મુખ્ય દ્વાર પર તેલ મા સીંદુર ઉમેરી તીલક કરવુ. એક મહીના સુધી આ જ પ્રકીયા કરવી.

Leave a Reply

Top