You are here
Home > Jyotish >

માતા લક્ષ્મી તથા કુબેરના આશીર્વાદથી આ રાશિઓ થશે માલામાલ, જીવનમાં મળશે બરકત અને ખુશખુશાલ

જયોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહો ની ગ્રહદશા પરિવર્તિત થવા ના કારણે વ્યક્તિ ના જીવન માં ઉતાર-ચઢાવ આવતા રહે છે. આ વિશ્વ માં કોઈ જ એવું વ્યક્તિ નથી હોતું જેના જીવન માં ફકત સુખ કે ફકત દુ:ખ જ હોય. બધા ના જીવન માં સારા-નરસા બંને દિવસો આવતા હોય છે. જો આપણે વર્તમાન સમય ની વાત કરીએ તો સૌ કોઈ વધુમાં વધુ ધન કેવી રીતે પ્રાપ્ત થાય તેની દોડ માં લાગ્યા છે.

વધુ માં વધુ ધન કમાઈ ને તે પોતાની સુખ-સુવિધા માં વધારો કરવા ઈચ્છે છે અને એક સુખી જીવન વ્યતીત કરવા ઈચ્છે છે. પરંતુ , આ પ્રકાર નું જીવન મેળવવા માટે ભાગ્ય અને ગ્રહો યોગ્ય હોવા અત્યંત આવશ્યક છે. જો તમે ઓછા પરિશ્રમે વધુમાં વધુ ધન પ્રાપ્ત કરવા ઈચ્છતા હોવ તો તમારા પર માતા લક્ષ્મી ની કૃપા હોવી અત્યંત આવશ્યક છે.

જયોતિષ ગણના અનુસાર હાલ બપોર બાદ અમુક એવા સંયોગો સર્જાવાના છે જેના કારણે માતા લક્ષ્મી તથા કુબેર ભગવાન અમુક રાશિઓ પર મહેરબાન થવાના છે. જેના કારણે તેમના જીવન ની તમામ સમસ્યાઓ નો અંત આવશે. તો ચાલો જાણીએ કઈ છે આ રાશિઓ.

મેષ :

આ રાશિજાતકો પર માતા લક્ષ્મી તથા કુબેર ભગવાન ની વિશેષ કૃપા રહેશે. કોર્ટ-કચેરી ના કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમારું મન ધાર્મિક કાર્યો તરફ વધુ વળશે. ધન થી સંકળાયેલી સમસ્યાઓ માંથી મુક્તિ મળશે. વ્યાપાર ક્ષેત્રે સંકળાયેલા વ્યક્તિઓને અઢળક ધનલાભ થઈ શકે. કોઈપણ જગ્યાએ નાણાં નું નિવેશ કરતાં પૂર્વે અનુભવી ની સલાહ લેવી. ભાગ્ય નો સંપૂર્ણપણે સાથ પ્રાપ્ત થઈ રહેશે.

કર્ક :

આ રાશિજાતકો માટે આવનાર સમય ધનલાભ થી ભરપૂર રહેશે. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને તેમના મન મુજબ ની નોકરી પ્રાપ્ત થશે. તમારા પૂર્વઆયોજન મુજબ ના તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. લાંબા સમસગાળા બાદ કોઈ જુના મિત્ર સાથે મુલાકાત થઈ શકે. જીવનસાથી સાથે ના સંબંધો મધુર બનશે. સંતાન તરફ થી શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે.

ધનુ :

આ રાશિજાતકો પર માતા લક્ષ્મી તથા કુબેર ભગવાન ની અસીમ કૃપા બની રહેશે. વ્યાપાર ક્ષેત્રે ધનલાભ થવાના યોગ સર્જાઈ રહ્યા છે. લાંબા સમયગાળા બાદ ઘર ના સદસ્યો સાથે એક સારો એવો સમય વ્યતીત કરી શકો. ઘર ના સદસ્યો સાથે તીર્થ યાત્રા પર જવાનું આયોજન કરી શકો. આવક ના નવા સ્ત્રોતો પ્રાપ્ત થશે. વિદ્ધાર્થીઓ માટે અભ્યાસ ક્ષેત્રે સારો એવો સમય જણાઈ આવે. તમારા કાર્યો થી તમારા ઉચ્ચ અધિકારીઓ પ્રસન્ન રહેશે.

કુંભ :

આ રાશિજાતકો માટે આવનાર સમય અત્યંત શુભ સાબિત થશે. તમારા અટકેલા નાણાં પરત મળી જશે. જે લોકો શેરમાર્કેટ સાથે સંકળાયેલા છે તેમને સારો એવો ધનલાભ થશે. કોઈ અગત્ય ના કાર્ય હેતુસર યાત્રા પર જવાના યોગ સર્જાઈ શકે. વ્યાપાર ક્ષેત્રે પણ ધન લાભ થવા ના યોગ સર્જાઈ રહ્યા છે. આર્થિક સ્થિતિ પ્રબળ રહેશે.

આ સિવાય ની રાશિઓનું ભાગ્ય કેવું રહેશે ચાલો જાણીએ.

વૃષભ :

આ રાશિજાતકો એ આવનાર સમય માં પોતાના શત્રુઓ થી સાવચેત રહેવુ. પ્રેમ સંબંધ માટે સાનુકૂળ સમય જણાઈ આવે છે. વાહન ચલાવતા સમયે સાવચેતી રાખવી જાનહાનિ ના યોગ સર્જાઈ રહ્યા છે. વાણી પર નિયંત્રણ રાખવું નહીતર વાદ-વિવાદ સર્જાઈ શકે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે.

મિથુન :

આ રાશિજાતકો માટે આવનાર સમય સામાન્ય રહેશે. લગ્નજીવન ખુશહાલભર્યુ રહેશે. વ્યવસાય ક્ષેત્રે થોડા પરિવર્તનો લાભદાયી સાબિત થશે. કોર્ટ-કચેરી ના કાર્યો થી દૂર રહેવું. ઉચ્ચ અધિકારીઓ દ્વારા તમારા કાર્ય ની પ્રશંશા કરવામાં આવશે. ઘરનું વાતાવરણ શાંતિમયી બની રહેશે.

સિંહ :

આ રાશિજાતકો નો આવનાર સમય સામાન્ય રહેશે. આ લોકો તેનો વધારા નો સમય મનોરંજન ની ગતિવિધિઓ માં વ્યતીત કરશે. આવક ના નવા સ્ત્રોતો પ્રાપ્ત થશે. તમારા સ્વભાવ પર નિયંત્રણ રાખવું નહિતર વાદ-વિવાદ સર્જાઈ શકે. તમને તમારા પરિશ્રમ પ્રમાણે યોગ્ય વળતર પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય સાનૂકુળ રહેશે.

કન્યા :

આ રાશિજાતકો માટે આવનાર સમય સારો રહેશે. કાર્યસ્થળે કાર્ય ના ભારણ માં વધારો થઈ શકે. વાણી પર નિયંત્રણ રાખવું નહિતર વાદ-વિવાદ ના યોગ સર્જાઈ શકે. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. જીવનસાથી સાથે ના સંબંધો મધુર બનશે. ઘરનો માહોલ શાંતિમયી બની રહેશે. આવક કરતા ખરચ વધી શકે સાવચેતી રાખવી.

તુલા :

આ રાશિજાતકો માટે આવનાર સમય મધ્યમ રહેશે. સમાજ માં તમારા માન-પ્રતિષ્ઠા માં વૃદ્ધિ થશે. તમારા તમામ અધૂરાં કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. ઘર ના સદસ્યો સાથે ના સંબંધો ગાઢ બનશે. કોઈ મહત્વપૂર્ણ કાર્ય ના લીધે બહાર જવું પડી શકે. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી.

વૃશ્ચિક :

આ રાશિજાતકો માટે આવનાર સમય થોડો કષ્ટદાયી રહેશે. તમારા મન માં કોઈ વાત ને લઈને તણાવ રહેશે. આવક કરતા ખર્ચ મા વૃદ્ધિ થશે. લાંબા સમય બાદ જૂના મિત્ર સાથે મુલાકાત ના યોગ સર્જાઈ રહ્યા છે. ઘર ના સદસ્યો સાથે તણાવભર્યા માહોલ નુ સર્જન થઈ શકે. સ્વાસ્થ્ય કથળી શકે. કોઈ સાથે વાદ-વિવાદ થવાના કારણે શારીરિક તથા માનસિક હાનિ પહોંચી શકે.

મકર :

આ રાશિજાતકો માટે આવનાર સમય થોડો મુશ્કેલીભર્યો સાબિત થઈ શકે. કોઈ જૂની બીમારી ના કારણે તમારું સ્વાસ્થ્ય કથળી શકે. આર્થિક સ્થિતિ નબળી રહે. ઘર ની જવાબદારીઓ નો ભાર તમારા પર આવી શકે. મિત્રો ના સહકાર દ્વારા કોઈ નવા કાર્ય અંગે નું આયોજન કરી શકો. વાદ-વિવાદ થી દૂર રહેવુ.

મીન :

આ રાશિજાતકો માટે આવનાર સમય ઉતાર-ચઢાવભર્યો રહી શકે. તમને તમારા પરિશ્રમ પ્રમાણે નુ યોગ્ય વળતર પ્રાપ્ત ના થાય. કોઈ જરૂરિયાતમંદ ની સહાયતા કરી શકો. સમાજ મા માન-સન્માન માં વૃદ્ધિ થશે. જે કોઈ નોકરી સાથે સંકળાયેલા છે તે પોતાનું કાર્યસ્થળ પરિવર્તિત કરવાનું વિચારી શકે. સ્વાસ્થ્ય અંગે સાવચેતી રાખવી.

Leave a Reply

Top