You are here
Home > Jyotish >

જો તમે સવારે ઉઠીને બિલકુલ પણ ના કરો આ ૩ કામ નહીતર…

અત્યારે આજકાલની મહિલાઓએ તેમના સ્વાસ્થ્ય અને ફિટનેસ પ્રત્યે વધારે પડતી જાગૃત છે. અને તેના માટે તે તેની ડાયેટનુ વિશેષ ધ્યાન રાખે છે અને તે તેમના રુટીનમા ફિટનેસ પણ સામેલ હોય છે પરંતુ તેમની ઘણી એવી આદતો છે કે જે તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. અને કેટલીક મહિલાઓ તો સવારે ઉઠતાની સાથે જ તેની ઘણી આદતોથી ટેવાયેલી હોય છે જેનાથી તેને આખી ઉંમર એ પસ્તાવુ પડે છે. માટે આવો જોઇએ કે મહિલાઓની સવારની આ કઇ ૩ આદતોથી તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે.

ઉઠાતાની સાથે મોબાઇલ ચેક કરવો

કેટલીક મહિલાઓની આદત પણ હોય છે કે તે સવારે ઉઠીને પહેલા તો મોબાઇલમા વોટ્સએપ અને ફેસબુક અને યુટ્યૂબ અને ઇંસ્ટાગ્રામ અને ટ્વીટર તેમજ અનેક પ્રકારના બધા નોટિફિકેશન ચેક કરે છે. માટે જો તમે પણ આવુ કરતા હોવ તો તમારે સાવધાન થઇ જાવ કારણ કે તે જયારે જ્યારે સવારે આપણે ઉઠીએ છીએ ત્યારે આપણી આંખો એ ખૂબ સેંસિટિવ હોય છે અને એવામા જો તમારે મોબાઇલની તેજ રોશની એ તમારી આંખ પર પડશે તો તમારે તે ખરાબ થઇ શકે છે અને એ તમારી આંખને લગતી કેટલીક સમસ્યાઓ પણ થઇ શકે છે.

સવારનો બ્રેકફાસ્ટ

તમારે સવારે ઉતાવળમા તો ખાસ કરીને મહિલાઓ એ બરાબર રીતે બ્રેકફાસ્ટ કરતી નથી કે બિલકુલ એ નાસ્તો પણ નથી કરતી. પરંતુ શુ તમે એ જાણો છો કે દિવસની શરૂઆતમા બ્રેસ્ટફાસ્ટ કરવાથી તમને આખો દિવસ ફિજિકલી અને મેન્ટલી વ્યવસ્થિત એનર્જી મળી રહે છે અને જે તમારા શરીર અને રુટીન માટે જરૂરી હોય છે.

ઉઠતાની સાથે જ બ્રશના કરવુ

સવારે ઉઠતાની સાથે જ કેટલીક મહિલાઓ એ તરત બ્રશ કરવા લાગે છે પરંતુ શુ તમે એ જાણો છે કે આંખોની જેમ જેમ સવારના સમયમા જડબા પણ સેંસિટિવ થઇ જાય છે અને જેથી પહેલા એક બે ગ્લાસ ઠંડા પાણી પી લો અને ત્યાર પછી તમે બ્રશ કરો પરંતુ ધ્યાન રહે કે તમારે રાત્રે સૂતા પહેલા બ્રશ કરીને સૂવુ જોઇએ.

Leave a Reply

Top