You are here
Home > Jyotish >

ગર્ભવતી સ્ત્રીઓએ રોજ કરવા જોઈએ આ દિવ્ય તેમજ ઔલોકિક મંત્ર-જાપ, બાળક ના સ્વાસ્થ્ય તેમજ ભાગ્યમા થાય છે વધારો, જાણો તમે પણ…

તમામ સ્ત્રીઓમા માટે માં બનવાની ભાવના હોય જ છે અને તે તેની રાહ વર્ષો થી જોવે છે. સ્ત્રીઓ માટે આ લાગણી ખુબ જ ખાસ હોય છે. જ્યારે કોઇ સ્ત્રી માતા બનવાની હોય ત્યારે તેની ખુશીનો કોઇ પાર નથી હોતો તે આવી સ્થિતિમા તે તેના બાળક વિશે જ વિચારે છે કે તેના બાળક પર કેવા પ્રકારની અસર થાય છે અને તેનુ ભવિષ્ય કેવુ હશે. આવી સ્થિતિમા દરેક સ્ત્રી આ મંત્રનો જપ કરી શકે છે અને તેનો અસર તેના બાળક પર પડે છે અને બાળકનુ સ્વાસ્થ્ય સારુ રહે છે અને આની અસર બાળકના ભવિષ્ય ઉપર પડે છે.

બાળકની તંસુરસ્તી અને ભાગ્ય માટે મંત્ર જપ કરવો

વાસ્તવમા જ્યોતિષ શાસ્ત્રી પંડિત પ્રેફુલ્લભાઇ ભટ્ટ ના જણાવ્યા મુજબ જો કોઇ ગર્ભવતી સ્ત્રી ખાસ મંત્રનો પાઠ કરી શકે છે. આ પાઠની અસર તેના બાળૅક અને તેની તબીયતમા સુધારો થાય છે. આમ કોઇ ખાસ મંત્રનો પાઠ કરવાથી બાળક પર સારી એવી અસર પડશે અને તેના જન્મ પછી ભાગ્ય તેની સાથે રહેશે. તેના માટે આ મંત્રના પાઠ કરવા “ रक्ष रक्ष गणाध्यक्षः रक्ष त्रैलोक्य नायकः।,भक्त नाभयं कर्ता त्राताभव भवार्णवात्।।“ જોઇએ.

મંત્રના પાઠ કરતી વખતે આટલી કાળજી લેવી

આ મંત્રના પાઠ કરવા હોય તો પાઠ કરતી વખતે ભગવાન શ્રી ગણેશની મુર્તી અથવા ફોટાને તમારા ચહેરાની સામે રાખવી. જો કોઇ સ્ત્રી ગર્ભવતી હોય અને તે દિવસો દરમિયાન જો સુર્યગ્રહન અથવા ચંદ્રગ્રહન હોય તો તે દિવસે આ પાઠને ભુલ્યા વગર અવસ્ય કરવા જેથી ગ્રહનની અસર બાળક પર ના પડે. આ મંત્રના પાઠ રોજ કરવો જોઇએ અને ઓછા મા ઓછો એક સો આઠ વારતો કરવા જોઇએ. ડિલિવરી નો સમય જેમ નજીક આવતો જાય તેમ આ પાઠ કરવાનુ વધારી દેવું જોઇએ કારણ કે ડિલિવરી સામાન્ય રીતે થય શકે અને બાળક સ્વસ્થ રહે.

આ મંત્રના પાઠ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ પાઠ કરતા સમયે કોઇ નકારાત્મક વિચાર કરવા નહિ તેની અસર બાળક પર પડે છે. આ પાઠ કરતી વખતે તમારી વિશ્રાંતીનો ભંગના કરી શકે. તેથી આ પાઠ એક બંધ રૂમમાં કરવાનો પ્રયત્ન કરવો તેથી તમને આનો પુરે પુરો ફયદો થઇ શકે. આ પાઠ કરતી વખતે સારા સકારાત્મક વિચારો કરવા જોઇએ.

આ મંત્રનો પાઠ ની સાથે સાથે ડોક્ટરની સલાહ મુજબ યોગ કરવા જોઇએ અને ડોક્ટરએ આપેલી દવા સમય અનુસાર લેવી, બાળકની તંદુરસ્તી માટે તમારા રૂમમા એક બાલગોપાલની મુર્તી રાખવી જોઇએ જેની અસર બાળકના ભવિષ્ય ઉપર પડે છે. આ સમય ગાળા દરમિયાન પોતાનો સ્વભાવ શાંત અને સ્થિર રાખવો વધારે ગુસ્સો ન કરવો ભગવદ ગીતા વાંચવી અને દારુ અને વ્યશનથી દુર રહેવુ જોઇએ અને ધુમ્ર્પાન પણ ન કરવું. તમે આ બધી વસ્તુઓનુ ખાસ ધ્યાન રાખસો તો તમારુ બાળક એકદમ સ્વસ્થ જનમ લેશે. આ માહિતી પસંદ આવી હોયતો બીજાને મોકલતા ના ભુલતા.

Leave a Reply

Top