You are here
Home > Jyotish >

ઘરની ઉત્તર-પૂર્વ દિશામા દાટી દો આ વસ્તુ, ખૂલી જશે ઘન-ધાન્ય નો પટારો…

તમે જોયું હશે કે ઘણા બધા લોકો નું જીવન મહેનત કરવામાં જાઈ છે તો પણ તેઓ ધન લાભ પ્રાપ્ત નથી કરી શકતા. અને ઘરમાં સદાઈ રૂપિયાની કમી રહે છે. આ નું કારણ લોકોની કુંડળીમાં ગ્રહોના દોષ છે. જેથી લોકોને આવી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ઉજ્જૈનના એક પ્રખ્યાત જ્યોતિષ મનીષ શર્મા માં અહેવાલ પ્રમાણે કુંડળીના દોષ કે રૂપિયા સાથે જોડાયેલી પરેશાનીઓ દૂર કરવા માટે મહાલક્ષ્મી અને વિષ્ણુજીની પૂજા કરવી જોઈએ. તો ચાલો જાણીએ ધન લાભ અપાવનારા કેટલાક ખાસ ઉપાય.

પ્રથમ ઉપાય

આ માટે રોજ સવારે વહેલા ઊઠીને સ્નાન કર્યા બાદ ઘરના મંદિરમાં પૂજા કરો. આ પૂજામાં વિષ્ણુ ભગવાન અને મહાલક્ષ્મીને ખીરનો પ્રસાદ ધરો. ત્યાર બાદ “श्री महालक्ष्मयै नम:” મંત્રના ૧૦૮ વખત જાપ કરો. જો આ કામ પતિ-પત્ની બંને એક સાથે કરે તો જલદી જ શુભ ફળ મળી શકે છે. અને હા મંત્ર જાપ કરવા માટે કમળકાકડીની માળાનો ઉપયોગ કરો. જેથી ધનલાભના યોગ બની શકે છે.

બિજો ઉપાય

આ ઉપાય માં ઘર બનાવતી વખતે તમારા પ્લોટના ઉત્તર-પૂર્વી ખૂણામાં જમીનની નીચે ચાંદીના નાગ અને નાગણ ની જોડી ને દાટી દો. અને જો ઘર બની ગયું હોય તો આ દિશામાં નાગ-નાગણની જોડી એક કળશમાં સંતાડીને રાખી શકો છો. આ ઉપાય થી થોડા જ દિવસોમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

ત્રિજો ઉપાય

આ ઉપાય માં માણસે સ્નાન કર્યા પછી કોઈ મંદિર માં જઈને મહાલક્ષ્મીના મંત્ર “ऊँ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ऊँ महालक्ष्म्यै नम:” ના ૧૦૮ વખત જાપ કરવાના છે. આ મંત્ર ના ઉચ્ચારણ થી મોટા-મોટા આર્થિક સંકટ પણ દૂર થાય છે.

ચોથો ઉપાય

આપના ઘરમાં ધનલાભ ની કમી હોય તો રોજ સાંજે શિવલિંગ પાસે જઈને ઘીનો દીવો પ્રગટાવો. “ऊँ सांब सदा शिवाय नम:” નામના મંત્રના જાપ નો ઉચ્ચારણ કરો. જેથી કરીને ગરીબી દૂર થશે અને ઘન લાભ થશે.

Leave a Reply

Top