You are here
Home > News >

એક દંપતીએ નવું ઘર લીધું તેમાં મળ્યું તેને એક જૂનુ ટિફિન બોક્સ પણ જયારે આ પત્ની-પત્નીએ તેને ખોલ્યું તો ઉડી ગયા તેના હોશ કારણ કે તેમાં હતું…

આમ તો આપણા જીવનમા ઘણી બધી અચરજ થતી રહે છે અને આપણે વિચાર્યા વગર જ હંમેશા તે થઈ જાય છે અને એવું હોય છે કે જેની કલ્પના પણ આપણે નથી કરી શકતા અને ઘણી વખત આ અચરજ એ આપણને મોંઘા પણ પડી જાય માટે તો ઘણી વખત તો આ અચરજ એ આપણા માટે ઘણું ઉપયોગી પણ સાબિત થતું હોય છે. માટે એવા જ એક અચરજે આ એક કુટુંબનુ જીવન એજ બદલી નાખ્યુ. અને ખાસ કરીને આવું થયું એનું એવું કે તેમણે એક ઘર એ લીધું હતું જેમાંથી તેને વર્ષો જુનો એક સમાન મળી આવ્યો જેનાથી આ તેમનું નસીબ એજ બદલાઈ ગયું.

માટે તે લોકોએ પોતાનું ઘર એ બનાવવું તો દરેક કપલનુ સપનું એ હોય છે અને આ લોકો એ કોઈપણ રીતે તેને મહેનત કરી એક ઘર એ ખરીદવાની ઈચ્છા ધરાવે છે. અને એવી જ આ એક ઈચ્છામા આ દંપતીએ તેને પણ એક ઘર એ લીધું હતું અને થોડુ ઘણુ તેને સાફ સફાઈ કરી અને તેમાં રહેવા માટે તે લોકો જતા રહ્યા હતા. અને પછી તેને થોડા દિવસો પછી આ મકાનનો નીચેનો ભાગ એ તેને રીપેરીંગ કરવાનું ચાલુ કરવાનું વિચાર્યું અને તે વખતે આ ઘરના બેસમેંટના એક રીપેરીંગ કામ દરમિયાન તેમણે એક બેસમેંટની ઉપરથી થોડો ઘણો સામાન મળ્યો.

અને આ સામાનમાં તેને જોયું તો તેને એક જુનુ લંચ બોક્સ પણ સાથે મળ્યું અને જે જોઇને પહેલા તો તેને આ કપલે બહાર ફેંકી દેવાનું વિચાર્યું હતું પણ આ પાછળથી જયારે તેમને ખોલીને તેને જોયું તો આ પતિ પત્નીના તો હોંશ જ ઉડી ગયા. અને આ જુના ઘરમાં તેનો જુનો સામાન એ મળવો તો સામાન્ય વાત હોય છે પણ આ જુના સામાનમા કાંઈક એવું મળી જાય કે જેનાથી તમારું નસીબ એજ બદલાઈ જાય તો કોઈ અચરજથી ઓછું નથી. માટે આ હકીકતમા જયારે તે લંચ બોક્સને ખોલ્યું ત્યારે તો આ તેની ઉપરના ભાગમા ૧૯૫૧ ના થોડા જ જુના છાપા મળ્યા.

માટે આ કપલને થયું કે આ ખરેખર કોઈ આટલા જુના છાપાને કેમ તેને સાંચવીને રાખ્યા હશે અને પછી જેવા કે તેમણે તે છાપાનને દુર કર્યા તો નીચેથી બન્ને દંગ રહી ગયા કેમ કે આ તેની નીચે નાના પેકેટ પડ્યા હતા અને તે પેકેટ્સમાં હતા ઘણા બધા અમેરિકન ડોલર.


અને તે આખા લંચ બોક્સમાં ૧૯૫૧ ના છાપાની નીચે આમ તો ઘણા બધા અમેરિકી ડોલર સાંચવીને રાખવામાં આવ્યા હતા અને જો તેની કીમત આકવા જઈએ તો તેની કિંમત એ લગભગ ૧૫ લાખ ડોલર આસપાસ હતી એટલે આ જુના લંચ બોક્સે આ કપલનું નસીબ જ બદલી નાખ્યું અને પછી તો તેમના આ આનંદનો પાર ન રહ્યો. અને આમ પણ આ કોઈ આશા અને કોઈ પ્રયાસ વગર જ કોઈને આટલી મોટી રકમ એ મળી જાય તો પછી આ તો શું કોઈના પણ હોંશ ઉડી શકે છે.

Leave a Reply

Top