You are here
Home > Health >

ગમે તેવા અસહ્ય માથા ના દુખાવા ને ખાલી એક મિનિટમા કરો દુર, આજે જ જાણીલો આ ખાસ ઉપાય…

મિત્રો, સામાન્ય રીતે લોકો સરદર્દની સમસ્યાને વધારે ગંભીરતાથી લેતા નથી અને કોઈપણ પેનકિલર લઈને બેસી જાય છે પરંતુ, જ્યારે સરદર્દ શરૂ થાય છે, ત્યારે આ સમસ્યા દૂર થઇ જાય છે પરંતુ, દાકતરની સલાહ લીધા વિના કોઈપણ ઔષધ લેવુ આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયી સાબિત થશે નહિ. આજે આ લેખમા અમે તમને સરદર્દની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટેના અમુક ઘરગથ્થુ ઉપાયો વિશે માહિતી આપીશુ.

એક્યુપ્રેશર તકનીક :

એક્યુપ્રેશર તકનીકની મદદથી તમે થોડા સમયમા જ આ સરદર્દની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકશો. આ માટે તમારે તમારા અંગૂઠા અને વચ્ચેની પહેલી આંગળીની જગ્યા પર હળવાથી મસાજ કરવી. આ પ્રક્રિયા બન્ને હથેળી પર કરવી. આંગળીઓના વચ્ચેની જગ્યાને ગોળ દિશામાં હળવા દબાણથી મસાજ કરવી. આ તકનીકથી તમે તુરંત સરદર્દની સમસ્યામાંથી રાહત મેળવી શકો છો.

સૂંઠની પેસ્ટ :

આ સિવાય જો તમે એક ચમચી સૂંઠ લઇ તેને પાણીમા મિક્સ કરી અને એક કડાઈમા મૂકી થોડુ ગરમ કરી લો અને ત્યારબાદ ઠંડુ થવા માટે સાઈડમા મૂકો. જયારે આ મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેને માથા પર લગાવો. થોડીવારમા જ તમારી સરદર્દની સમસ્યા દૂર થઈ જશે.

તજની પેસ્ટ :

આ ઉપરાંત ઘણીવાર ઠંડીમા તેજ હવા લાગી જવાથી સરદર્દની સમસ્યા દૂર થઈ જાય છે. આ સ્થિતિમા તજમા પાણી મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો અને માથા પર તેનો લેપ લગાવીને રાખી મુકો. થોડીવાર પછી ગરમ પાણીથી તેને સાફ કરો એટલે તુરંત જ સરદર્દની સમસ્યામાંથી રાહત મળશે.

Leave a Reply

Top