You are here
Home > Health >

ગૌમૂત્ર નુ સેવન કરો અને કેન્સર જેવી જીવલેણ બિમારીથી બચો, જાણો તેના ચમત્કારિક ફાયદાઓ વિષે

ભારતીય ગ્રંથો મા કેન્સર નામ ના રોગ નો ઈલાજ જોવા મળે છે. વિદેશી પદ્ધતી કરતા ભારત ની ભૂમિ પર થતી કુદરતી ઔષધી થી આવી જીવ લેનારી બિમારી થી છૂટકારો મળે છે. તમે જાણતા હશો કે આપણા બોલીવૂડ ના એક્ટર ઈરફાન ખાન તેમજ સોનાલી બેદ્રે ને કેન્સર થયુ છે. આ બધા અમીર લોકો ને જો કેન્સર ની બિમારી લાગુ પડે તો આપણે તો એ થવાની શક્યતા પુરેપુરી છે. પણ આપણા ભારત મા જ એક એવી કુદરતી વસ્તુ છે જેના થી કેન્સર તમારી પાસે પણ નહી ભટકે.

કેન્સર નામ ની બીમારી નો હલ છે ગૌમૂત્ર મા:

દરેક બિમારી ને દુર કરવા નો ઉપાય આયુર્વેદ મા સુચવ્યો છે. વૈજ્ઞાનિકો ના મત મુજબ ચામડી, મો , કિડની અને ફેફસા ના કેન્સર ની દવા ગૌમૂત્ર છે. થયેલ સંશોધન પર થી સાબિત થયુ છે કે કિમોથેરાપી થી તંદુરસ્ત કોષિકાઓ ને નુકસાન થાય છે. પણ ગૌમૂત્ર એ ફક્ત રોગ ના કોષ ને અસર કરે છે.

ગૌમૂત્ર મા કયા કયા રસાયણો નો સમાવેશ જોવા મળે છે:

ગૌમૂત્ર મા અઢી ટકા પેસન્ટ યુરીયા , પંચાણુ ટકા પાણી , અઢી ટકા એન્જોઈમ્સ , હોર્મોંસ તેમજ ચોવીસ પ્રકાર ની જુદી જુદી જાત ની સુગંધ રહેલ હોય છે. ઉપરાંત તેમા પોટેસિયમ , મેગેનીઝ , આયર્ન , ફોસફરસ , યુરીક એસીડ , લેક્ટોઝ , કેલ્શિયમ , સલ્ફર જેવા રસાયણો ભળેલા જોવા મળે છે.

ગૌમૂત્ર મા રહેલ કુદરતી તત્વો ને કારણે કેન્સર નો ઈલાજ શક્ય:

ગાય ના મૂત્ર મા રહેલ એન્ટીબાયોટીક તત્વ જે શરીર મા ઉત્પન્ન થતા પેથોન ના કોષો ને રોકે છે. કાળી દ્રાક્ષ , લિમડા ના પાન તેમજ લીંબુ નો રસ નો સાથે પ્રયોગ કરવાથી કેન્સર ના ઈલાજ મા ઉપયોગી સાબિત થાય છે. કુદરતી એંટીસેપ્ટીક તરીકે ગૌમૂત્ર નો પ્રયોગ કરવામા આવે છે. તેના નિત્ય સેવન થી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

કેન્સર નામ ની બિમારી નો સહેલો ઈલાજ:

ગૌમૂત્ર એ ખુબ જ કારગર અને ઓછા મુલ્યે પ્રાપ્ત થતી દવા છે. આ ઉપાય ને ગમે તે લોકો કરી શકે છે. ગાય ના મૂત્ર નુ સેવન કેન્સર તેમજ અનેક રોગો દુર રાખે છે. ઘણી કંપનીઓ ના ગૌમૂત્ર અત્યારે બજાર મા ઉપલબ્ધ છે. જેનુ સેવન કરી શકાય છે.

Leave a Reply

Top