You are here
Home > Health >

નિયમિત બપોર પછી જરૂર થી ખાવું જોઈએ એક સફરજન, મળશે આવા ત્રણ જબરદસ્ત ફાયદાઓ, જાણો તમે પણ…

ફ્રૂટસ નું સેવન અને એમાં પણ એપ્પલ એ મોટાભાગના લોકોને ગમે છે. ફ્રૂટસ નું સેવન આપના શરીર માટે ખૂબ જ લાભદાયક છે જો ફ્રૂટસ ખટ્ટા મીઠા હોય તો સેવન કરવામાં અનેરો આનંદ આવે છે અને એપ્પલનો સ્વાદ પણ કઈક આવો જ હોય છે. આયુર્વેદ માં જણાવાયું છે કે એપ્પલ પૌષ્ટીકતત્વો નો ખજાનો છે તેમાં એંથોસિયાંનીન અને ટેનીંન જેવા વગેરે તત્વો હોય છે જે એપ્પલને સ્વાસ્થ્યની દ્રષ્ટિ એ ખુબજ અગત્યનું બનાવે છે

શું ફાયદા થસે એપ્પલ ખાવાથી:

કાયમ બપોરે એક એપ્પલ ખાવાથી ઘણા લાભ થાય છે,કાયમ માટે બપોરે એક એપ્પલ નું સેવન કરવાથી શરીરને ઘણાં લાભ થાય છે. ખોરાક નું પાચન એ એક આપના માટે અગત્ય નું છે. જે લોકો પાચન ને લગતી સમસ્યાઓ નો સામનો કરી રહ્યા હોય તે લોકો માટે એપ્પલ તેનો રામબાણ ઈલાજ છે એપ્પલ ખાવાથી પેટ ને લગતી તમામ સમસ્યાઓ નું સમાધાન થાય છે. જેમ કે ગેસ, અપચો, કબ્જ વગેરે.

એપ્પલ શરીરમાં રહેલા તમામ ઝેરી તત્વો દૂર કરે છે. આમ થવાથી તમે વધુ એક્ટિવ અને આરામદાયક અનુભવ કરસો. એપ્પલ એમોનેસિયા પણ મટાડે છે. એપ્પલમા ક્વેર્સટિન તત્વ હોય છે જે મગજ ને વધુ સક્રિય બનાવે છે. તેમા એન્ટીઓકિસડન્ટસ અને ફોટોકેમિકલ્સ નો ખજાનો છે તે આપના શરીર ને કેન્સર સામે રક્ષણ પૂરું પાડે છે.

શરીરમા કેન્સરના કોષો ઉત્પન્ન થતા રોકે છે.તે શરીર ને બ્રેસ્ટ, ફેફસાં, લીવર તેમજ ગેસ્ટ્રો કેન્સર થી સુરક્ષિત કરે છે. આ સિવાય તે શરીરમા કોલેસ્ટરોલ નું પ્રમાણ પણ નિયંત્રિત કરે છે.

Leave a Reply

Top