You are here
Home > Life Style >

જો તમે ખીલથી પરેશાન છો તો ભૂલથી પણ ના કરતા આ ભુલ નહીતર…

અત્યારે આજની વ્યસ્ત લાઇફસ્ટાઇલમા ત્વચા પર વધારે અસર જોવા મળે છે જો કે તમારે ચહેરા પર ખીલ થવા એ હોર્મોન્સના બદલાવના કારણથી પણ થાય છે. પરંતુ જે પણ યુવતીઓને વારંવાર ખીલ થઇ જાય છે પંરતુ કેટલીક એવી ભૂલોના કારણે ખીલ થઇ જાય છે. આવો જોઇએ એવી કઇ ભૂલો છે માટે જેના કારણે તમારી ત્વચા પર ખીલ થઇને તમને ડાઘ પડી જાય છે.

ખીલ દબાવવા

ખીલથી તમારા ચહેરાની સુંદરતાને ખરાબ કરી દે છે. અને જો તમારા ચહેરા પર ખીલ થયા હોય અને પછી તમે જો તેને વારંવાર તેને દબાવીને ફોડવાથી તમને આ બધી સમસ્યા એ થઇ શકે છે અને તેને વારંવાર ફોડવાથી તે વધારે ફેલાય છે અને એ તમારા ચહેરા પર ડાઘ થઇ જાય છે. માટે આમ કરવાથી તમને ચહેરા પર ખીલના નિશાન પણ રહી જાય છે.

સ્ક્બ કરવાથી ને વારંવાર કરવાથી

અત્યારે યુવતીઓ એ ત્વચાને ક્લીન કરવા માટે સ્ક્રબ કરાવે છે. પરંતુ બધા લોકોને આ વાતની ખબર નથી કે વધારે સ્ક્રબ કરવાથી તમને આ સમસ્યા વધી શકે છે અને વધારે પ્રમાણમા સ્ક્રબ કરવાથી ચહેરા પર તમારે લાલ નિશાન પડી જાય છે અને જેથી તમારે સ્ક્રબ કરતા સમયે એ ખાસ ધ્યાન રાખવુ જોઇએ અને તેને વધારે રગડવુ નહી.

નોન બ્રાન્ડેડ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી

અત્યારે એવી કેટલીક પ્રોડક્ટ હોય છે કે જે આપણી સ્કિન માટે ઘણી ફાયદાકારક હોય છે પરંતુ તેને તમારે ક્યારે અને કેવી રીતે કરવી જોઇએ તે ખબર હોવી જોઇએ એમને ખોટા સમય પર યોગ્ય પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી પણ તમને નુક્સાન થઇ શકે છે જેમ કે તમારા ચહેરા પર જો ખીલ થયા હોય અને તમે ભૂલથી પણ સ્ક્રબ કરો છો તો તેની તમને ખરાબ અસર થઇ શકે છે.

ખાન પણ પર ધ્યાન ન આપવાથી

જો તમારી ત્વચાની સુંદરતા અને ચમક એ તમારી ખાણી પીણી પર નિર્ભર કરે છે અને જો તમે સારુ ખાવાનુ ખાવ છો તો તમારે સ્કિનમા ચમક આવે છે. અને જ્યારે તમે આ ઓઇલી ખાવાનુ એ વધારે પ્રમાણમા ખાવ છો તો તમારે તેની સીધી અસર એ તમારી ત્વચા પર થાય છે અને તેનાથી ખીલની સમસ્યા એ થાય છે અને જે તમામ યુવતીઓને ચહેરા પર ખીલ થાય છે અને તે દરેક લોકોએ ખાસ કરીને ખાણી પીણી પર ખૂબ ધ્યાન આપવુ જોઇએ.

Leave a Reply

Top