You are here
Home > Jyotish >

લીંબુ પર કોઈને કહ્યા વગર લખો આ નંબર અને રાખી દો આ જગ્યાએ, થોડા દિવસોમા જ બની જશો માલામાલ

આપળે આપળી આજુ બાજુ એવા ઘણા લોકો ને જોયા હશે કે જે ઘણો પરિશ્રમ તો કરતા હોય છે પણ તેમને પોતાની મેહનત જેવું વણતર મળતું નથી. ઘણા એવા બેરોજગાર હોય છે કે જેમને નોકરી મળતી નથી. ઘણા લોકો મેહનત પ્રમાણે ધન નથી મેળવી શકતા. દરેક માણસ પોતાની જીંદગી મા ઘણો પૈસો કમાવવા ઈચ્છતો હોય છે તેમજ ધનવાન બનવા માંગતો હોય છે. તેની ઈચ્છા એવી હોય છે કે તે ઘણો પૈસો કમાય જેથી તે પોતાના ઘર પરિવાર નુ સારું જતન કરી શકે.

ધનવાન થવા માટે પરિશ્રમ અગત્ય ની વસ્તુ છે દરેક વ્યક્તિ પરિશ્રમ થી નામના મેદ્ળવે છે બહુ ઓછા લોકો હોય છે કે જેમને પરિશ્રમ વગર નામના મળે છે. આ લોકો નો ભાગ્ય તેમનો સાથ વધુ આપતો હોવાથી તેમને પરિશ્રમ ની જરૂર રહતી નથી પણ બધા સાથે ભાગ્ય હોતું નથી. આપડા સમાજ મા નામના મેળવવા મનુષ્ય ઘણું પરિશ્રમ કરે છે. ભગવાન કૃષ્ણએ પણ ગીતા મા સારા કર્મો કરવા મનુષ્ય ને પ્રેરિત કર્યા છે. સારા કર્મો નુ સારું ફળ અવશ્ય મળે છે પરંતુ તે છતાં પણ ઘણા લોકો ને જોઈએ તેવી સફળતા મળતી નથી.

તો આવા લોકો ને નિરાશ થવાની જરૂર નથી આજ ના આ આર્ટીકલ મા અમે એક એવો ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ જે અચૂક કામ કરશે. જેના માટે જરૂર પડે છે એક લીંબુ ની, લીંબુ મોટેભાગે બધા જ ઘર મા હોય છે. લીંબુ મા સાઇટ્રિક એસિડ નુ પ્રમાણ હોવાથી તે શરીર માટે પણ ઘણું ફાયદારૂપ છે જેનું વિજ્ઞાન પણ સાબિતી આપે છે. હવે આ જ લીંબુ નો પ્રયોગ ધનવાન થવા માટે પણ કરવામાં આવે છે. તો ચાલો જાણીએ આ પ્રયોગ વિશે કે જેનાથી ધન લાભ અવશ્ય થશે.

લીંબુ થી કરવામાં આવતા પ્રયોગ :-

આ ‌લીંબુ નો ઉપયોગ બુધવાર કા પછી શનિવાર ના દિવસે કરવો. બુધવાર અથવા શનિવારે એક પાકેલું પીળું લીંબુ લઈ ને તેના ઉપર કાળા અક્ષરે ૩૦૭ લખી દો. ત્યારબાદ આ લીંબુ ને મોઢાં મા મૂકી ૧૦૮ વાર ગાયત્રી મંત્ર નો જાપ કરવો. આ જાપ થઇ ગયા બાદ લીંબુ ને મોઢાં માંથી બહાર કાઢી ને કોઇપણ ચાર રસ્તા ઉપર રાખી દેવું. આ ઉપાય કર્યા ના થોડા જ દિવસો મા તમે જોશો કે તમારી તમામ મુશ્કેલીઓ ધીરે-ધીરે દુર થતી જાશે.

બધી બાધાઓ અને ચિંતાઓ દુર થતા માતા લક્ષ્મી ની અસીમ કૃપાદૃષ્ટિ વરસવા લાગશે જેથી ધન સંબંધિત મુશ્કેલીઓ સમાપ્ત થતી જાશે. ભગવાન કુબેર તેમના ધન ભંડાર ખોલી નાખશે અને બધી બાજુ થી ધનવર્ષા થવા લાગશે. આવનારા સમય મા તમારા અટકેલા કાર્યો પુરા થશે તેમજ અઢળક ધન મળવા થી તમારું મન પ્રફુલ્લિત રેહશે. જો તમે પણ આવી પરેશાની નો અનુભવ કરતા હોવ તો આ પ્રયોગ તમારા જીવન મા નવીન ખુશીઓ લાવી શકે તેટલો સક્ષમ છે તો આજે જ આ પ્રયોગ અજમાવી જુવો.

Leave a Reply

Top