You are here
Home > Jyotish >

લાલ દોરાની સાત ગાંઠ વાળી મંત્રોચાર કરી ગણપતી દાદાને અર્પણ કરો, ત્યારબાદ તેની પૂજા કરી રાખો પાકીટમા બધી જ સમસ્યાનુ થશે સમાધન

દેવી-દેવતાઓ મા સર્વ પ્રથમ પૂજા કરવામાં આવે છે ભગવાન ગણેશ ની અને તેમની પૂજા બાદ જ દરેક કાર્યો ની શુભ શરૂવાત કરવામાં આવે છે. આપળા ઘર-પરિવાર ની સુખ-સમૃદ્ધી માટે ઘણા એવા ઉપાયો છે કે જેનાથી ગણપતી દાદા પ્રસન્ન થાય થઇ શુભ ફળ આપે છે. ઉજ્જૈન ના પ્રખર જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા ના જણાવ્યા મુજબ ઘણા એવા ઉપાય છે કે જેના થી ગણપતી દાદા સામે પ્રયોગ કરવા થી તમારી કુંડળી ના બધા દોષ દુર થઈ શકે છે, ખરાબ સમય માંથી મુક્તિ મળી શકે છે.

પહેલો ઉપાય

એક કાચા લાલ તાંતણા મા સાત ગાંઠ લગાવી ‘જય ગણેશ કાપો કલેશ’ બોલી ભગવાન ગણપતી ને અર્પણ કરો. ત્યારબાદ આ કાચા લાલ તાંતણા ને પાકીટ મા રાખો લો. આવું કરવાથી જીવન મા આવતી દરેક મુશ્કેલીઓ સામે રક્ષણ મળે છે.

બીજો ઉપાય

વાણી થી લગતા દોષ દૂર કરવા માટે ભગવાન ગરવા ગણેશ ને ૧૧ કેળા ની માળા બનાવી અર્પણ કરો.

ત્રીજો ઉપાય

તમામ મુશ્કેલીઓ ને દુર કરવા કોઇપણ મંદિર મા ગણપતિ દાદા ને ચાર નારિયલ ની માળા બનાવી અર્પણ કરો.

ચોથો ઉપાય

જે વ્યક્તિ માતૃ-પિતૃ ભક્ત હોય છે એટલે કે જે વ્યક્તિ માં-બાપ ની સેવા કરે છે, સવાર ની શરૂવાત તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ થી કરે છે તેમના પર ભગવાન ગજાનન ની વિશેષ કૃપાદૃષ્ટિ રહે છે.

પાંચમો ઉપાય

સુખ-સમૃદ્ધિ માટે સદેવ ભગવાન ગણેશ નુ ધ્યાન ધરી “ऊँ गं गणपतयै नमः” મંત્ર નો ૧૦૮ વાર જાપ કરવો જોઈએ.

છઠ્ઠો ઉપાય

સ્મરણ શક્તિ મા વધારો કરવા માટે ભગવાન ગણેશ ની અથર્વશીર્ષ નો છેલ્લા શ્લોક નો ૧૦૮ વખત પઠન કરવો જોઈએ.

महाविघ्नात्प्रमुच्यते।। महादोषात्प्रमुच्यते।। महापापात् प्रमुच्यते।
स सर्व विद्भवति स सर्वविद्भवति। य एवं वेद इत्युपनिषद।।

સાતમો ઉપાય

જો કોઇપણ વ્યક્તિ ને નાની-નાની બાબતે ખીજ ચડતી હોય ગુસ્સો આવી જતો હોય તો ભગવાન ગજાનન ને લાલ ગુલાબ અર્પણ કરવો જોઈએ.

Leave a Reply

Top