You are here
Home > Health >

જો ઝડપી વજન ઘટાડવા ઈચ્છતા હોય તો નિયમિત સવારે કરો માત્ર આ કામ ને પછી જુઓ ચમત્કાર

મિત્રો, જાપાન મા વસતા લોકો ની સૌથી વિશિષ્ટ વાત એ છે કે તેમની સ્કિન દાગ રહિત તથા ચમકતી રહે છે. શું તમે ક્યારેય આ અંગે વિચાર્યું છે અથવા તો એ જાણવાનો ક્યારેય પ્રયત્ન કર્યો છે કે આખરે તેમની સ્કિન કેમ આટલી ચમક ધરાવે છે? તમને કદાચ આ અંગે ખ્યાલ નહીં હોય પરંતુ, આજે આ લેખ મા આપણે આ રહસ્ય વિશે માહિતી પ્રાપ્ત કરીશું. જાપાની લોકો ની આ ચમકતી સ્કિન નું રહસ્ય છે ઘણું બધુ પાણી. અહીં પાણી પીવાની એક થેરેપી છે, જેને જાપાની વોટર થેરપી ના નામ થી ઓળખવામા આવે છે.

આ જાપાની વોટર થેરેપી મા જાપાની લોકો વહેલી પરોઢે જાગીને નયણાં કોઠે બે થી ત્રણ ગ્લાસ જેટલું સાદા પાણી નું સેવન કરે છે. તેમના મત અનુસાર , ઠંડા પાણી નું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું નથી રહેતું અને તેની આપણા પાચનતંત્ર પર ખૂબ જ ખરાબ અસર પડે છે. તો હજુ આપણે વોટર થેરેપી અંગે થોડી વિસ્તૃત માહિતી મેળવીએ. જાપાની લોકો વહેલી પરોઢે ઉઠીને સૌપ્રથમ બ્રશ કર્યાં પૂર્વે સાદા પાણી નું સેવન કરે છે. આ પાણી રૂમ ટેમ્પરેચર અનુસાર કે પછી થોડુંક હુંફાળું પાણી રાખવું.

પાણી નું સેવન કર્યા ના ૪૫ મિનિટ ના સમયગાળા બાદ જાપાની લોકો બ્રેકફાસ્ટ કરે છે. સૌથી વિશેષ વાત તો એ છે કે જાપાની લોકો ૧૫ મિનિટ ના સમયગાળા સુધી આલ્પાહાર ગ્રહણ કરે છે. ફક્ત તેટલું જ નહીં પરંતુ, દર બે કલાકે થોડું-થોડુ જમે છે. સ્વાસ્થ્ય અંગે વિશેષ જાણકારી ધરાવતા વ્યક્તિઓ ના મત મુજબ જાપાની વોટર થેરેપી થી અનેક લોકો સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા માંથી પીડાતા મુક્ત થાય છે. એક માસ સુધી આ થેરેપી અજમાવી ને તમે હાઈબ્લડ પ્રેશર ની સમસ્યા માથી મુક્તિ મેળવી શકો છો. આ થેરેપી ટાઈપ-૨ ડાયાબિટીઝ ના દર્દીઓ માટે લાભદાયી સાબિત થાય છે.

બી.પી નિયંત્રણ મા રહે છેઃ

આ થેરેપી ના સમય દરમિયાન શરીર કેલરી ની આદાન – પ્રદાન ને નિયંત્રિત કરી દે છે. જાપાની વોટર થેરેપી ને દરરોજ અજમાવવા થી વજન ઘટાડવા મા સહાયરૂપ બને છે. શરીર મા પાણી ઘટે નહીં તથા મગજ યોગ્ય રીતે કાર્યરત રહે , ઊર્જા ના પ્રમાણ મા વૃધ્ધિ થાય અને બ્લડ પ્રેશર નિયંત્રણ મા રહે છે.

કબજિયાત મા રાહત અપાવે :

પાણી નું વધુ પડતું સેવન કરવા થી શરીર ને અનેક લાભો પ્રાપ્ત થાય છે, જેમ કે, કબજિયાત મા રાહત, પથરી મા આરામ, સરદર્દ માંથી મુક્તિ મળે છે. અનેક લોકો પોતાની તરસ છિપાવવા માટે પ્રવાહી ચીજવસ્તુઓ નું સેવન કરી લે છે પરંતુ, આમ કરવાથી શરીર મા પૂરતાં પ્રમાણ મા પાણી પ્રાપ્ત થતું નથી.

જાપાની વોટર થેરેપી થી શરીર મા પાણી ની ઉણપ દૂર થાય છે અને પાણી નું સ્તર યોગ્ય પ્રમાણ મા જળવાઇ રહે છે, આ થેરેપી દરમિયાન એક લીટર થી વધુ પાણી નું સેવન કરવું જોઈએ નહીં. એક સ્વસ્થ વ્યક્તિ ની કિડની એકવાર મા આટલું જ પાણી સંભાળી શકે છે. માટે આ અંગે થોડી વિશેષ સંભાળ લેવી.

Leave a Reply

Top