You are here
Home > Jyotish >

કેવી રીતે જાણી શકાય છે કે દૈવીય શક્તિઓ તમારી સાથે છે

ઘણા લોકો એવા હોય છે એમની સાથે ભગવાન હોય છે. ઘણા લોકો ની સાથે અમુક દૈવિક શક્તિઓ હોય છે. પણ સવાલ એ છે કે એ તમને કઈ રીતે ખબર કઈ રીતે પડશે કે તમારી સાથે અમુક દૈવિક શક્તિઓ છે જે તમારો સાથ આપી રહી છે. આજે અમે તમને એવા અમુક સંકેતો  વિષે જણાવીશું. જે સંકેતો દ્વારા તમને ખ્યાલ આવી જશે કે ભગવાન તમારી મદદ કરી રહ્યા છે. તેનો પેલો સંકેત એ છે કે શાસ્ત્રો અનુસાર એવું  કહેવાય છે કે જે લોકો નું ચરિત્ર સારી હોય છે ભગવાન એમની ખુબ જ મદદ કરે છે. ભગવાન ને એવા લોકો ખુબ જ પસંદ આવે છે.

આ શિવાય જો તમને સપના માં દેવ દર્શન થાય તો સમજી જવું કે  ભગવાન તમારી સાથે છે. તમને કદાચે વું સપનું આવે કે ભગવાન આકાશ ઉપર રહી ને ક્યાંક જઈ રહ્યા છીએ. તો તેનો મતલબ એવો છે કે ભગવાન તમારી સાથે છે અને તમારી મદદ કરવાની કોશીસ કરી રહ્યા છે. જો તમને થનારી ઘટના નો પૂર્વાભાસ પહેલા જ થઇ રહ્યો છે તો તેનો મતલબ એ છે કે  ભગવાન તમારી સાથે છે.

જો તમારા ઘર પરિવાર ના લોકો તમારું માની રહ્યા છે તેઓ તમને પ્રેમ કરી રહ્યા છે અને તમારી સાથે સમય વિતાવી રહ્યા છે. તો તેનો મતલબ એ છે કે ભગવાન તમારા ઉપર પ્રશન્ન છે. જો તમને તમારી આજુબાજુ માં વિના કારણે જ કોઈ છે એવો ભાષ થાય છે તો તેનો મતલબ એ છે કે તમારા ઉપર ભગવાન ની કૃપા છે.

તમે જયારે પૂજા કરી રહ્યા હોય અને અચાનક તમારી બાજુ માં એક મસ્ત હવા કે પ્રકાસ આવે તો તે નિશાની છે કે ભગવાન તમારી સાથે છે અને તમારી મદદ કરી રહ્યા છે. આ શિવાય તમને કલ્પના પણ ન હોય એ રીતે તમને જો કોઈ સંગીત સંભળાય તો સમજી લેવું કે ભગવાન તમારી સાથે છે. જો તમે નીંદર માં હોય અને તમને અચાનક કોઈ અવાજ આવે જે તમને બોલાવી રહ્યો હોય તો તેનો મતલબ એ છે કે ભગવાન તમારી સાથે છે.

Leave a Reply

Top