You are here
Home > News >

દીકરી હનીમુન પર માતાને પણ જોડે લઈ ગઈ, અને પછી પતિએ કર્યું માતા જોડે એવુ કામ કે જાણીને તમે પણ ચોંકી જશો

કોઈ પણ માણસ માટે એમના મેરેજ એક સુંદર તથા અદ્ભુત ડ્રીમ ગણી શકાય છે. મોટાભાગના બધા જ માણસો એમની આતુરતાથી રાહ જોઈ રહેતા હોય છે. અને એના સપના પણ મેરેજ સાથે સારા સંકળાયેલા હોય છે. જો એમને કોઈ પણ માણસ દગો આપે તો એ ક્યારેય પણ સહન નથી કરી શકતા. આજે અમે તમને એક એવી બાબત વિશે જાણ કરવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે બધા લોકો માહિતગાર થઈને દરેક માણસોના હોશ ઉડી જશે. એક માતાએ દીકરીને જ દગો આપી દીધો અને જમાઈ જોડે મેરેજ કરી લીધા.

૩૪ વર્ષની યુવતી એ ઘટનાના આશરે ૧૦ વર્ષ બાદ દિલ તૂટી જવાની ખુબ જ રડાવી દે તેવી સ્ટોરી શેયર કરી છે. લંડનના ટવીકેનહમની રહેતી લૌરેન વોલના મેરેજ હજી 2 માસ પણ થયા ન હતા કે પતિ ઓચિંતો ઘરમાંથી ચાલ્યો ગયો. એને રિલેટિવ ઓ પાસેથી માહિતી મળી કે એના પતિ એની માતા જોડે જ રહેવા લાગ્યા છે.

• ખુશ થઈને હનીમુન પર સાથે લઈ ગઈ હતી તેની માતાને

લૌરેન એ પૌળથી ૨૦૦૪માં મેરેજ કર્યા હતા. માં જૂલીએ મેરેજમા આશરે ૧૪ લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. લૌરેન ખુબ જ ખુશ થઇ ગઈ હતી અને એમની માતાને પણ હનીમુન પર એમની જોડે લઇ ગઈ હતી. એને તો થોડો પણ ખ્યાલ ન હતો કે એમની સાથે ભવિષ્યમાં શું થવાનું છે.

હનીમુનથી જ્યારે પરત આવ્યા બાદ કેટલાક સમય બાદ જ જુલી અને પૌલ જોડે રહેવા લાગ્યા હતા. આ બધું લૌરેન માટે એક પ્રકારે ખુબ જ મોટો ઝટકો સમાન ગણી શકાય છે. જે માતા એની માટે વધુ પડતી ચિંતાતુર હતી, એમણે જ પોતાની દીકરીને દગો આપી દીધો હતો. લૌરેન ને બીજો મોટો ઝટકો ત્યારે લાગ્યો હતો કે જયારે કેટલાક માસ બાદ માતા જૂલીએ પૌલના બાળક ને જન્મ આપી દિધો હતો.ઘણા લાંબા સમય બાદ માતા જુલી અને પૌલ બંને જોતજોતામાં મેરેજ પણ કરી લીધા. આ મરેજમાં છોકરી લૌરેન પણ ઉપસ્થિતિ રહી હતી. એ જ માણસને માતાની જોડે લગ્ન નો દાવો કરતા જોયા જેની સાથે પહેલા પોતે મેરેજ કરી ચુકી હતી.

mirror.co.uk ની એક અહેવાલ પ્રમાણે, માં જુલીએ આગળના દિવસોમાં રિલેટીવને નકારવાનો પ્રયત્ન કર્યો, પણ સમય ની સાથે એમણે ભૂલ પણ માની લીધી. પરંતુ પૌલે ક્યારેય પણ લૌરેન પાસે માફીન માંગી. લૌરેનનું માનવું છે કે આ બધું જે થયું તેની અસર ઘણા લાંબા સમય સુધી એની ઉપર થઇ રહી છે. તે ક્યારેય પણ પૂરી રીતે એમની માતાને માફ નહિ કરી શકે.

dip

Leave a Reply

Top