You are here
Home > Jyotish >

ઘરમા રોપેલા આ છોડને કારણે મનુષ્યના જીવનમા કાયમ માટે આવે છે ગરીબાઈ, જાણો કયા છોડ…

વાસ્તુશાસ્ત્ર હિંદુ ધર્મ મા ખુબ જ મહત્વ નુ સ્થાન ધરાવે છે. જે માણસ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમામ કામ કરે છે તેની જીદગી મા ક્યારેય સમસ્યા આવતી નથી અને તે પોતાની જીદગી સુખમય રીતે પસાર કરે છે. હિંદુ ધર્મ મા એવી માન્યતા છે કે દરેક ફૂલ ,છોડ કે વૃક્ષ મા જીવ રહેલ છે અને તે સંવેદન અનુભવિ શકે છે.

આવા છોડ કે વૃક્ષ પોતાની શક્તિ ની મદદ થી મનુષ્ય ની જીંદગી ફેરવી નાખે છે. માનવ જીવન મા આવા વૃક્ષ અને છોડ નુ અલગ જ મહત્વ રહેલુ હોય છે. મનુષ્ય ના જીવન મા આવતા સુખ અને દુખ નુ કારણ પણ આ જ છોડ હોય છે. તો કેવા છોડ તમારી ગરીબ પરિસ્થિતી માટે જવાબદાર છે તેના વિશે જાણીએ.

બોનસાઈ નુ ઝાડ:

આધુનિક જમાના મા માણસ પોતાના ઘર ને ડેકોરેટ કરવા માટે આવા નાના-નાના છોડ નો ખુબ જ વધારે વપરાશ કરે છે. જેમા આ બોનસાઈ નો પણ સમાવેશ થાય છે. આ છોડ એક જ નજરે બધા ને ગમી જાય એવો હોય છે. પણ શાસ્ત્રો મા આજ છોડ ને નકારાત્મક ગણવામા આવ્યો છે.

જે વ્યક્તિ ના ઘર મા આ છોડ હોય તો તેના ઘર મા પૈસા ની આવક થતી નથી અને ધીમ- ધીમે ગરીબાઈ આવવા લાગે છે. આ ફક્ત તમારા ઘર મા રહેલ બોનસાઈ ના છોડ ના લીધે જ થાય છે. આ છોડ ને ઘર મા થી દુર કરવામા આવે તો મા લક્ષ્મી ની કૃપા તમારા પર રહે છે.

આંબલી ના વૃક્ષ નુ હોવુ:

આમલી નુ ઝાડ એ પણ નકારાત્મકતા નુ સુચન કરે છે. જુની માન્યતા પ્રમાણે ઘર મા કે ઘર ની આસપાસ આમલી નુ જાડ મા નકારાત્મક ઊર્જા નો સંચય થતો હોય છે. પણ વિજ્ઞાન ઘર મા આમલી ના છોડ ન રોપવા નુ કારણ બીજુ આપે છે કે આમલી ના પર્ણ મા અમ્લ વધુ માત્રા મા જોવા મળે છે. જેના લીધે આસપાસ ના વાતાવરણ મા અમ્લ ભળેલ હોય છે જે સ્વાસ્થ્ય ને નુકસાન પહોચાડવા નુ કાર્ય કરે છે.

થોર :

ઘર મા થોર ને લગાવવો ન જોઈએ એવુ ધર્મ શાસ્ત્ર મા કહેવાયુ છે. કારણ કે થોર મા કાંટા રહેલ હોય છે અને દરેક પ્રકાર ની કાંટાવાળી વનસ્પતિ મા નકરાત્મક ઊર્જા નો સંચાર થતો હોય છે. ઘર ના તમામ લોકો વચ્ચે નાની-નાની વાત મા ઝઘડા થાય છે અને જીવન મા ઘણી નકારાત્મક અસરો જન્માવે છે. જે ઘર મા થોર લાગેલ હોય તે ઘર ના માણસો ને નાની-મોટી ઈજાઓ થઈ શકે છે. તેમજ આર્થિક સમસ્યા ઉદભવે છે. જો થોર ને લગાવવો હોય તો ઘર ની બહાર લગાવી શકાય છે.

સુકાય ગયેલ છોડ અથવા વૃક્ષ ને ઘર મા રાખવુ જોઈએ નહી કેમ કે આવા છોડ મા નકારાત્મક ઊર્જા રહેલ હોય છે એવુ વાસ્તુશાસ્ત્ર માને છે.

Leave a Reply

Top