You are here
Home > Bollywood >

ફિલ્મ “જુદાઇ“ નુ આ નિર્દોષ બાળક, હાલ બની ગયો છે બોલિવૂડ નો સુપરસ્ટાર – નામ જાણીને ચોંકી ઉઠશે

મિત્રો, બાળ કલાકારો નો જાદુ હંમેશાં અભિનય ક્ષેત્રે જબરદસ્ત રહ્યો છે, પછી ભલે તે ફિલ્મો મા હોય કે ટીવી મા. બાળ કલાકારોએ હંમેશાં પોતાના નિખાલસ અભિનય થી લોકો ને પોતાના ચાહક બનાવ્યા છે. આ બાળ કલાકારો ખૂબ જ કુમળી વય થી કેમેરા ને ફેસ કરે છે અને હંમેશા પરિપક્વ અભિનેતા ની જેમ અભિનય પણ કરે છે.

આપણે અનેકવિધ પ્રોગ્રામ મા આવા બાળ કલાકારો ને જોયા છે, જેમના અભિનય હજુ પણ આપણા મનમા ઘર કરી ચુક્યા છે. આજે આ લેખમાં અમે તમને આવા જ એક બાળ કલાકાર વિશે જણાવીશું. આજે આપણે જે બાળ કલાકાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેને તમે “જુદાઇ” ફિલ્મમા બાળ કલાકાર તરીકે જોયો હશે.

“જુદાઇ” ફિલ્મ નો ચાઇલ્ડ એક્ટર હતો આ વ્યક્તિ :

આજે અમે વાત કરી રહ્યા છીએ અભિનેતા ઓમકાર કપૂર વિશે કે જે ફિલ્મ “જુદાઇ” મા બાળ કલાકાર નું પાત્ર ભજવી ચૂક્યા છે. હાલ, આ બાળ કલાકાર એક સુપરસ્ટાર બની ચુક્યો છે. આપણે સૌ માનીએ છીએ કે પ્રારંભિક સમય થી જ બોલિવૂડમા ઘણા બાળ કલાકારોએ તેમના જબરદસ્ત અભિનય થી સૌ કોઈને વિચારતા કરી મુક્યા છે. ઘણા બાળ કલાકારો આજે મોટા સુપરસ્ટાર બન્યા છે. પરંતુ, એવા અમુક જ હોય છે જે જેને લોકો ભૂલી શકતા નથી.

હાલ આપણે પણ આવા જ એક બાળ કલાકાર વિશે વાત કરવાની છે જેને આપણે વર્ષો પૂર્વે એક ફિલ્મમાં જોયો હતો. ફિલ્મ “જુદાઈ” માં બાળ કલાકારની ભૂમિકા ભજવનાર અભિનેતા ઓમકાર કપૂર સાથે પણ કંઈક આવું જ છે. ઓમકાર હાલ બોલીવુડ જગત મા મોટો સુપરસ્ટાર બની ચુક્યો છે. પરંતુ, હાલ તમે તેમને ઓળખી શકશો નહીં. હાલ , બોલીવુડ જગતમા ઓમકારને સૌ કોઈએ જોયો હશે. પરંતુ, ભાગ્યે જ કોઈને ખ્યાલ હશે કે આ તે જ નિર્દોષ બાળક છે, જે થોડા વર્ષો પૂર્વે બનેલી “જુદાઈ” ફિલ્મ માં બાળ કલાકાર તરીકે દેખાયો હતો.

તમને ખ્યાલ ન હોય તો જણાવી દઇએ કે ઓમકાર કપૂર નો બાલપણ નો આ અભિનય જોઈને તેની ફેન ફોલોવિંગ એક મોટા સ્ટાર ની જેમ બની ગઈ હતી. ફિલ્મ “જુદાઇ” મા બાળ કલાકાર નો અભિનય ભજવીને પોતાના જાદુ થી લોકો ને દિવાના બનાવનાર ઓમકાર કપૂર હવે મોટા થયા છે. નોંધનીય વાત એ છે કે , ફિલ્મ “જુદાઇ” મા તેમણે અનિલ કપૂરના પુત્રની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ વર્ષ ૧૯૯૭ મા આવી હતી અને તે એક સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી.

ઓમકાર કપૂરે આ ફિલ્મમા તેની નિર્દોષતા થી સૌ કોઈ નું હૃદય જીતી લીધું હતું. ઓમકાર આજે ઘણો મોટો થઈ ગયો છે અને એક સારો એવો અભિનેતા પણ બની ગયો છે. તેમને આ ફિલ્મમા ‘છોટા બચ્ચા જાનકે હમકો આંખ દિખા ના રે’ સોન્ગ ગાયું હતું, જેને આજે પણ આપણે ખૂબ જ પસંદ કરીએ છીએ. આ સિવાય ઓમકાર ને તમે ફિલ્મ “જુડવા” મા સલમાન ના બાળપણ નુ પાત્ર ભજવતા પણ જોયો હશે.

તાજેતરમા ઓમકારે બોલિવૂડ ની સુપરહિટ ફિલ્મ “પ્યાર કા પંચનામા” મા કામ કર્યું છે. ઓમકાર મોટો થઈ ગયો છે અને ફરી એકવાર બોલિવૂડમા પોતાનું જૂનું જાદુ પાથરવા નો પ્રયાસ કરી રહ્યો છે. ઓમકાર ખૂબ જ પરિશ્રમી અને પ્રતિભાશાળી છે. તેથી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે ફરી એકવાર બોલીવુડ મા પોતાનું સ્થાન હાંસિલ કરશે અને પોતાના અભિનય થી ફરી સૌ કોઈને ચકિત કરશે.

Leave a Reply

Top