You are here
Home > Articles >

જે ઘરમાં ગણપતીના આ મંત્ર બોલવામાં આવતા હોય ત્યાં ક્યારેય નથી આવતી દરિદ્રતા.. આ 5 ચમત્કારિક મંત્ર કરશે તમારી બધી ઈચ્છા પૂરી…

વિઘ્નહર્તા ગણેશજી દરરોજ બધા જ માણસોની ઇચ્છાઓને પૂર્ણ કરે છે. જો તમે નવા ઘર લેવાની ઈચ્છા હોય અને પરિપૂર્ણ ના થતી હોય તથા લાઈફમાં આર્થિક સંકડામણ હોય તો આ આ પાંચ મંત્રો તમને ખુબ જ કામમાં આવી શકે તેમ છે. ગણપતિજીનો દ્વિતીય મંત્ર ‘ॐ ગં ગણપતયે નમ:’નો જાપ કરવાથી તમારી બધી જ મનોકામના પૂરી થાય છે. ગણેશજીના બીજા અનેક મંત્રો પણ આર્થિક સમૃદ્ધિ તથા માનસિક શાંતિ પ્રદાન કરે છે. તો જાણી લો કયા કયા છે આ મંત્ર

મંત્ર – ॐ ગંગ ગણપતેય નમ: આ ગણેશજીનો અગત્યનો મંત્ર કહેવામાં આવે છે. તેને બીજ મંત્ર તરીકે પણ માનવામાં આવે છે. આ મંત્ર યોગ સાધનામાં વપરાય છે. ગણપતિ ઉપનિષદમાંથી આ મંત્ર મળી આવ્યો છે. કોઈપણ કામ શરૂ કરતા પહેલા આ મંત્રનો જાપ કરશો તો સફળતા તમારી જ છે.

મંત્ર – ॐ શ્રી વિઘ્નેશ્વરાય નમ: આ મંત્ર વખતે પૂજનીય ગણેશજી મહારાજ તમારા રસ્તામાં આવતી બધી જ તકલીફો દૂર કરે છે. આ મંત્રના બધા જ જાપથી તમારા રસ્તામાં આવતી અડચણો, નેગેટિવ એનર્જી દૂર થઈ જશે અને તમે શાંતિનો અહેસાસ થશે.

ॐ श्री गणेश ऋण छिन्धि वरेण्य हुं नमः : આ દુઃખ દુર કરવાવાળું મંત્ર છે. આ મંત્ર ના હંમેશા જાપ કરવાથી ગણેશજી પ્રસન્ન થઇ જાય છે અને ભક્તો પર નું કર્જ ઓછુ થવા લાગે છે. કહેવાય છે કે જો કોઈના ઘરમાં એક પણ વાર આ મંત્ર નું ઉચ્ચારણ થતું હોય તો તે ઘરમાં ક્યારેય પણ કર્જ કે ગરીબી નથી આવતી.

ॐ કપિલાય નમ : કપિલ (લાલ)નો સીધો અર્થ એવો છે કે તમે કલર થેરાપી આપવા સક્ષણ છે. તમે પોતે રંગ ક્રિએટ કરી શકો છો અને તેનાથી લોકોને સાજા કરી શો છો. આ મંત્રનો એક અર્થ એ પણ થાય છે કે તમે જે માંગશો એ તમને કામધેનુની જેમ તરત જ મળી જશે. ખાસ કરીને જ્યારે તમે બીજાનું હિત ઈચ્છશો, તમારી ઈચ્છા તરત જ પૂર્ણ થશે.

મંત્ર – ॐ શ્રી વિનાયકાય નમ: વિનાયક એ ગણપતિજીના સુવર્ણ કાળ દરમિયાનનું પ્રખ્યાત નામ છે. આ મંત્રથી તમારો સુવર્ણ કાળ શરૂ થઈ જશે. તમારા કામમાં તમે ટોચ પર પહોંચશો. વિનાયક એટલે બધુ જ તમારા કંટ્રોલમાં હોય તે. વિનાયક એટલે જે માણસ બધી જ તકલીફ હલ કરે છે તે.

ઉપર કહેલા મંત્રોચ્ચાર દ્વારા ગણેશજી ની મૂર્તિ નવા ઘરમાં સ્થાપિત કરવી જોઈએ. આ મંત્રો આર્થિક તકલીફોમાં રાહત,કલેશ, માનસિક તણાવ વગેરે સમસ્યા અને અડચણો દૂર કરે છે. તેમજ નાણાકીય તકલીફોને પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે. જો કોઈ મંત્ર ન આવડતો હોય તો, ‘ગં ગણપતયે નમ:’ને વાંચતા પૂજામાં લાવવામાં આવેલ સામગ્રી ગણપતિ પર ચઢાવો. અહીંથી જ તમારી પૂજાનો સ્વીકાર થશે અને તમને શુભ-લાભનો અનુભવ મનવામાં આવે છે.

dip

Leave a Reply

Top