You are here
Home > Health >

જો કરવી હોય ૩૨ થી ૨૮ની કમર, તો ઘઉં ની રોટી છોડી સેવન કરો આ લોટ ની રોટી નો

મિત્રો, મોટાપો એ એક અહેવાલ અનુસાર હાલ વર્તમાન સમય મા દર દસ માંથી આઠ વ્યક્તિ ની સમસ્યા બની ગઇ છે. જો કે લોકો પોતાનું વજન નિયંત્રણ મા લાવવા માટે કલાકો ના કલાકો જીમમા પસાર કરતાં હોય છે તદુપરાંત ડાયટ મા પણ અનેકવિધ પ્રકાર ના પરિવર્તનો કરતાં હોય છે.

વજન નિયંત્રણ મા લાવવા માટે વર્તમાન સમયમા લોકો મલ્ટીગ્રેન રોટી નું સેવન કરે છે :

સોયાબીન્સ ના લોટ માંથી બનેલી રોટલી નું નિયમિત સેવન તમારા વજન ને નિયંત્રણમા લાવવામાં સહાયરૂપ બને છે. જવના લોટમા પુષ્કળ પ્રમાણ મા ફાઇબર અને પ્રોટીન સમાવિષ્ટ હોય છે જેના થી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. ઘણીવાર એવું થતું હોય છે કે લોકો વજન ઘટાડવાની ધૂન મા રોટલી નું સેવન કરવાનું છોડી દેતા હોય છે જે સદંતર ખોટું છે. કારણ કે તેમને એવું લાગે છે કે રોટલી નું સેવન ન કરવાથી તેમનું વજન નિયંત્રણ મા આવી જશે.

ઘઉં માંથી બનાવેલી રોટલીમા પુષ્કળ પ્રમાણમા કેલેરી સમાવિષ્ટ હોય છે, જે શરીર માં ચરબી નું પ્રમાણ વધારી શકે છે. માટે વજન નિયંત્રણ મા લાવવા રોટલી નું સેવન બંધ ના કરવું. આજે અમે તમને જણાવીશું કે કયા લોટ ની રોટલી નું સેવન કરીને વજન નિયંત્રણ માં રાખી શકાય અથવા ઓછું કરી શકાય છે.

ચોકર સાથે આરોગો ઘઉં ની રોટી :

ઘઉં ની રોટલીમા કાર્બન , લોહતત્વ , વિટામીન બી-૬ અને કેલ્શિયમ જેવા તત્વો સમાવિષ્ટ હોય છે, જ્યારે ચોકર માં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર સમાવિષ્ટ હોય છે. આ સ્થિતિમાં તમે બંને ને મિક્સ કરો અને તેની રોટલી બનાવીને તેનું સેવન કરો. આ રોટલી નું સેવન કરવાથી મોટી આંતરડા ની સમસ્યા દૂર રહેશે અને બ્લડ પ્રેશર પણ નિયંત્રણ મા રહેશે. આ ઉપરાંત તેના સેવન થી લાંબા સમયકાળ સુધી તમારું પેટ ભરેલું રહેશે અને તેના કારણે મોટાપો પણ દૂર થશે.

ચણા નો લોટ ભેળવી ને બનાવો મલ્ટીગ્રેન રોટલી :

વજન ઘટાડવા માટે વર્તમાન સમયમા મલ્ટી-ગ્રેન રોટી ના સેવન નું ચલણ ખૂબ જ વધ્યું છે. એવા મા તમે આ મલ્ટી-ગ્રેન લોટ મા બસ એક મુઠ્ઠી ચણા નો લોટ ઉમેરીને તે રોટલી નું સેવન કરો તો લાભદાયી સાબિત થાય છે. બેસન માં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ નિમ્ન હોય છે, જેથી કેલેરી બર્ન કરવાની પ્રોસેસ ખૂબ જ ફાસ્ટ થાય છે.

સોયા રોટી:

સોયા બીન્સ ના લોટ માંથી બનાવેલી રોટલીનું સેવન પણ વજન ઘટાડવામાં અત્યંત સહાયરૂપ બને છે. સોયા માં વિટામીન, મિનરલ્સ અને ઓમેગા-૩ ફેટી એસિડ પુષ્કળ પ્રમાણમાં હોય છે જે વજન ઘટાડવા માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. જે સ્ત્રીઓ મોનોપોઝ ના સમયકાળ થી પસાર થાય છે એના માટે પણ આ રોટલી નું સેવન ખૂબ જ લાભદાયી સાબિત થાય છે.

જવ ની રોટલી :

જવ ના લોટમા પુષ્કળ પ્રમાણમાં ફાઇબર અને પ્રોટીન જેવા તત્વો સમાવિષ્ટ હોય છે જેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તમે ઓવરઇટિંગ ની સમસ્યા થી બચો છો. જેના થી તમારું વજન ઘટાડવામાં અને નિયંત્રણ માં લાવવામાં સહાયતા મળી રહે છે.

Leave a Reply

Top