
જરૂરિયાતમંદ વાળા માણસો આ મા વાત્સલ્ય કાર્ડનો અવશ્ય લાભ ઉઠાવી શકે એ માટે આજે અમે કહીશું મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય” યોજનાઓ બાબતે. આ યોજના લાભાર્થીઓ માટે રજીસ્ટ્રેશનથી લઇને લેબોરેટરી, ઓપરેશન, દવાઓ, દર્દીનો ખોરાક તથા બીજી વિવિધ કોઈ પણ સેવાઓ મફતમાં આપવામાં આવે છે. દર્દીનો મુસાફરી કરવા માટેનો જે પણ ચાર્જ થાય એ માટે રૂ.૩૦૦ પણ હોસ્પિટલ દ્વારા ચૂકવવામાં આવે છે.
બધાની માહિતી માટે કહી દઈએ કે આ યોજના અંતર્ગત લાભાર્થીઓને પ્રાપ્ત થયેલ નિયત ખર્ચ માન્ય હોસ્પિટલને સરકાર દ્વારા સીધો આપવામાં આવે છે. “મા” અને “માં વાત્સલ્ય” કાર્ડ ધરાવતા લાભાર્થીઓ પોતાની સારવાર માટે સરકાર દ્વારા માન્ય હોસ્પિટલમાં જઈને એનો લાભ લઇ શકે છે. જેમાં સરકાર બાજુથી કેટલીક નિશ્ચિત નાણાકીય સહાય મળી શકે છે.
• “માં વાત્સલ્ય” કાર્ડ કેવી રીતે પ્રાપ્ત કરવું:
આ લાભ માટે ગરીબ ફેમિલીએ રૂ.2,50,000 કે તેથી ઓછી આવક ધરાવતો આવકનો દાખલો આ અધિકારીઓ પાસેથી પ્રાપ્ત કરવાનો રહેશે જેવા કે, જીલ્લા કલેકટરશ્રી, જીલ્લા વિકાસ અધિકારીશ્રી, નાયબ કલેકટરશ્રી/પ્રાંત અધિકારીશ્રી, નાયબ જીલ્લા વિકાસ અધિકારીશ્રી, તાલુકા મામલતદાર/સીટી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીશ્રી, નાયબ મામલતદારશ્રી…
આવકનો દાખલો પ્રાપ્ત કર્યા બાદ કુટુંબના બધા માણસોને લઈને નજીકના તાલુકા કચેરીમાં જવું. ફેમિલીમાં પાંચ માણસની નોંધણી કરાવાની અને “માં વાત્સલ્ય” કાર્ડ પ્રાપ્ત કરવાનું રહેશે.
”મા વાત્સલ“ યોજનાનો લાભ કેવી રીતે લેવો :
આ યોજના માટે જેના નામ રેશન કાર્ડનીયાદીમાં હોય, તો એવા કુટુંબના દરેક માણસોને લઇને નજીકની જ્હોન ઓફિસમાં જવું. ત્યાર પછી ફેમિલીનો પાંચ માણસની નોંધણી કરાવી અને “મા વાત્સલ” કાર્ડનો લાભ લઇ શકાય છે
મુખ્યમત્રી અમૃતમ “મા વાત્સલ્ય” યોજના હેઠળ સહાય મળવા પાત્ર હોસ્પિટલોની યાદી નીચે પ્રમાણે છે.
- આરના સુપર સ્પે.હોસ્પિટલ(અમદાવાદ)
- નારાયણ હદયાલય પ્રા.લી(અમદાવાદ)
- HCG કેન્સર સેન્ટર સોલા(અમદાવાદ)
- બોડી લાઈન હોસ્પિટલ(અમદાવાદ)
- રાજસ્થાન હોસ્પિટલ(અમદાવાદ)
- પુષ્પા ચિલ્ડ્રન હોસ્પિટલ(અમદાવાદ)
- HCG મલ્ટી સ્પે. હોસ્પિટલ(અમદાવાદ)
- મેડીલીંક હોસ્પિટલ(અમદાવાદ)
- GCS મેડીકલ કોલેજ(અમદાવાદ)
- સંજીવની સુપેર સ્પે હોસ્પિટલ(અમદાવાદ)
- જયદીપ હોસ્પિટલ, (અમદાવાદ)
- પારેખ હોસ્પિટલ, (અમદાવાદ)
- ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ, (અમદાવાદ)
- ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ સેન્ટર, (અમદાવાદ)
- કીડની ડાયા.એન્ડ રિસર્ચ સેન્ટર, (અમદાવાદ)
- સિવિલ હોસ્પિટલ, (અમદાવાદ)
- યુ.એન.મહેતા કાર્ડીઓલોજી, (અમદાવાદ)
- શેઠ વી એસ જનરલ હોસ્પિટલ, (અમદાવાદ)
- G મ્યુનિસિપલ હોસ્પિટલ, (અમદાવાદ)
- મ્યુની.કોર્પો.હોસ્પિટલ, (અમદાવાદ)
- જનરલ હોસ્પિટલ સોલા, (અમદાવાદ)
- સ્પિન ઇન્સ્ટીટયુટ એન્ડ હોસ્પિટલ, (અમદાવાદ)
- ક્રિષ્ના હોસ્પિટલ, (આણંદ)
- M પરીખ કાર્દી.કેર સેન્ટર, (આણંદ /ખંભાત)
- હનુમંત હોસ્પિટલ, (ભાવનગર)
- HCG હોસ્પિટલ, (ભાવનગર)
- ભાવનગર સિવિલ હોસ્પિટલ, (ભાવનગર)
- ગુજરાત અદાણી હોસ્પિટલ, (ભુજ)
- સ્ટલિંગ રામકૃષ્ણના હોસ્પિટલ, (ગાંધીનગર)
- GOENKA હોસ્પિટલ, (ગાંધીનગર)
- GMERS મેડીકલ કોલેજ હોસ્પિટલ, (ગાંધીનગર)
- ગુરુ ગોવિંદસિંહ જનરલ હોસ્પિટલ, (જામનગર)
- પ્રેમ સ્વરૂપ સ્વામી મલ્ટી હોસ્પિટલ, (કલોલ)
- DDMM કાર્ડ ઇન્સ્ટીટયુટ, (ખેડા)
- AIMS હોસ્પિટલ, (કચ્છ)
- બા કેન્સર હોસ્પીટલ, (નવસારી)
- ઓરેન્જ હોસ્પિટલ, (નવસારી)
- યેશા સુપર સ્પે હોસ્પિટલ, (નવસારી)
- યશકીન હોસ્પિટલ, (નવસારી)
- માવજત મલ્ટી સ્પે.હોસ્પિટલ, (પાલનપુર)
- પાટણ જનતા હોસ્પિટલ, (પાટણ)
- GMERS મેડીકલમેડીકલ કોલેજ હોસ્પિટલ, (પાટણ)
- સ્ટલિંગ એન્ડ લાઈફ ઇન્ડિયા લીમીટેડ, (રાજકોટ)
- બી ટી સવાણી કીડની હોસ્પિટલ, (રાજકોટ)
- શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, (રાજકોટ)
- ક્રિષ્ના મલ્ટી સ્પે.હોસ્પિટલ, (રાજકોટ)
- એન.પી.કેન્સર હોસ્પિટલ, (રાજકોટ)
- યુનિકેર હોસ્પિટલ, (રાજકોટ)
- એચ જે દોશી હોસ્પિટલ, (રાજકોટ)
- સિવિલ હોસ્પિટલ, (રાજકોટ)
- મેડીસ્ટાર હોસ્પિટલ પ્રા.લી., (બનાસકાંઠા)
- ભારત કેન્સર હોસ્પિટલ, (સુરત)
- શ્રી બી ડી મહેતા મહાવીર હાર્ટ ઇન્સ્ટીટયુટ, (સુરત)
- પ્રભુ જનરલ હોસ્પિટલ, (સુરત)
- પી પી સવાણી હાર્ટ ઇન્સ એન્ડ મલ્ટી હોસ્પિટલ, (સુરત)
- સીતા સુપર સ્પેશિયલ હોસ્પિટલ, (સુરત)
- લાઈફ લાઈન હોસ્પિટલ, (સુરત)
- લિઓન્સ હોસ્પિટલ, (સુરત)
- સાચી ચિલ્ડ્રન હોસ્પિટલ, (સુરત)
- યુંનીકેર હોસ્પિટલ, (સુરત)
- વોકહાર્ટ હોસ્પિટલ, (સુરત)
- સુરત મ્યુનિ કોર્પો મેડી કોલેજ એન્ડ હોસ્પિટલ, (સુરત)
- સિવિલ હોસ્પિટલ, (સુરત)
- શ્રીજી હોસ્પિટલ એન્ડ ટ્રોમા સેન્ટર, (વડોદરા)
- સ્ટરલિંગ એન્ડ લાઈફ ઇન્ડિયા લીમીટેડ, (વડોદરા)
- ધીરજ હોસ્પિટલ એન્ડ એન્ડ સુમનદીપ વિદ્યાપીઠ, (વડોદરા)
- બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટીટયુટ, (વડોદરા)
- બરોડા હાર્ટ ઇન્સ્ટીટયુટ એન્ડ રીસર્ચ સેન્ટર, (વડોદરા)
- મુની સેવા આશ્રમ, (વડોદરા)
- પ્રેમદાસ જલારામ હોસ્પિટલ, (વડોદરા)
- હિમાલયા કેન્સર હોસ્પિટલ, (વડોદરા)
- વિરોક સુપર સ્પે.હોસ્પિટલ, (વડોદરા)
- પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ, (વડોદરા)
- રીધમ હોસ્પિટલ, (વડોદરા)
- નાનક સુપર સ્પે.હોસ્પિટલ, (વડોદરા)
- મેટ્રો હોસ્પિટલ, (વડોદરા)
- SCHVIJK હોસ્પિટલ, (વડોદરા)
- બેન્કર્સ હાર્ટ એન્ડ મલ્ટી સ્પે.હોસ્પિટલ, (વડોદરા)
- એસ.એસ.જી.સિવિલ હોસ્પિટલ, (વડોદરા)
- GMERS મેડીકલ વલસાડ, (વડોદરા)
- નાડકારની હોસ્પિટલ, (વલસાડ)
- GMERS હોસ્પિટલ, (વલસાડ)
આ માહિતી લગભગ દરેક માણસ માટે અગત્યની છે. આ માહિતી ગરીબ માણસો માટે ખુબ જ અગત્યની રહેશે. એટલા માટે આ કાર્ડનો લાભ લવશ્ય લેવો જોઈએ…